વેજીટેબલ સલાડ(Vegetable salad Recipe in Gujarati)

Siddhi Karia
Siddhi Karia @Siddhi_18923157

#GA4
#Week5
#salad (સલાડ)
#Beetroot(બીટ)

વેજીટેબલ સલાડ(Vegetable salad Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week5
#salad (સલાડ)
#Beetroot(બીટ)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 વાડકીકોબી
  2. 1 વાડકીટામેટા
  3. 1 નંગનાની ડુંગળી
  4. 1 નંગનાનું બીટ
  5. 1 ચમચીલાલ મરચું
  6. સ્વાદાનુસારમીઠું
  7. 1 ચમચીતેલ
  8. 1/2 નંગલીંબુ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૈા પ્રથમ ડૂંગળી, કોબી, ટામેટા અને બીટ ને સમારી લો. હવે એક વાસણમાં ડૂંગળી કોબી ટામેટા અને બીટ લઇ મિક્સ કરો. હવે તેમાં મરચું મીઠું ઉમેરી મિક્સ કરો.

  2. 2

    હવે તેમાં તેલ, લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરો. મિક્સ થઈ જાય એટલે તેને ડીશ માં લઇ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Siddhi Karia
Siddhi Karia @Siddhi_18923157
પર

Similar Recipes