દરબારી રાઇતું

Pinal Patel
Pinal Patel @pinal_patel

#LSR
લગ્ન પ્રસંગોમાં મુખ્ય જમણવાર માં ચટણી, અથાણા, રાયતા હોય જ, તેના વગર ભોજન અધૂરું લાગે છે

દરબારી રાઇતું

3 કમેન્ટ્સ કરેલ છે

#LSR
લગ્ન પ્રસંગોમાં મુખ્ય જમણવાર માં ચટણી, અથાણા, રાયતા હોય જ, તેના વગર ભોજન અધૂરું લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૧ કપફુલ ફેટ વાળું મોળું દહીં
  2. ૨ ટીસ્પૂનઝીણું સમારેલું સફરજન
  3. ૨ ટીસ્પૂનઝીણી સમારેલી લીલી દ્રાક્ષ
  4. ૨ ટીસ્પૂનઝીણી સમારેલી કાળી દ્રાક્ષ
  5. ૨ ટીસ્પૂનદાડમના દાણા
  6. ૪ નંગનારંગી ની પેશી
  7. ૧ ટીસ્પૂનરાયતાં મસાલો
  8. ૧/૪ કપખાંડ
  9. ૧/૨ ટીસ્પૂનશેકેલા જીરુ પાઉડર
  10. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં દહીં ને સારી રીતે ફેંટી લો

  2. 2

    ત્યારબાદ લીલી કાળી દ્રાક્ષ, સફરજન ને ચોખ્ખા પાણીથી ધોઈ લો, ઝીણા સમારી લો, દાડમના દાણા કાઢી લો, નારંગી ની પેશી સમારી લો

  3. 3

    હવે ફેટેલા દહીં માં સ્વાદ અનુસાર મીઠું, રાયતા મસાલો, શેકેલા જીરું પાઉડર, ખાંડ ઉમેરો, ત્યારબાદ તેમાં સમારેલા બધા ફ્રૂટ ઉમેરો

  4. 4

    બરાબર મિક્ષ કરી રાયતા ને ફ્રીઝ માં ઠંડુ કરવા મુકો, મિક્સ ફ્રૂટ વાળું રાઇતું ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, આ માં તમે સીઝન પ્રમાણે ના ફ્રૂટ પણ ઉમેરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes