રો બનાના અને દાડમ નું રાઇતું (Raw Banana Pomegranate Raita Recipe In Gujarati)

#cookpad Gujarati.
# રો બનાના દાડમ નુ રાઇતું.
રાયતુ નવી આઈટમ છે કે જે કોઈપણ વસ્તુ જમવાની સાથે ટેસ્ટ માં વધારો કરે છે. આજે નવા ટેસ્ટ raw banana અને દાડમ નુ રાયતુ બનાવ્યુ છે જે ટેસ્ટ માં બેસ્ટ છે.
રો બનાના અને દાડમ નું રાઇતું (Raw Banana Pomegranate Raita Recipe In Gujarati)
#cookpad Gujarati.
# રો બનાના દાડમ નુ રાઇતું.
રાયતુ નવી આઈટમ છે કે જે કોઈપણ વસ્તુ જમવાની સાથે ટેસ્ટ માં વધારો કરે છે. આજે નવા ટેસ્ટ raw banana અને દાડમ નુ રાયતુ બનાવ્યુ છે જે ટેસ્ટ માં બેસ્ટ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા કાચા કેળાની ધોઈને કુકરમાં ચાર વિસ્સલ કરી લેવી. કુકર ઠંડુ થાય એટલે ખોલીને કેળાની છાલ કાઢીને તેના ચોરસ ચોરસ મિડિયમ સાઈઝના ટુકડા કરી લેવા. દાડમ માંથી પણ દાણા કાઢી લેવા.
- 2
એક બાઉલમાં દહીં કાઢી લે વીસ્કરથી ફેટી લેવું. તેમાં બારીક સમારેલા કેળા દાડમ કોથમીર મીઠું સાકર જીરુ અને ચાટ મસાલો એડ કરીને બરાબર હલાવી લેવું મિક્ષ કરી લેવું.
- 3
તૈયાર થયેલા રાયતા ને સર્વિંગ બાઉલમાં કાઢીને લેવું. અને ટેસ્ટી રાયતુ સર્વ કરવા માટે તૈયાર છે
- 4
Similar Recipes
-
કાચા કેળા નું રાયતુ (Raw Banana Raita Recipe In Gujarati)
#MBR4#Week4# કાચા કેળાનું રાયતુ#Cookpadજૈન લોકો બટાકા ખાતા નથી, એટલા માટે બટાકા ની જગ્યાએ કેળાનું યુઝ કરી અને વસ્તુ બનાવે છે. આજે મેં કેળાનું રાઇતું બનાવ્યું છે. જે ટેસ્ટમાં બહુ જ સરસ બને છે. Jyoti Shah -
રો બનાના ફરાળી પેટીસ જૈન (Raw Banana Farali Pattice Jain Recipe In Gujarati)
#EB#week15#ff2#jain farali pettice રો બનાનામાંથી મેં જૈન ફરાળી પેટીસ બનાવી છે જે ટેસ્ટમાં બહુ જ સરસ બને છે Jyoti Shah -
પર્પલ મોગરી અને આરીયા નુ રાયતુ
#Cookpad Gujarati# મોગરી આરીયાનુ રાયતુ.અત્યારે ઠંડીની સીઝનમાં પરપલ કલરની મોગરી બહુ જ ફેશ અને પર્પલ કુમળી મળે છે. તેનું રાઇતું સરસ બને છે. તેની સાથે આર્યા ગ્રીન કલરની દેશી કાકડી સૌરાષ્ટ્રમાં આરીયા કહીએ છીએ. તે અને સાથે દાડમ અને ડ્રાયફ્રૂટ સાથે બહુજ ટેસ્ટી બને છે . Jyoti Shah -
-
મસાલા બનાના બનેટી (જૈન)
#cookpad Gujarati.# રેસીપી નંબર 140.આજે મેં એક જૈન નવી રેસિપી બનાવી છે. જેમ મસાલાથી ધમાધમ જે બટેટી બનાવવામાં આવે છે. તેવી મેં રો બનાનાની જૈન મસાલા બનેટી બનાવી છે. બટેટાની બટેટી અને બનાના ની બનેટી. જે ટેસ્ટમાં ઘમા ઘમ મસાલાથી ભરપૂર છે. અને બહુ જ ઓછી વસ્તુમાંથી ફટાફટ બને છે. Jyoti Shah -
રો બનાના કોફતા ઇન ગ્રેવી (Raw Banana Kofta In Gravy Recipe In Gu
#GA4#Week20.#Kofta.Post 2રેસીપી નંબર 172આજે મેં રોબનાના માંથી કોફતા બનાવ્યા છે. ઘણી વાર દુધી માંથી પનીરના બનાવવામાં આવે છે આજે કાચા કેળા માંથી કોફતા બનાવ્યા છે. Jyoti Shah -
કાકડી મોગરી નું ડ્રાયફ્રૂટ રાઇતું (Cucumber Mogri Dryfruit Raita Recipe In Gujarati)
#MBR 1#Week 1#Cookpad.શિયાળાની શરૂઆત થાય છે અને ઠંડી પણ શરૂ થઈ જાય છે અને તેમાં બધા લીલા શાકભાજીઓમાં મોગરી પણ સરસ આવે છે અને મોગરીની સાથે કાકડી પણ સરસ ઉમળી આવે છે તો મેં આજે કાકડી મુગરીનું રાયતુ ડ્રાયફ્રુટ સાથે બનાવ્યું છે બહુ જ સરસ બન્યું છે. Jyoti Shah -
-
કેળા કાકડી નું રાયતુ (Banana Cucumber Raita Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર ૨૦#SSR : કેળા કાકડી નુ રાયતુરાઇતું એક સાઇડ ડિશ તરીકે સર્વ કરી શકાય છે અને વેજીટેબલ બિરયાની વેજીટેબલ રાઈસ સાથે પણ સરસ લાગે છે. Sonal Modha -
દાડમ પાઈનેપલ કુલર (Pomegranate Pineapple Cooler Recipe In Gujarati)
દાડમ પાઈનેપલ કુલર પી ને ગરમી માં રહો કુલ કુલ Sonal Karia -
એપલ દાડમ નું રાયતુ (Apple Pomegranate Raita Recipe In Gujarati)
#DIWALI2021#side dish (ફ્રુટ રાયતુ) ભોજન ની થાલી મા રાયતુ સાઈડ તરીકે પીરસાય છે .રાયતા વિવિધ જાત ના બને છે બુન્દી રાયતા, વેજીટેબલ રાયતા, દુધી રાયતા,કાકડી રાયતા, બીટ રાયત બને છે મે ફ્રુટ રાયતા બનાવયા છે. અને દાડમ અને એપલ લીધા છે... Saroj Shah -
દાડમ નું રાઇતું (Dadam nu Raitu recipe in gujarati)
#ઉપવાસઉપવાસમાં ખાઈ શકાય તેવું રાયતુ બનાવ્યું છે આ રાયતુ સિમ્પલ બનાવ્યું છે. દાડમ હેલથી ફળ છે. અને દહીં માથી ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી રહે છે. આ રાઇતું ખૂબ જ હેલ્ધી છે. Parul Patel -
કેળા કાકડી નું રાઇતું (Banana Cucumber Raita Recipe In Gujarati)
સાઈડ ડિશ તરીકે રાઇતું બેસ્ટ છે.સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Nita Dave -
વટાણા ના ઘૂઘરા (Vatana Ghughra Recipe In Gujarati)
#Cookpad Gujarati#વટાણાના ઘૂઘરાઅત્યારે શાકભાજીની બહુ જ સરસ સીઝન ચાલે છે ઠંડીમાં દરેક શાક બહુ જ ફ્રેશ મળતા હોય છે. આજે મે વટાણાના ઘુઘરા બનાવ્યા છે જે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. Jyoti Shah -
કેળા નું રાઇતું (Kela Raita Recipe In Gujarati)
#SSRજમવાની ફુલ થાળી માં રાયતા, અથાણા, સલાડ હોય તો મોજ પડી જાય, આજે મેં ફરાળ ખાઈ શકાય એવું કેળા નું રાઇતું બનાવ્યું છે Pinal Patel -
ચણાની દાળના ઉત્તપા જૈન (Chana Dal Uttapam Jain Recipe In Gujarati)
#cookpad Gujarati# ચણાની દાળના ઉત્તપાહંમેશા આપણે ચોખાના ખીરામાંથી ઉત્તપા બનાવતા હોય છે.આજે મેં ચણાની દાળ પલાળી ને પીસીને તેના ઉત્તપા બનાવ્યા છે.જે ટેસ્ટ માં બહુ જ સરસ બન્યા છે. ચણાની દાળના પ્લેન ઉત્તપા જૈન Jyoti Shah -
કેળા કાકડી નું રાઇતું (Banana Cucumber Raita Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ#ff3 સાઈડ ડિશ તરીકે રાઇતું બેસ્ટ છે.સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Varsha Dave -
લીલું નાળિયેર અને મિક્સ ફ્રુટ નું રાયતું
#goldenapron3#week3#એપલ#ફ્રૂટ્સ#ઇબુક૧#૩૭ મેં ગોલ્ડન એપ્રોન નુ એપલ ઘટક વાપરીને લીલું નાળિયેર અને મિક્સ ફ્રુટ નું રાયતુ બનાવ્યું છેબધા ફળોમાં સૌથી ઉત્તમ ફળ એટલે શ્રીફળ જે બધા ફ્રુટ ની જેમ ખૂબ જ ગુણકારી છે અને બધા દેવો નું સૌથી પ્રિય ફળ છે તો આજે મેં શ્રીફળ રાયતુ બનાવ્યું છે. Bansi Kotecha -
રો બનાના સેવપુરી(જૈન)
#par હંમેશા આપણે સેવપુરીમાં બટાકા યુઝ કરતા હોઈએ છીએ પણ આજે મેં જઈને રો બનાના સેવપુરી કાકડી ટામેટાં વાપરીને જૈન સેવપુરી બનાવી છે જે ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. Jyoti Shah -
ફણસી અને કાચા કેળા નું શાક
#GA4#Week18#Fansi#post2રેસીપી નંબર 163South Indian styleઅત્યારે ઠંડી ની સીઝનમાં શાકભાજી બહુ સરસ આવે છે અને તેમાં પણ ફણસી એકદમ ગ્રીન અને કોમલ આવે છે આજે મેં ફણસી નું સાઉથ ઇન્ડિયન શાક બનાવ્યું છે જેમાં અડદ દાળ chana dal કોપરું તથા કળી પત્તા હોય છે સરસ અને ટેસ્ટી બને છે. Jyoti Shah -
કાકડી અને દાડમ નુ રાઇતું (Cucumber Pomegranate Raita Recipe In Gujarati)
ગરમી શરૂ થઈ ગઈ હોવાથી જમવામાં કંઈક ઠંડુ હોય તો ગમે. કાકડી અને દાડમ નુ રાઇતું પુલાવ, થેપલા કે પરાઠા સાથે સર્વ કરી શકાય અને ઝટપટ બની જાય છે. અગાઉથી બનાવી ફ્રીઝમાં રાખી શકાય. Dr. Pushpa Dixit -
મેંગો મકાઈ નું સલાડ (Mango Makai Salad Recipe In Gujarati)
#KRકેરીની સીઝન આવે છે. અને અનેક વેરાયટી ખાવાની બનાવવાની ચાલુ થઈ જાય છે. જ્યારે કાચી કેરી આવે ત્યારે અલગ અલગ અથાણા શરૂ થાય છે .અને પછી પાકી કેરી આવતા રસ, સલાડ ,શ્રીખંડ ,આઈસ્ક્રીમ ,પુડિંગ , મિલ્ક શેક , ફ્રુટી , બની શકે છે. Jyoti Shah -
બનાના પાઉવડા(Banana pavvada recipe in Gujarati)
#GA4# week2# રો બનાના .# પોસ્ટ 3 .રેસીપી નંબર ૭૨. હંમેશા બધા બટાકા પાઉ વડા ખાતા હોય છે. મે આજે કાચા કેળા વડા બનાવીને પાઉ વડા બનાવ્યા છે જે ટેસ્ટમાં તેવા જ લાગે છે. Jyoti Shah -
-
કોબીજ ટામેટાં નું શાક (Cababge Tomato Shak Recipe In Gujarati)
#Cookpad Gujarati# કોબીજ- ટામેટાં નું શાક.અત્યારે ઠંડીની સિઝન ચાલી રહી છે અને શાકભાજીઓ ફ્રેશ અને સારા મળી રહ્યા છે અને અમે જૈન ખાલી અત્યારે ચાર મહિના જ કોબી અને ફ્લાવર ખાઈએ છીએ આજે અમે કોબીજ ટામેટાં નું શાક બનાવ્યું છે. Jyoti Shah -
મોગરી જમરૂખ નું સલાડ (Mogri Jamrukh Salad Recipe In Gujarati)
#SPR#Salad#Cookpadશિયાળાની શરૂઆત થાય છે. અને શાકભાજી, મોગરી ,આર્યા, જમરૂખ, વગેરે ફ્રેશ અને કુમળા આવે છે. તો મેં આજે મોગરી અને જમરૂખનું સલાડ બનાવ્યું છે. Jyoti Shah -
રો બનાના ફ્રેન્કી જૈન
#RB7# જૈન ફ્રેન્કી આજે સાંજે થોડી રોટી વધી ગઈ એટલે કેળાનું પુરણ બનાવી અને ઇન્સ્ટન્ટ બનાના ફ્રેન્કી બનાવી લીધી.જે સરસ બની છે. Jyoti Shah -
બનાના રાઇતું (Banana Raitu Recipe In Gujarati)
#RC2 વ્હાઇટ રેસીપીકેળાં અને દહીં આપણા માટે ખૂબ જ હેલ્થી છે. એટલે મેં બનાના રાઇતું બનાવ્યુ છે, બહુ જ સરસ લાગે છે. Velisha Dalwadi -
કાકડી અને દાડમ નુ રાયતુ(cucumber and pomegranate rice recipe in Gujarati) (Jain)
#cucumber#Pomegranate#કાકડી#દાડમ#રાયતુ#દહી#cool#summer_special#curd#CookpadIndia#COOKPADGUJRATI ઉનાળાની ગરમીમાં જ્યારે ગરમ ખાવાનું ગમતું ન હોય ત્યારે આ ઠંડું રાયતું ખુબ જ સરસ લાગે છે સાથે સાથે તે થેપલા પરાઠા પુરી વગેરે સાથે પણ ખુબ જ સરસ લાગે છે. વળી તે એકદમ ફટાફટ તૈયાર થઇ જાય છે. પહેલેથી બનાવીને Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ (14)