વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)

Janvi Bhindora
Janvi Bhindora @cook_25615910

વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. ૧ નંગકાકડી
  2. ૨ નંગટામેટાં
  3. ૧ નંગબીટ
  4. ૧/૨ કોબી થોડું
  5. કેપ્સીકમ સ્વાદ મુજબ
  6. ૧-૨ લીલી હળદર
  7. જરૂર મુજબદાડમ
  8. ૨ ચમચીચાટ મસાલો
  9. જરૂર મુજબ કોથમીર ડેકોરેશન માટે

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધા જ શાકભાજીને બરાબર ધોઈ લો પછી તેને નાના નાના સમારી લો

  2. 2

    આપણી પસંદગી મુજબ શાકભાજી નું કટીંગ કરવું તેમાં નાના પીસ મોટા અને લાંબા પીસ કરી શકાય કટીંગ કરેલા બધા શાકભાજીને મિક્સ કરવા

  3. 3

    પછી તેના પર ચાટ મસાલો નાખવો થોડું spicy જોઈએ તો મરી પાઉડર પણ નાખી શકાય પછી તેના પર દાડમ અને કોથમરી વડે ડેકોરેશન કરવું આ સલાડ ફટાફટ બની જાય છે અને હેલ્થ માટે પણ ખૂબ જ સારું છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Janvi Bhindora
Janvi Bhindora @cook_25615910
પર

Similar Recipes