તીખી મમરી નુ રાઇતું (Tikhi Mamari Raita Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૧ કપતાજુ ફુલ ફેટ મોળું દહીં
  2. ૧/૨ કપતીખી મમરી
  3. ૧/૨ ટીસ્પૂનચાટ મસાલો
  4. ૧/૩ ટીસ્પૂનશેકેલા જીરું પાઉડર
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૨ ટીસ્પૂનબુરું ખાંડ
  7. ૧/૨ ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  8. ૨ નંગમોળાઝીણા સમારેલા લીલાં મરચાં
  9. ૨ ટીસ્પૂનઝીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં એક વાસણમાં દહીં લઈ ૧/૪ કપ પાણી ઉમેરીને બરાબર ફેંટો

  2. 2

    ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, બુરું ખાંડ, ચાટ મસાલો, શેકેલા જીરું પાઉડર, લાલ મરચું પાઉડર ઝીણા સમારેલા લીલાં મરચાં, નાખો

  3. 3

    છેલ્લે તેમાં તીખી મમરી, સમારીને ધોયેલી કોથમીર નાખીને બરાબર મિક્ષ કરી લો

  4. 4

    આ રાઇતું વેજ પુલાવ, સ્ટફ્ડ પરાઠા સાથે સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes