મેથી ના મુઠિયા (Methi Muthia Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#WLD
#MBR6
#cookpadindia
#cookpadgujarati
મેથીના મુઠિયા

શેર કરો

ઘટકો

  1. ઝૂડી મેથી ની જૂડી ઝીણી સમારી પાાણી મા નીતારી ને કોરી કરેલી
  2. મીઠું સ્વાદમુજબ
  3. ૧ ટેબલ સ્પૂનલીલા મરચાની પેસ્ટ
  4. ૧ ટૂકડો આદુ છીણેલુ
  5. ૧/૨ ટીસ્પૂન લાલ મરચુ
  6. ૧/૪ ટીસ્પૂન હળદર
  7. ૧/૨ ટીસ્પૂન હીંગ
  8. ૧ ટેબલ સ્પૂનતેલ મોણ
  9. ૧ ટીસ્પૂનતલ
  10. ૧/૪ કપ ચણાનોલોટ
  11. ૧/૨ કપ ઘઉંનો જાડો & ઝીણો લોટ મીક્ષ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ તાંસળા મા મેથી કાઢી... લોટ સિવાયની બધી સામગ્રી ભેગી કરી મસળો..

  2. 2

    હવે એમાં કણક બાંધવા જેટલો ઘઉંનો લોટ આંગળીઓ ની મદદ થી મીક્ષ કરો.... એના ગોળા વાળી મુઠીયા નો આકાર આપો

  3. 3

    હવે એને તળી લો... & સર્વિંગ પ્લેટ મા કાઢો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes