લસણ ની ચટણી (Lasan Chutney Recipe In Gujarati)

Falguni Patel
Falguni Patel @_falgunii23
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 10-15કળી લસણની કળી
  2. 1/2 ચમચીમીઠું
  3. 2 ચમચીલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લસણને ફોલી તેના ફોતરા કાઢી લેવા

  2. 2

    લસણને મીઠું નાખી ક્રશ કરવું ત્યારબાદ તેમાં મરચું ઉમેરી મિક્સ કરવું

  3. 3

    તેને બરાબર ક્રશ કરી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Patel
Falguni Patel @_falgunii23
પર

ટિપ્પણીઓ

Similar Recipes