વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)

Manishachawda Parmar
Manishachawda Parmar @manisha1234

વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો
  1. 1 નંગ કેરેટ
  2. 1 નંગબીટ રૂટ
  3. 1 નંગમરચું
  4. 1 નંગટામેટાં
  5. મસાલા સોલ્ટ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    આ બધી સામગ્રી લઈને ચોખા પાણીથી ધોઈને સાફ કરી લેવું

  2. 2

    સાફ કરેલા શાકને ટમાટરને શેપ દઈને કાપી લેવું કાકડીને ગોળ શેપમાં સુધારો અને કેરેટ ને ખમણી લેવું એમ જ બીટને ભી સુધારી લેવું

  3. 3

    એક લીલા મરચા ને બે પીસ સુધારી લેવું આ બધાને સર્વિંગ બાઉલમાં વ્યવસ્થિત ગોઠવી લેવું. જેમ પીચરમાં દેખાડ્યું છે

  4. 4

    છેલ્લે ગોઠવેલા સલાડ પર મસાલા સોલ્ટ છાંટીને સર્વ કરી લેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manishachawda Parmar
Manishachawda Parmar @manisha1234
પર

Similar Recipes