સિંધી કઢી - મીક્સ વેજ કાબુલી ચણા મગ નાં પાણી ની કઢી

સિંધી કઢી - મીક્સ વેજ કાબુલી ચણા મગ નાં પાણી ની કઢી
#ROK #કઢી_રેસીપી #સિંધી_કઢી
#MBR2 #Week2 #માયબેસ્ટરેસીપીસઓફ2022
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge
આ કઢી ખૂબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. કેમકે બાફેલા મગ નું પાણી ઓસાવી ને તેમાં આ કઢી બનાવાય છે. જેમાં દહીં કે છાશ, આંબલી કે ટામેટા, નો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી. હીંગ અને મેથી દાણા નો વધારે ઊપયોગ કરવામાં આવે છે. એમાં ઘણાં શાક પણ નાખવામાં આવે છે. એટલે સિંધી ભાષા માં એને **વડ્ડી કરી** ( મોટી કઢી ) નાં નામે ઓળખાય છે. સિંધી લોકો બાફેલા લચકો મગ, ભાત, તળેલાં પાપડ, કાચરી સાથે આ કઢી ને ખાવાનો આનંદ માણે છે.
બધું જ શાક અને ચણા ને કુકર માં બાફી ને મગનાં પાણી માં નાખીએ તો સમય ખૂબજ બચે છે . પરંતુ પારંપારિક રીતે બધાં જ શાક ને ચણા , કઢી માં જ ઊકાળી ને ચડવા દેવાય છે. તેનો સ્વાદ અને રંગ ખૂબજ સરસ હોય છે.
સિંધી કઢી - મીક્સ વેજ કાબુલી ચણા મગ નાં પાણી ની કઢી
સિંધી કઢી - મીક્સ વેજ કાબુલી ચણા મગ નાં પાણી ની કઢી
#ROK #કઢી_રેસીપી #સિંધી_કઢી
#MBR2 #Week2 #માયબેસ્ટરેસીપીસઓફ2022
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge
આ કઢી ખૂબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. કેમકે બાફેલા મગ નું પાણી ઓસાવી ને તેમાં આ કઢી બનાવાય છે. જેમાં દહીં કે છાશ, આંબલી કે ટામેટા, નો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી. હીંગ અને મેથી દાણા નો વધારે ઊપયોગ કરવામાં આવે છે. એમાં ઘણાં શાક પણ નાખવામાં આવે છે. એટલે સિંધી ભાષા માં એને **વડ્ડી કરી** ( મોટી કઢી ) નાં નામે ઓળખાય છે. સિંધી લોકો બાફેલા લચકો મગ, ભાત, તળેલાં પાપડ, કાચરી સાથે આ કઢી ને ખાવાનો આનંદ માણે છે.
બધું જ શાક અને ચણા ને કુકર માં બાફી ને મગનાં પાણી માં નાખીએ તો સમય ખૂબજ બચે છે . પરંતુ પારંપારિક રીતે બધાં જ શાક ને ચણા , કઢી માં જ ઊકાળી ને ચડવા દેવાય છે. તેનો સ્વાદ અને રંગ ખૂબજ સરસ હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કાબુલી ચણા ને 8 કલાક અને આખા મગ ને 6 કલાક પાણીમાં પલાળી રાખો. કાબુલી ચણા અને મગ ને બાફી લો. બધાં જ શાક ને પણ કુકરમાં 2 સીટી વગાડી બાફી શકાય.
અડધા બફાઈ જાય તો સમય બચે છે.
હવે મોટા વાસણ માં મગ નાખી, કઢી બનાવવી હોય એનાથી પણ વધુ પાણી નાંખી જરા ઊકાળી એ પાણી ઓસાવી લો. હવે બાફેલા લચકો મગ માં ઘી, મીઠું, હીંગ, હળદર નાખી મીક્સ કરી લો. ચણા નો લોટ કોરો શેકી લો. ને મગના પાણી માં વલોવો લો. - 2
હવે એક મોટી કડાઈ માં ઘી નાખી, રાઈ, મેથી, હીંગ, લીલા મરચા, લીમડો, નાખી વઘાર કરવો. એમાં બેસનવાળું મગ નું પાણી નાખી હલાવતા રહેવું. એમાં આદુ, હળદર, મીઠું નાખી, કાબુલી ચણા નાખો. બીજા બધાં જ સમારેલા શાક નાખી દેવા. કોકમ ને ધોઈ ને પાણી માં નાખવા. સાથે ગોળ પણ ઊમેરી દેવો. મીડીયમ આંચ પર ઊકાળતા રહેવું. કઢી ઊકળે ત્યાં સુધી સાદા સ્ટીમ ભાત રાંધી લેવા.
- 3
થોડી ધટ્ટ થાય અને બધાં જ શાક ચડી જાય એટલે ગેસ બંધ કરી દેવું. પીરસતા સમયે કઢી માં સમારેલી કોથમીર નાખવી. ગરમાગરમ સ્વાદિષ્ટ પૌષ્ટિક કઢી, લચકો મગ અને ભાત સાથે ખાવાનો આનંદ માણો
- 4
#ManishaPUREVEGTreasure
#LoveToCook #ServeWithLove
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સિંધી વેજ કઢી
#દાળકઢીજયશ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમારી સમક્ષ સિંધીઓ ની પારંપરિક કઢીની રેસિપી લઈને આવી છું આ સિંધી લોકોની પારંપરિક વેજ કઢી છે એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનતી હોય છે અને હું એની પારંપરિક રીત તમારી સાથે શેર કરવાની છું. આ કઢી ને ભાત સાથે ખાવામાં આવે છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બનતી હોય છે Bhumi Premlani -
સિંધી કઢી
#દાળકઢી#પીળી#OnerecipeOnetreeગુજરાતીઓ ખાવા ના બહુ જ શોખીન હોય છે એ વાત હવે સૌ કોઈ જાણે છે. આપણે દેશ- વિદેશ ની, પર પ્રાંત ની વાનગીઓ ને આપણા સ્વાદ પ્રમાણે બનાવા માં માહિર છીએ.આજે હું સિંધી કઢી લઈ ને આવી છું જેમાં મેં પરંપરાગત વિધિ કરતા થોડા ફેરફાર સાથે બનાવી છે. જે મને બહુ જ પ્રિય છે. Deepa Rupani -
સિંધી વેજીટેબલ કઢી
#RB13 આ કઢી ફક્ત બેસન માંથી બનાવવા માં આવે છે . કઢી ખુબ જલ્દી બની જાય છે .ટેસ્ટ માં ખુબ ટેસ્ટી લાગે છે .કઢી ને પ્લેન રાઈસ સાથે ખાવા માં આવે છે .આ કઢી માં તમને ગમતા શાક નાખી શકો છો , જેવા કે ભીંડા ,ગુવાર , વટાણા , લીલી ચોળી , સુરણ વગેરે Rekha Ramchandani -
સિંધી કઢી (Sindhi kadhi recipe in Gujarati)
જેમ કે નામ સૂચવે છે તેમ આ એક સિંધી રેસીપી છે જે ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત છે. સામાન્ય રીતે આપણે કઢી દહીં અને બેસન નો ઉપયોગ કરીને બનાવીએ છીએ પરંતુ સિંધી કઢી માં દહીંનો ઉપયોગ થતો નથી, ફક્ત બેસન અને શાકભાજી દ્વારા આ કઢી બનાવવામાં આવે છે. અલગ-અલગ પ્રકારના શાકભાજી આ કઢી ને એક સરસ ફ્લેવર આપે છે. સિંધી કઢી એકદમ સરળ અને સ્વાદિષ્ટ ડીશ છે જે પ્લેન રાઈસ સાથે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. સિંધી કઢી, આલુ ટુક અને પ્લેન રાઈસ નું કોમ્બિનેશન સિંધી લોકો નું પ્રિય ભોજન છે.#AM1#cookpadindia#cookpad_gu spicequeen -
મગ નો સુપ (mug nu soup 🍲 recipe in Gujarati)
#PR પર્યુષણ પર્વ માં ઉપવાસ અને એકાસણા પછી નાં પારણા મગ નો સુપ, ઓસામણ થી કરવામાં આવે છે.મગ પચવા માં સૌથી હલકાં છે.કારણ કે, ઉપવાસ વખતે પાચન તંત્ર નું કાર્ય અત્યંત અલ્પ થઈ ગયું હોય છે.તેને કાર્યરત કરવાં અને દોષો ની શુદ્ધિ કરવામાં મગ નાં પાણી થી ઉત્તેજવા માં આવે છે. Bina Mithani -
સિંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#cookpad_gujકઢી નામ સાંભળતા જ આપણને દહીં માં ચણાનો લોટ ઉમેરીને તૈયાર કરેલ ઘોળ યાદ આવે. પરંતુ સિંધી કઢી માં દહીં કે છાશ નો ઉપયોગ કરવામાં આવતો નથી. આ કઢી બધા જ શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તેથી આ સિંધી કઢી એ ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ છે અને તે રાઈસ સાથે લેવાય છે. Ankita Tank Parmar -
શેકેલા પાપડ પૌંઆ (Roasted Papad Poha Recipe In Gujarati)
#GA4#Week23#Papadપાપડ પૌંઆ ઘરમાં જ અવેલેબલ હોય એવા ખુબ જ ઓછા એવા ઘટકોમાંથી ફટાફટ બનતો ટેસ્ટી નાસ્તો છે.પાપડ પોહા બનાવવાની ઘણી રીતો છે. કેટલાક પીળા પાપડ પોહા બનાવવા માટે હળદર અને લાલ મરચાનો પાઉડરનો ઉપયોગ કરે છે. કેટલાક તેને સફેદ રાખવા પસંદ કરે છે અને સફેદ મરચાં નાં પાવડરનો ઉપયોગ કરે છે. ઘણા લોકો તેમાં શેકેલા મગફળી અથવા કાજુ અથવા બદામ કે દાળિયા ઉમેરવાનું પણ પસંદ કરે છે. તેમાં પાપડ મોટે ભાગે તળી ને ભુકો કરી ને ઉમેરવા માં આવે છે, પરંતુ કેટલાક લોકો તેમાં શેકેલા પાપડ નો પણ ઉપયોગ કરતા હોય છે. બધા પોતાની જરુરીયાત મુજબ બનાવતાં હોય છે.અમારી ઘરે બધા ને પાપડ પૌંઆ ખુબ જ ભાવે છે. તેમાં પૌંઆ એકદમ સરસ કી્સ્પી હોય, થોડી ખાંડ જોડે તીખાં પાપડ, મીઠું અને સફેદ મરચું, ગરમ કરેલાં તેલ માં જરા અજમો, હીંગ અને હળદર બસ બધું સરસ મીક્ષ કરો એટલે સ્વાદિષ્ટ એવાં પાપડપૌંઆ તૈયાર થઈ જાય છે. હું આ પૌંઆ બનાવવા માં “નાયલોન પોહા” નો ઉપયોગ કરું છું. આ પાપડ પૌંઆ બનાવી તમે અને આરામથી ૧૫-૨૦ દિવસ માટે એરટાઇટ કન્ટેનરમાં ભરી ને રાખી શકો છો.#PapadPoha#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
સિંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
કઢી રેસીપીસ#ROK : સિંધી કઢીઆ કઢી આજે મે first time બનાવી છે . જે ટેસ્ટ મા એકદમ સરસ બની છે નાના મોટા બધા ને ભાવે તેવી છે . આ કઢી steam rice સાથે એકદમ સરસ લાગે છે. Sonal Modha -
મગ ની કઢી
#કઠોળ #મગ ની કઢી (ખાટાં મગ) પણ કહેવામાં આવે છેકાઠિયાવાડી સ્પેશલ ખાટાં મગ સાથે બાજરી નો રોટલો લીલાં લસણનો વઘાર કરવામાં આવે છે શિયાળામાં અને ચોમાસામાં ખવાય છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે mamtabhatt829@gmail.com Bhatt -
ગોટા અને ખમણ ની કઢી
#અથાણાં#જૂનસ્ટારદહી અને ચણા નાં લોટ થી બનાવવામાં આવે છે. આ કઢી ગોટા કે ખમણ સાથે સર્વ કરાય છે. Disha Prashant Chavda -
ભીંડા ની કઢી (Okra Curry Recipe In Gujarati)
#AM1ભીંડા નું શાક મોટાભાગે બધાનું પ્રિય શાક છે. તેને આપણે અલગ અલગ રૂપ માં બનાવતા હોઈએ છીએ, એવી જ રીતે ભીંડા ની કઢી પણ બૌ જ સરસ લાગે છે. અને જો ભીંડા ની કઢી હોય તો શાક ની પણ જરૂર પડે નહિ. ભીંડા ની કઢી રોટલી સાથે તથા જીરા રાઈસ સાથે સર્વ કરવામાં આવે છે.#cookpadindia#cookpadgujarati Unnati Bhavsar -
પાણીપુરી ની પૂરી - Panipuri Puris
શું આપણે પાણીપુરી ખાધા વિના રહી શકીએ છીએ? આ પ્રશ્નનો જવાબ અમારા માટે તો હંમેશાં “ના” જ છે. મને અને મારી પુત્રી ને પાણી પૂરી બહુ જ ભાવે છે. 😘 અમે બીજી કોઈપણ વસ્તુઓ ખાધા વગર રહી શકીએ છીએ, પરંતુ પાણી પૂરી વગર જ બહું અઘરું છેં. ... 😉😊 પહેલા તો ગમે ત્યારે બજાર માં થી પૂરી ઘરે લઈ આવતા હતા. ૪ મહિના થી તો બહાર નું બધું જ ખાવા નું બંધ છે. એટલે હવે ઘરે જ પૂરી બનાવવા નું શરું કરી લીધું છે. પૂરી બનાવવા નું આમ તો બહુ સરળ છે. થોડી વાતો નું ધ્યાન રાખો કે સરસ મજાની બજાર કરતા પણ સરસ અને એકદમ ચોખ્ખા તેલ માં તળેલી પૂરી ઓ તૈયાર થઈ શકે છે. હવે તો બસ ઘરે બનાવેલ પૂરી જ ખાસું એવું નક્કી કરી લીધું છે. શું કહેવું છે તમારા બધા નું??? આટલી સરસ પૂરી ઘરે બનતી હોય તો બહારની લાવવી જોઈએ!!!!#માઇઇબુક #વીકમીલ૩ #ફ્રાઈડ #cookpad #cookpadindia #cookpadgujarati Suchi Shah -
ગુજરાતી ખાટ્ટી મીઠી કઢી(kadhi recipe in Gujarati)
કઢી એ દહીં અને ચણાના લોટથી બનતી વાનગી છે. ભારતના જુદા-જુદા ક્ષેત્રમાં જુદી રીતે કઢી બનાવવામાં આવે છે. દરેક ની બનાવવા ની રીત અલગ હેય છે અને તે દરેક નો ટેસ્ટ અલગ હોય છે. પંજાબી કઢી, રાજસ્થાની કઢી, મહારાષ્ટ્રિયન કઢી અને ગુજરાતી કાઢી. આ બધી કઢી માં ગુજરાતી ખાટ્ટી મીઠી કઢી મારી સૌથી વધારે ફેવરેટ છે.ગુજરાતી કઢી ને દહીં /છાશ અને ચણાના લોટના મિશ્રણથી બનાવવા માં આવે છે. તેમાં થોડા મસાલા અને ઘી થી વઘાર કરવામાં આવે છે.તે ખુબ જલદી બની જતી હોય છે. અને ટેસ્ટ માં પણ ખુબ જ સરસ હોય છે.ચાલે તો આજે આપડે મારી ફેવરેટ ગુજરાતી કઢી કેવી રીતે બને છે તે જોઈએ. તમારી કેવી કઢી ફેવરેટ છે તે જરુર થી જણાવજો, અને આ રીતે કઢી બનાવી અવશ્ય જણાવજો કે કેવી બની છે!!#વેસ્ટ#ઇન્ડિયનક્યુઈઝીનચેમ્પિયન_વેસ્ટ#માઇઇબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
ખટ્ટ મીઠા મગ ભાત
ખટ્ટ મીઠા મગ - ભાત#RB13 #Week13#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnapchallengeખટ્ટ મીઠા મગ - ભાત --- દર બુધવારે અમારા ઘરે અલગઅલગ રીતે મગ બનાવીએ . આ વખતે મેં ખટ્ટ મીઠા મગ ભાત બનાવ્યા છે . બધાં ને ખૂબજ પસંદ છે . મેં અહીં સાદા ભાત સાથે સર્વ કર્યા છે . Manisha Sampat -
કાબુલી ચણા(kabuli chana recipe in Gujarati)
# સુપરશેફ 1#શાક ,કરીસ#માઇઇબુક રેસીપી કાબુલી ચણા ને છોલે ના નામ થી પણ ઓળખીયે છે. અમૃતસરી છોલે,પિન્ડી છોલે,પંજાબી છોલે આદિ.. મધ્યપ્રદેશ મા છોલે આસાન તરીકે થી .બનાવે છે.જે ગ્રેવી ચણા ને સુનહરા લુક આપે છે. Saroj Shah -
બાજરા નાં રોટલા સાથે કાઠિયાવાડી રીંગણા નો ઓળો
બાજરા નાં રોટલા સાથે રીંગણા નો ઓળો#MBR5 #Week5 #માયબેસ્ટરેસીપીસઓફ2022#BR #લીલી_ભાજી #લીલી_ડુંગળી #લીલું_લસણ#વીન્ટર_સ્પેશિયલ #બાજરો_રોટલા#રીંગણ #કાઠિયાવાડી #ઓળો#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશિયાળા માં લીલી ભાજી ખૂબજ સરસ મળતી હોય છે. એટલે લીલી ડુંગળી , લીલું લસણ, નાખી ને ઓળો બનાવીએ તો ખૂબજ સ્વાદિષ્ટ બનેછેઓળો બનાવવા માટે રીંગણા માં લસણ ની કણી ભરાવી ને શેકવામા આવે છે. પણ હું અલગ અલગ રીંગણા, લસણ, ડુંગળી, ટામેટાં, મરચા પણ શેકું છું જેથી ઓળા માં બર્ન્ટ ફ્લેવર વધવાથી ખૂબજ સ્વાદિષ્ટ બને છે. અહીં મેં બાજરા નાં રોટલા, રીંગણા નો ઓળો, લીલી ડુંગળી, લસણ ની ચટણી, ગોળ નાં ગાંગડા પ્લેટ માં પીરસ્યા છે Manisha Sampat -
મગ પાલક ની હરિયાળી કઢી
#લીલી#ઈબુક૧ #પોસ્ટ12કઢી માં મગ અને પાલક નો ઉમેરો કરવાથી સરસ કઢી તૈયાર થાય છે. Bijal Thaker -
સિંધી ભજીયા
#ZayakaQueens#પ્રેઝન્ટેશન#આ સિંધી ભજીયા સિંધી જાતિના લોકોનું પ્રખ્યાત નાશ્તો છે જે ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે, જ્યારે કોઈ મહેમાન આવે ત્યારે નાશ્તામાં જલ્દી થી બનાવી શકાય તેવું સ્નેક્સ છેઆ ભજીયાને ડબ્બલ ફ્રાય કરવામાં આવે છે, જેથી તે વધુ ક્રિસ્પી બને છે. Harsha Israni -
કચ્છી મીઠી કઢી (Kutchi Mithi Kadhi Recipe In Gujarati)
કચ્છી મીઠી કઢી#ROK #કઢી_રેસીપી #કેળા #મૂળા #ભીંડા #બટાકા#MBR1 #Week1 #માયબેસ્ટરેસીપીસઓફ2022#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઆ કઢી કચ્છી ભાટિયા જ્ઞાતિ માં બનતી સ્પેશિયલ કઢી છે.લગ્ન પ્રસંગે પણ આ રીતે કઢી બનાવવામાં આવે છે. કેળા, મૂળા, ભીંડા, બટાકા નાખવા માં આવે છે. હળદર નથી નાખતાં. ગોળ ની બદલે સાકર નાખવામાં આવે છે. સ્વાદ માં ઓછી ખાટ્ટી ને મીઠી વધુ હોય છે. સાકર અને કેળા ની મીઠાસ કઢી ને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. Manisha Sampat -
સિંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
#ROK#cookpadindia#cookpadgujaratiઆમ તો મારા ઘરે વિક માં એક વખત કઢી બને છે પણ આ વીક ની કઢી ચેલેન્જ માં બીજીવાર બનાવી .એ પણ પહેલી જ વખત સિંધી કઢી બનાવી .ખરેખર ખૂબ જ સરસ બની છે .હવે અવાર નવાર બનાવીશ(all thanks to cookpad) .કેમકે એમાં મિક્સ શાકભાજી વપરાતા હોવાથી શાક ની ગરજ પણ સારે છે .ખૂબ જ મજા આવી, આ દહીં વગર ની કઢી ખાવાની . Keshma Raichura -
પતરાળી નું શાક (Patarali Shak Recipe In Gujarati)
#SJR#cookpadgujarati#cookpadindia આ શાક જન્માષ્ટમી ના બીજા દિવસે એટલે કે પારણા નોમ ના દિવસે કાન્હા જી ને ભોગ લગાવાય છે આ શાક ગુજરાત નું પારંપરિક શાક છે અમદાવાદ મા આ પતરાળી જન્માષ્ટમી ના દિવસે માર્કેટ માખૂબ જ જોવા મળે છે આ પતરાળીમા કુલ 32 શાક હોઈ છે જેવી કે બધા શાક,બીન્સ, બધા જ પ્રકાર ની ભાજી ,પલાળેલા મગ, મઠ,ચણા અને પતરવેલી ના પાન આ શાક મા ખૂબ જ ઓછા મસાલા મા બનાવાય છે તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે આ શાક મા ડુંગળી કે લસણ ઉમેરાતું નથી કારણ કે આ શાક કાન્હા જી ને ભોગ ધરાવાય છે આ શાક ને રોટલી કે પરાઠા સાથે સર્વ કરાય છે hetal shah -
હમસ
હમસ મિડલ ઇસ્ટર્ન ડીપ નો પ્રકાર છે જે બાફેલા કાબુલી ચણા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. કાબુલી ચણા ને તાહિની (શેકેલા તલની પેસ્ટ), લીંબુનો રસ અને લસણ સાથે વાટી પેસ્ટ બનાવવામાં આવે છે. હમસને પાપરિકા, થોડા આખા બાફેલા કાબુલી ચણા, ઓલિવ ઓઈલ અને પાર્સલી વડે ગાર્નિશ કરીને પીરસવામાં આવે છે. મિડલ યીસ્ટ માં સામાન્ય રીતે એ ડીપ તરીકે પીટા બ્રેડ સાથે પીરસવામાં આવે છે. સ્ટાર્ટર સાથે પીરસી શકાય એવી આ એક ખુબ જ સરસ સાઈડ ડીશ ની રેસીપી છે.#RB17#cookpadindia#cookpad_gu spicequeen -
સિંધી કઢી
આપણે ગુજરાતીઓ ખાવા ના કેટલા શોખીન એ કઈ નવી વાત નથી. આપણે દરેક પ્રાંત,રાજ્ય,દેશ ની વાનગી ખાવા અને બનાવાનો શોખ ધરાવીએ છીએ. સાથે એને આપડા સ્વાદ પ્રમાણે બનાવીએ છીએ. સિંધી કઢી, મારી પ્રિય છે તેને હું પરંપરાગત વિધિ કરતા થોડી જુદી રીતે બનાવું છું. Deepa Rupani -
મગ અને ચણા ની દાળ
#RB1 મગ અને ચણા ની દાળ આ બન્ને દાળ પ્રોટીન થી ભરપૂર અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. મગ ની ફોતરા વાળી દાળ માં પ્રોટીન અને ફાઈબર હોય છે. જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. Sonal Modha -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
કાઠિયવાડ નાં ભાણા માં કઢી નું સ્થાન અનેરૂ છે.ગામડા માં આજે પણ દાળ કરતા વધારે કઢી ને મહત્વ આપવામાં આવે છે. Varsha Dave -
સફેદ પુલાવ કઢી (White Pulao Kadhi Recipe In Gujarati)
સફેદ પુલાવ - કઢી#SD#SummerSpecialDinnerReceipes#Cookpad#CookpadIndia#Cookpadgujarati#Cooksnapchallengeસફેદ પુલાવ - કઢી -- ગરમી માં ઓછા મસાલા માં , મીક્સ વેજ નાખી ને , સફેદ પુલાવ સાથે ખાટી મીઠી કઢી જરૂર થી એકવાર ખાશો, તો બધાં ને પસંદ પડશે . અમારા ઘરે તો બધાંને ખૂબ જ પ્રિય છે . Manisha Sampat -
તરબુચ નું શાક(Tarbuch nu saak in Gujarati)
તરબુચ નાં સફેદ ભાગ નાં પણ આટલા બધા ઉપયોગ હોય છે, એ તો હમણાં થોડા સમય થી જ જાન્યું. એ પણ પાછું શાક!!! ગઈકાલે ઘર માં એક પણ શાક નોતું, સામે પડેલું તરબુચ જોયું. એટલે અખતરો કરવા નું મન થઈ ગયું. તમે નહિ માનો, પહેલી વાર બનાવ્યું પણ એટલું ટેસ્ટી બન્યું કે લાગે છે હવે શાક બનાવવા તરબુચ લાવવું પડશે. આ રસાવાળું શાક પરોઠા, રોટલી,ભાખરી કે રોટલાં જોડે ખાવાની મઝા આવે છે. તમે બનાવીને જુવો, અને જણાવો કે કેવું લાગે છે?#માઇઇબુક#સુપરશેફ1#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
લીલી ડુંગળી ચણા નાં લોટ બેસન નું શાક (Lili Dungri Chana Flour Besan Shak Recipe In Gujarati)
લીલી ડુંગળી ચણા નાં લોટ બેસન નું શાક#CWM1 #HathiMasala#CookWithMasala1 #ગ્રીન_મસાલા_રેસીપીસ#વીન્ટર_સ્પેશિયલ #લીલી_ભાજી#લીલીડુંગળી #બેસન #ચણાનોલોટ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશિયાળા માં તાજી લીલીછમ ભાજી ની ઋતુ પણ કહેવાય છે. ફટાફટ બની જાય એવું આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક છે. ગરમાગરમ રોટલી, પૂરી, જુવાર, બાજરા નાં રોટલા સાથે ખાવાનો આનંદ અલગ જ હોય છે. Manisha Sampat -
મહીકા નાં પુડલા
આ રાજકોટ નાં મહીકા ગામ નાં ફેમસ પુડલા છે.જેને ટામેટાં ની ચટણી અને દહીં સાથે સર્વ કરવામાં આવે છે. Avani Parmar -
સરગવા ની શીંગ નું ખટ્ટ મીઠું શાક (Saragva Shing Khattu Mithu Shak Recipe In Gujarati)
સરગવા ની શીંગ નું ખટ્ટ મીઠું શાક#SVC#સમરવેજીટેબલરેસીપીચેલેન્જ#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnapદરેક ગુજરાતીઓ નાં ઘરે બનતું સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક સરગવા ની શીંગ નું શાક -- દહીં , ચણા નો લોટ નાખી બનાવાય છે . આ ખટ્ટ મીઠું શાક રોટલી અને ભાત બંને સાથે ખાવાની મજા આવે છે . Manisha Sampat
More Recipes
ટિપ્પણીઓ (12)
Excellent