મસાલેદાર મેગી (Masaledar Maggi Recipe In Gujarati)

Prita Parmar
Prita Parmar @cook_37412717
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
2 વયકતી
  1. 2પેકેટ મેગી
  2. 1 નગડુંગળી
  3. 1 નગટામેટું
  4. 1 કપલીલા વટાણા
  5. 1 નગગાજર
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. પાણી જરૂર પ્રમાણે
  8. 1 ચમચીમેગી મસાલા

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    સૌપ્રથમ તપેલી મા તેલ ગરમ કરી તેમા સાકભાજી બધા સાતડી લેવા પછી તેમા મેગી મસાલા ને મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી ને પાણી ઊમેરી દેવુ.

  2. 2

    પાણી ઉકાળી જાય એટલે તેમા મેગી નાખવી ને ચડવા દેવી તો તૈયાર છે મસાલેદાર મેગી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Prita Parmar
Prita Parmar @cook_37412717
પર

ટિપ્પણીઓ

Similar Recipes