રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં દૂધ અને ઘી નાખી તેને ધાબો દેવાનો ને ચાળી લો. કઢાઇમાં ઘી મૂકી લોટને ધીમા તાપે શેકો. ઘી છૂટું પડે ત્યાં સુધી અને આછા લાલ રંગનો થાય ત્યાં સુધી તેને હલાવતા જાવ. હવે શેકેલા લોટને ગેસ પરથી નીચે ઉતારી લો.
- 2
ચાસણી માટે એક તપેલીમાં ખાંડ અને પાણી લઈ મોહનથાળ નો મીઠો કલર ઉમેરો. હવે ચાસણી ને બરાબર ઉકળવા દો.હવે ચાસણી રેડી છે કે નહીં તે જોવા માટે વાટકી માં પાણી લઈને તેમાં ચાસણી નું એક ટીપું નાખી ચેક કરો. ચાસણી રેડી હશે તો ચાસણી વાડકીમાં નીચે જતી રહેશે. હવે આપણી ચાસણી રેડી છે.
- 3
હવે ચાસણી ની અંદર શેકેલો ચણાનો લોટ ઉમેરો. બરાબર હલાવતા જાવ.તેમાં જાયફળ અને એલચીનો ભૂકો ઉમેરી બરાબર હલાવો. હવે ઘીથી ગ્રીસ કરેલી થાળી માં મોહનથાળ ને ઢાળી લો. વાડકીથી તેને પ્રેસ કરો. હવે તેના પર બદામ પિસ્તાની કતરણ નાખી તેના કાપા પાડો.
- 4
રેડી છે મોહનથાળ. તેને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DTRHappy Diwali and Happy New year to all my cookpad friends 🙏😍😍 Kajal Sodha -
-
કેસર મોહનથાળ (Kesar Mohanthal Recipe in gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#DTR#sweet#traditional મોહનથાળ દિવાળીમાં બનતી ટ્રેડિશનલ મીઠાઈ છે. અહીં મેં માવા વગરનો એકદમ સોફ્ટ મોહનથાળ બનાવવાની રેસીપી શેર કરી છે . ચાસણી પરફેક્ટ બનશે તો જ મોહનથાળ સારો બનશે પરફેક્ટ માપ સાથે મોહનથાળ બનાવશો તો પરફેક્ટ ટેક્સચર મળશે.. મોહનથાળ એવી મીઠાઈ છે જે નાના બાળકોથી લઈને વડીલો ની ખૂબ જ ફેવરિટ મીઠાઈ છે. મોહનથાળમાં કેસર અને ઈલાયચી એડ કરવાથી મોહનથાળ નો સ્વાદ અનેક ગણો વધી જાય છે. જો કેસર પ્યોર મળે તો તેનો કલર નેચરલ આવે છે. Parul Patel -
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DFT#cookpad Gujarati#COOKPAD INDIA#Medals#win Krishna Dholakia -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#MAમારા મા એટલેકે મારા પુષા હું મારા મમ્મી ને નામ થી બોલાવતી તે સદેહે મારી સાથે આજે નથી પરંતુ તેમણે આપેલા સંસ્કાર અને રસોઇકલા નો વારસો કાયમ છે આજે મધર્સ ડે ના દિવસે હું એમની પ્રિય વાનગી અને જે તેઓ ખૂબ સરસ બનાવતા એ શેર કરું છું Dipal Parmar -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DFTમોહનથાળ એ દિવાળી માં બનતી પારંપરિક મીઠાઈ છે જે બધા ને ગમતી મીઠાઇ છે Dhruti Raval -
-
લાઇવ મોહનથાળ (Live Mohanthal Recipe In Gujarati)
#LSR#SWEET#FUNCTIONS#લગ્નસરા#CHANA_NO_LOT#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
મોહનથાળ.(Mohanthal Recipe in Gujarati.)
#શ્રાવણ મોહનથાળ એક પારંપરિક મીઠાઈ છે.પહેલાં ના સમય માં ઘરમાં કોઈપણ પ્રસંગે મોહનથાળ બનાવતા.ઓછી સામગ્રી માં થી ઝડપથી બની જાય છે.દરેક ગુજરાતી ની મનપસંદ મીઠાઈ છે. Bhavna Desai -
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#શ્રાવણસાતમ- આઠમ ના તહેવારો માં બધા ના ઘરે મીઠાઈ ફરસાણ માં અલગ અલગ બનતું હોય છે. જેમાં મોહનથાળ પણ બનતો હોય છે. મારા ઘરમાં પણ આ ટ્રેડિશનલ મીઠાઈ અચૂક બને છે. જેની રેસિપી હું અહીં આપ સૌ સાથે શેર કરું છું. જન્માષ્ટમી અને નંદમહોત્સવ ની આપ સૌ ને ખૂબ ખૂબ વધાઈ સાથ શુભકામના. જય શ્રી કૃષ્ણ🤗🤗🙏🙏 Kajal Sodha -
ઢીલો મોહનથાળ (Soft Mohanthal Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujaratiઢીલો મોહનથાળ Ketki Dave -
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#WDTere Nam.... Hamne Kiya Hai...Cookpad Special Woman ye "Taz" LINIMABEN..... તમે મારા કૂકપેડ ના સ્પેશ્યલ વુમન છો...... મને બરાબર યાદ છે કે ગઇ અક્ષય તૃતિયા પર મને પ્રભુજી ને મોહનથાળ ધરાવવાની સખત ઈચ્છા થઇ.... અને મેં "મિઠાઈ ક્વીન" લીનીમાબેન પાસે એની રેસીપી માંગી.... હવે લીનીમાબેન ઓર્ડર થી મિઠાઈ બનાવે છે.... તેમ છતાં પણ તેમણે મને Secret tricks સાથે મોહનથાળ બનાવવા ની રેસીપી સમજાવી તેમજ રેસીપી લખીને પણ મોકલી..... Heartily ❤ Thanks Dear LINIMABEN For Everything....હું ખુશ નસીબ છું કે તમે મને મલ્યા... Ketki Dave -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#HRહોળી સ્પેશિયલ મીઠાઈHappy holi all of you 💚💛❤️💜🧡 Falguni Shah -
મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)
આ રેસિપી તમે ક્યારે પણ કોઈ પણ તહેવાર માં બનાવી શકો છો.#GA4#week9#mithaiMayuri Thakkar
-
-
ઢીલો મોહનથાળ (Soft Mohanthal Recipe In Gujarati)
#FamPost - 4મારી માઁ " મિઠાઇ ની મહારાણી" કહેવાતી.... એનો મોહનથાળ તો ખૂબ જ સ્વાદિષ્ટ બનતો... એ હંમેશાં મને કહેતી કે " ચક્તા મોહનથાળ પરફેક્ટ બનાવવો એ જેવાતેવા નું કામ નથી.... તું શીખી લે"..... પણ મને એ શીખવાની જરૂર નહોતી લાગતી... પણ સમય સમયે આપણાં ટેસ્ટ બદલાતા હોય છે... મને હવે મોહનકાકા બહુ ભાવે.... લીનીમાબેન professionally મિઠાઇ બનાવે છે ... તેમ છતાં તેમણે મને મોહનથાળ ની રેસીપી આપી... અને પહેલી જ વારમાં perfect ચકતા મોહનથાળ બન્યો.... પણ આજે ઢીલો મોહનથાળ બનાવ્યો છે Ketki Dave -
-
ઢીલો મોહનથાળ (Soft Mohanthal Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiઢીલો મોહનથાળ મોટા brother ની વર્ષગાંઠ ઉપર કાયમ મોહનથાળ બનાવુ છું....તો આજે ૪ ડબ્બા ભર્યા..... ૧ પ્રભુજી માટે..... ૧ મોટા ભાઈ માટે..... ૧ ફાસ્ટ ફ્રેન્ડ માટે ૧ ડબ્બો મારો.... Ketki Dave -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#SJR#SFRમોહનથાળ એ એક જાણિતી મિઠાઇ છે, જે ભારતીય ઉપખંડના અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતી લોકોમાં પ્રિય અને વારતહેવારે બનાવવામાં આવતી મિષ્ટ વાનગીઓ પૈકીની એક છે. આ વાનગી ચણાના લોટમાં ખાંડ અને ઘી નાખીને બનાવવામાં આવે છે. આ વાનગી બનાવવાની પદ્ધતિમાં જો સમયસર મેળવણી અને તાપમાન ન જાળવી શકે તો મોહનથાળ કડક અથવા ઢીલો પડી જાય છે.ઉપર થી ખસખસ, ડ્રાય ફ્રુટ Ashlesha Vora -
મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)
Koun kaheta Hai BHAGVAN khate nahiBer Shabri ke jaise khilate nahin કેટલો ઉચ્ચ કક્ષા નો પ્રેમ..... 💕 પ્રભુ 🙏પર ૧ અડગ વિશ્વાસ....આપડે તો રહ્યા પામર માનવી... પણ હા .... કોઇ કોઇ વાર આપણને લાગે છે કે " પ્રભુ 🙏મારી સાથે છે" આ વખતે વસંત પંચમી પર પ્રભુ માટે કાંઇક અલગ બનાવવું હતુ.... મોહનથાળ બનાવવા ની ઇચ્છા થઇ... મારી માઁ હંમેશા કહેતી કે " ચક્તા મોહનથાળ " બનાવવો સરળ નથી.... શિખાઉ નું કામ નહીં..... તો challenge Accept..... ને પૂરા confidence .... પૂરી શ્રધ્ધા થી.... પ્રભુમય બની મોહનથાળ બનાવવા ની શરૂઆત કરી અને મોહનથાળ ક્યારે બની ગયો એની ખબર જ ના પડી.... અને પછી રાહ જોઇ રહી હતી કે ક્યારે સવાર પડે અને ક્યારે હું મારા પ્રભુજી ને કહું કે " પ્રેમે પીરસ્યો થાળ મારાં વ્હાલા ".... Ketki Dave
More Recipes
ટિપ્પણીઓ