લસણ ની ચટણી (Lasan Chutney Recipe In Gujarati)

કાઠિયવાડમાં ખાસ કરી ને શનિવારે અડદ ની દાળ અને બાજરી નાં રોટલા નું ભાણું લગભગ ધણા નાં ઘરે બને.આ ભાણું સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ એ ખૂબ જ ઉત્તમ છે.જેમાંથી મોટા પ્રમાણ માં પોષક તત્વો મળી રહે છે. કાઠિયવાડી ભાણું
લસણ ની ચટણી (Lasan Chutney Recipe In Gujarati)
કાઠિયવાડમાં ખાસ કરી ને શનિવારે અડદ ની દાળ અને બાજરી નાં રોટલા નું ભાણું લગભગ ધણા નાં ઘરે બને.આ ભાણું સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ એ ખૂબ જ ઉત્તમ છે.જેમાંથી મોટા પ્રમાણ માં પોષક તત્વો મળી રહે છે. કાઠિયવાડી ભાણું
રાંધવાની સૂચનાઓ
- 1
લસણ ને ફોલી ખાંડણી માં નાખી તેમાં મીઠું,તેલ,જીરું,મરચું નાખી ખાંડી લો.
- 2
બરાબર ખંડાઈ જાય એટલે તેલ વાળો હાથ કરી વાટકી નાં કાઢી લો.આ ચટણી ફીઝ માં લાંબો સમય સુધી સારી રહે છે. આ ચટણી અડદ ની દાળ,કાઢી,ખાટા ઢોકળાં,મુઠીયા ઢોકળા વગેરે સાથે ખાઇ શકાય છે.તેનાથી ભોજન નો સ્વાદ વધી જાય છે.
- 3
બાજરા નો રોટલો બનાવવાની રીત
https://cookpad.wasmer.app/in-gu/r/15183287 - 4
અડદ ની દાળ બનાવવાની રીત
https://cookpad.wasmer.app/in-gu/r/15273913
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને ન્યુટ્રીશન થી ભરપુર એવી અડદ ની દાળ અમારા ઘરે શનિવારે અચૂક બનાવામાં આવે છે...બાજરી ના રોટલા અને ગોળ સાથે ખૂબ સ્વાદ લાગે છે...#EB#week10#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
અડદ ની કઢી (Adad Kadhi Recipe in Gujarati)
#AM1 કાઠિયાવાડ માં શનિવારે ખાટા અડદ ,અડદ દાળ કે કાળી દાળ કંઈ પણ અડદ માંથી બનાવાય છે. તો મેં પણ આજે ખાટા અડદ ની કઢી બનાવેલ છે જે બાજરી ના રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bansi Kotecha -
પરવળ ટામેટાં નું લસણિયું શાક (Parvar Tomato Lasaniyu Shak Recipe In Gujarati)
પરવળ ને રાજા શાહી શાક ગણવામાં આવે છે.તેમાં ભરપૂર પ્રમાણ નાં પોષક તત્વો રહેલા હોવાથી સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. તેમાં વિટામિન બી1 ,વિટામિન બી2, વિટામિન સી અને કેલશ્યમ વધારે પ્રમાણ માં હોય છે.પરવળ નો ઉપયોગ ધણા રોગો ની સારવાર માટે પણ થાય છે. Varsha Dave -
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દૂધી માં મોટા પ્રમાણ માં પોષક તત્વો રહેલા છે.સાથે ચણા ની દાળ પ્રોટીન થી ભરપુર છે.આ બન્ને નું મિશ્રણ કરી ને મે અહીંયા શાક બનાવ્યું છે. Varsha Dave -
લસણ વાળી અડદ ની દાળ (Garlic Urad Dal Recipe In Gujarati)
#EB#week10#oilfree#cookpad_guj#cookpadindiaઅડદ અને અડદ ની દાળ એ દક્ષિણ એશિયા માં વધુ વપરાતી દાળ માની એક છે. અડદ ની દાળ માં પ્રોટીન સાથે વિટામિન બી, લોહતત્વ, ફોલિક એસિડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ પણ સારી માત્રા માં હોય છે જેથી તે સગર્ભા સ્ત્રીઓ માટે એક સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ બને છે. અડદ ની દાળ શક્તિવર્ધક તો છે જ , સાથે સાથે તે સારી ત્વચા માટે અને પાચનક્રિયા માં પણ મદદરૂપ થાય છે.અડદ ની દાળ ઘણી રીતે બને છે, બીજી દાળ સાથે ભેળવી ને અથવા એકલી પણ બને છે. ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર માં બાજરીના રોટલા અને અડદ ની દાળ શિયાળા માં ખાસ ખવાય છે. આજે મેં બહુ જલ્દી બની જાય અને તેલ વિના ની અડદની દાળ બનાવી છે જે મારા ઘરે બહુ પસંદ છે. Deepa Rupani -
લસણ ની ચટણી (Lasan Chutney Recipe In Gujarati)
પરોઠા,થેપલા,રોટલા,ખિચડી કે કોઈ પણ recipe સાથે લસણ ની ચટણી એડજેસ્ટ થઈ જાય..એક સમયે શાક ના હોય તો પણ આ ચટણી શાક ની ગરજ સારે છે.. Sangita Vyas -
અડદ ની દાલ ફ્રાય
આ વાનગી અડદ ની દાળ માંથી બનાવવામાં આવે છે. જેમાં થોડાં પ્રમાણ માં ચણા ની દાલ પણ ઉપયોગ માં લેવાય છે. શનિવારે ખાસ અડદ ની દાળ ખોરાક માં વપરાય છે. આ દાળ ફ્રાય રોટી સાથે કે પરાઠા સાથે સરસ લાગે છે. Disha Prashant Chavda -
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#GA4#Week24#Garlicઆપડે બહુ જુદી જુદી જાતની લસણ ની ચટણી મો પણ ઉપયોગ કરતાં હોઈએ છીએ. લસણની સૂકી ચટણી,વઘારેલી લસણ ની ચટણી, લીલા લસણની ચટણી,મારવાડી લસણ ની ચટણી, પાઉંવડા ની ચટણી, કાઠિયાવાડી સ્ટાઈલની લસણ ની ચટણીઓ, બધી ચાટ ઉમેરતી લસણ ની ચટણી. આજે આ બધા માંથી હું બે જાતની લસણ ની ચટણી બનાવી રહી છું. પાઉંવડા માં વપરાતી ચટાકેદાર મહારાષ્ટ્ર ની ફેમસ સુકી ચટણી અને કાઠિયાવાડ ની ચટણી. મુંબઈ(મહારાષ્ટ્ર)ના ફેમસ એવા પાઉંવડા માં એના લસણ ની સુકી ચટણી નું ખુબ જ મહત્વ હોય છે. એનાં વગર વડાપાઉં માં જરા પણ મઝા નથી આવતી. ખુબ જ ઓછા ઘરમાં જ અવેલેબલ હોય એવાં સામાન માંથી ખુબ જ ઝડપથી એકદમ ટેસ્ટી એવી ચટણી બનાવવા માં આવે છે. એને બનાવ્યા પછી કાચ ની બોટમાં ભરી તમે ૧ મહિનો આરામથી રાખી શકો છો. અમારી ઘરે વડાપાઉં બધા ના ખુબ જ ફેવરેટ છે, એટલે વારંવાર આ ચટણી નો ઉપયોગ થતો હોય છે.કાઠિયાવાડ(સૌરાષ્ટ્ર) માં પણ લસણ ની ચટણી બહુ જ પ્રખ્યાત છે. કાઠિયાવાડી લોકોને લસણની ચટણી વિના ફાવે જ નહીં. ત્યાં લોકો સવાર, સાંજ જમવા સાથે લસણ ની ચટણી જરુર થી લે છે. એમની જ સ્પેશિયલ રીતની ચટણી બે પ્રકારની હોય છે. સૂકી અને ગ્રેવીવાળી લસણની ચટણી. મોટા ભાગ ના એમનાં કુકીંગ માં પણ આ જ લસણ ની ચટણી નો ઉપયોગ કરતા હોય છે. આ ચટણી બનાવવી પણ બહુ જ સહેલી છે. ચટણી બનાવી કાચની બોટલમાં ભરી ૧૫ દિવસ સુધી રાખી સકાય છે. આજે મેં એમની સૂકી ચટણી ખુબ જ ઓછા સામાનમાંથી બનાવી છે. બહુ જ સ્વાદિષ્ટ ચટણી બની છે. બાજરાના રોટલા જોડે તો આ ચટણી બહુ જ સરસ લાગે છે.જો તમને પણ આવી લસણ ની ચટણી ખાવાની મજા આવતી હોય અને ઈચ્છા થતી હોય તો તમે પણ આ ચટણી જરુર થી બનાવી જોજો. આજે જ બનાવી ને ભરી લો આ લસણ ની ચટણી.#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10 કાઠીયાવાડ નાં દેશી ખાણા માં અડદ ની દાળ મુખ્ય છે. તે શકિત થી ભરપૂર છે.ખાસ કરી ને બાજરી નાં રોટલા સાથે પીરસવા માં આવે છે. Varsha Dave -
પોષણ યુક્ત અડદ ની દાળ
આમતો બધા ના ઘરે શનિવારે અડદ ની દાળ બનતી હોય છે અને બધાની રીત પણ અલગ હોય છે તો ચાલો આપણે બનાવી એ અડદ ની દાળ ------#તકનીક#ગામઠીરેસિપી Yasmeeta Jani -
લસણ મરચા ની ચટણી (Lasan Marcha Chutney Recipe In Gujarati)
#GA4#Week24આ ચટણી બાજરી નો રોટલો, સેન્ડવિચ સાથે ખાવાની મજા આવે છે. Richa Shahpatel -
લસણની ચટણી (Lasan Chutney Recipe In Gujarati)
#MFFવરસાદ ના ઠંડા વાતાવરણમાં તીખું તમતમતું ખાવાં નું મન થતું હોય છે આ લસણની ચટણી બાજરી ના રોટલા સાથે ખુબજ સરસ લાગે છે Jigna Patel -
કોબીજ નું શાક (Cabbage Shak Recipe In Gujarati)
કોબીજ માં ધણા પ્રમાણ માં પોષક ધટકો રહેલા છે. Varsha Dave -
લસણની ચટણી(Lasan Chutney Recipe in Gujarati)
#GA4#Week4#Chutney#Post1ભાખરી સાથે ચટણી ખાવાથી ટેસ્ટી લાગે છે ખીચડી માં ઘી ને ચટણી ખાવાથી સ્વાદિષ્ટ લાગે છે Kapila Prajapati -
કેવટી દાળ (Kevti Dal Recipe In Gujarati)
# આ દાળ માં મુખ્ય અડદ ની દાળ હોય છે.અમારા ઘરે શનિવારે આ દાળ બનતી જ હોય છે એટલે થયું આની રેસીપી તમારી સાથે શેર કરું.બધા ની ઘરે અલગ અલગ રીતે બનતી હોય છે. Alpa Pandya -
લસણ વાળી સેવ (Lasan Vali Sev Recipe In Gujarati)
બજારમાં સરળતાથી મળી જાય છે પરંતુ તમે ઘરે પણ તેને સરળતાથી બનાવી શકો છો. Poonam Joshi -
લીલા લસણ ની ચટણી (Lila Lasan Chutney Recipe In Gujarati)
#GA4 #Week24 #Garlic# લસણ ની ચટણી( લીલા લસણ ની ચટણી) આપણે કોથમીર ની ચટણી તો ખાતા જ હોઈએ છે.તો આજે આપણે લીલા લસણ ની ચટણી કરશું.બનાવવામાં પણ સેહલી અને ખાવામાં પણ સ્વાદિષ્ટ.તેના પાન માં ખુબજ સારા પ્રમાણ માં ફાઇબર હોઈ છે.તેના પાન નો જેટલો ઉપયોગ થાય તેટલો કરવાનો.પાછા શિયાળા સિવાય બહુ જોવા પણ ના મળે એટલે તેનો ઉપયોગ ખાસ કરવાનો. Anupama Mahesh -
બાજરી નો મસાલા વાળો રોટલો (Bajri Masala Rotlo Recipe in Gujarati)
બાજરી માં કેલ્શિયમ , મેગ્નેશિયમ , મેંગેનીઝ , ફોસ્ફરસ , વિટામિન બી જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણ માં મળી રહે છે. બાજરી ના રોટલા ખાવા થી બોડી ને એનર્જી અને તાકાત મળે છે . બાજરી ના રોટલા નું નિયમિત સેવન કરવાથી ડાયાબિટીસ નો ખતરો ઘટે છે . બાજરી ના રોટલા હાર્ટ ના દર્દીઓ ને રાહત અને શક્તિ આપે છે .#GA4#Week24Bajra Rekha Ramchandani -
અંજીર ખજૂર સ્વીટ
#RB17#week17#SJR અંજીર અને ખજૂર બન્ને સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.તેમાંથી ભરપૂર પ્રમાણ માં પોષક તત્વો મળી રહે છે.જે ફરાળ માં પણ બનાવી શકાય છે. Nita Dave -
-
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#Fam આજે હું તમારી સાથે મારા ઘર માં બધાની ફેવરિટ અડદ ની તડકા વાળી દાળ ની રેસીપી શેર કરું છું જે નાના મોટા સહુ ને ખુબ જ ભાવે છે .મારા ઘરે દર શનિવારે આ દાળ અચૂક બને જ છે Chetna Shah -
ભૈડકું (અગમગીયું)
#FFC1 વિસરાયેલી વાનગી ભૈડકું (અગમગીયું )એમાંથી બધાં પોષક તત્વો મળી રહે છે Bhavna C. Desai -
-
આખા અડદ (Akha Urad Recipe In Gujarati)
અમારા ઘરમાં દર શનિવારે અડદ બને કયારેક ખાટા અડદ , પંજાબી દાલ મખની, અડદ ની દાળતો આજે મેં આખા અડદ બનાવ્યા છે. Sonal Modha -
લસણ ટમેટાં ની ચટણી (Garlic Tomato Chutney recipe In Gujarati)
#સાઈડ આજે મેં લસણ ટમેટાં ની ચટણી બનાવી,જે તમે ઢોકળા,પકોડા કે પાત્રા ગમે તેની સાથે ખાઈ શકો,ફ્રીઝ માં એક વીક સુધી સારી રહે છે. Bhavnaben Adhiya -
-
-
દેશી ભાણું (Deshi Gujarati Thali Recipe In Gujarati)
#GA4#Week4#Gujarati આજ શનિવારના બપોરે ઘણા ગુજરાતી ઘરોમાં અડદ દાળ ને રોટલા બનતા હોય છે મે પણ લંચ માં બનાવ્યું એકદમ દેશી ભાણું. અડદ દાળ, ભાત, શાક ,રોટલા ,મરચા નો સંભારો ,લસણ ની ચટણી ,છાસ ,ડુંગળી ,સાથે ઘી,ગોળ તો ખરા જ ..આહા હા ..મો માં પાણી આવી ગયું ને .. Keshma Raichura -
ગાર્લિક ફલેવર્ડ અડદ દાળ (Garlic Flavored Urad Dal Recipe In Gujarati)
#EB#Week10ફ્રેન્ડસ, શિયાળામાં અડદની દાળ લગભગ બઘાં નાં ઘરે બનતી જ હોય છે. આજે એકદમ સિમ્પલ મસાલા સાથે લસણ ની ફલેવર વાળી અડદ દાળ ની રેસીપી શેર કરી છે. asharamparia
More Recipes
ટિપ્પણીઓ (5)