લીલા લસણ ની ચટણી (Green Lasan Chutney Recipe In Gujarati)

Neeta Jdeja
Neeta Jdeja @neetajadeja4444

લીલા લસણ ની ચટણી (Green Lasan Chutney Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 30 ગ્રામલીલું લસણ
  2. 20 ગ્રામઘણા ભાજી
  3. 2 ચમચીશીંગ દાણા
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1 ચમચીલીંબુ નો રસ
  6. 1નાનું લીલું મરચું
  7. 1નાનો આદુ નો કટકો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લસણ અને ધાણા ભાજી ને ઝીણા સમારી લો. આદુ અને મરચા ને પણ સમારી લો.

  2. 2

    શીંગ દાણા, ધાણા ભાજી, લસણ, આદુ અને મરચા માં મીઠું ઉમેરી ક્રશ કરી લેવું

  3. 3

    ત્યાર બાદ તેમાં લીંબુ નો રસ ઉમેરો અને મિક્સ કરો. તો આપણી ચટણી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeta Jdeja
Neeta Jdeja @neetajadeja4444
પર

ટિપ્પણીઓ

Similar Recipes