રાંધવાની સૂચનાઓ
- 1
લોટમાં બધા મસાલા નાંખી ને તેમા તલ કોથમીર નાખી ને મીઠું સ્વાદ અનુસાર ઉમેરી ને તેલ નુ મોણ નાખી ને લોટ બાંધવો
- 2
ત્યારબાદ થેપલાં વણી તેલ થી શેકી લેવુ તૈયાર છે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16650590
ટિપ્પણીઓ