કાચી કેરી લસણ ની ચટણી (Kachi Keri Lasan Chutney Recipe In Gujarati)

Payal Bhatt @homechef_payal26
કાચી કેરી લસણ ની ચટણી (Kachi Keri Lasan Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ની છાલ ઉતારી ને તેના કટકા કરી લો.લસણની છાલ ઉતારી લો.
- 2
મિક્સર જાર માં જીરું ઉમેરી તેમાં મીઠું, કાચી કેરી ના કટકા, અને લસણ ઉમેરી ને પીસી લો.
- 3
ત્યાર બાદ તેમાં લાલ મરચું ધાણા જીરૂ અને ગોળ ઉમેરી ને ફરી વાર પીસી લો.
- 4
એકદમ એકરસ થાય એવું પીસવું.
- 5
હવે તૈયાર છે કાચી કેરી ની ખાટી, તીખી,અને ની મીઠી ચટકેદાર ચટણી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાચી કેરી - લસણ ની ચટણી
#cookpadGujarati#cookpadIndia#Rawmango-Garlicchatni#Summerrecipe#કાચીકેરી-લસણ ની ચટણી રેસીપી Krishna Dholakia -
કાચી કેરી ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)
ઉનાળામાં કાચી કેરી નો ઉપયોગ આપણે અલગ અલગ રીતે કરતા હોઈએ છીએ આજે મેં કાચી કેરીની ચટણી બનાવી છે#cookpadindia#cookpadgujarati Amita Soni -
કાચી કેરી અને દ્રાક્ષની ચટણી (Kachi Keri Draksh Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#KR Amita Soni -
-
કાચી કેરી -લસણની ચટણી (kachi Keri lasan ni chutney recipe in guj
#goldenapron3 #week 17 #સમર /ઉનાળો Parul Patel -
કાચી કેરી નું કચુંબર (Raw Mango Salad Recipe In Gujarati)
#summer#kachikeri#healthy#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
કાચી કેરી અને લસણની ચટણી (Kachi Keri Lasan Chutney Recipe In Gujarati)
કાચી કેરી અને લસણની ચટણી આખું વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે. ગામડામાં ચોમાસામાં બહું શાકભાજી ન મળે તો અથાણાં અને આ ચટણી નો જમવાના માં ઉપયોગ કરે. થેપલા પરોઠા પૂરી ભાખરી ભજીયા બધા સાથે સર્વ કરી શકાય. Sonal Modha -
-
કાચી કેરી ની કટકી (Kachi Keri Katki Recipe In Gujarati)
#cookoadindia#cookpadgujarati#mango सोनल जयेश सुथार -
-
કાચી કેરી ની ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)
બધાં જ ફરસાણ ની રાણી જેના વગર અધુરૂ. HEMA OZA -
કાંદા કાચી કેરી ની ચટણી (Kanda Kachi Keri Chutney Recipe In Gujarati)
ગરમી ખુબજ વધી રહી છે. ગરમીમાં જો આ ચટણી નો ઉપયોગ કરવામાં આવે તો લુ નથી લાગતી. Jayshree Chotalia -
-
કાચી કેરી કાંદા ની ચટણી (Raw Mango Onion Chutney Recipe In Gujarati)
#summer#cookpadindia#cookpadgujaratiઉનાળા માં કાચી કેરીનું સેવન આરોગ્ય ની દ્રષ્ટિ એ ખૂબ ગુણકારી માનવામાં આવે છે. કાચી કેરી માં થી વિવિધ વાનગી બનાવી શકાય છે તો આજે હું લઈને આવી છું ફટાફટ બની જતી કાચી કેરી કાંદા ની ચટણી...Sonal Gaurav Suthar
-
-
કાચી કેરી ની ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
કાચીકેરી લસણની ચટણી (kachi keri lasan ni chutney recipe in Gujarati)
#વીકમીલ૧ # સ્પાઇસી Pragna Shoumil Shah -
કાચી કેરી ડુંગળી નો છુંદો (Raw Mango Onion Chhundo Recipe In Gujarati
#Season summer#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
કાચી કેરી લસણની ચટણી (Kachi Keri Lasan Chutney Recipe In Gujarati)
ચટણી તો ઘણી બધી રીતે બનાવી શકાય છે.આજે જે ચટણી બનાવી છે તે ખૂબજ સરસ છે.તેને આપણે આખા વર્ષ સુધી રાખી શકીએ એવી ચટણી છે. Aarti Dattani -
કાચી કેરી ની ખાટી મીઠી ચટણી (Kachi Keri Khati Mithi Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#priti Sneha Patel -
કાચી કેરી અને ડુંગળી ની ચટણી (Kachi Keri Dungri Chutney Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR : કાચી કેરી અને ડુંગળી ની ચટણીગરમી ની સિઝન માં કેરી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પછી એ કાચી કેરી હોય કે પાકી.તો આજે મેં કાચી કેરી અને ડુંગળી ની ચટણી બનાવી. Sonal Modha -
-
-
કાચી કેરી ની ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)
#sudha banjara inspired me for this recipeકેરી રેસિપી ચેલેન્જ#KR કાચી કેરી ની ચટણીસિઝનમાં કેરી સારી મળતી હોય છે. તો તેમાં થી અલગ અલગ વેરાયટી બનાવી શકાય છે. તો આજે મેં કાચી કેરી ની ચટણી બનાવી. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14808519
ટિપ્પણીઓ (3)