સ્ટફ નાન (Stuffed Naan Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ.પ્રથમ મેંદાનો લોટ લેવો તેમાં. બેકિંગ પાઉડર નાખી ને ચાળી લો. ત્યારબાદ એક વાટકામાં નવસેકુ,ગરમ પાણી કરવું. તેમાં ખાંડ, મીઠું અને યીસ્ટ નાખી. ત્રણ, ચાર, મિનિટ ઢાંકી દેવું. પછી મેંદાના, લોટમાં દહીં, મલાઈ, તેલ, પછી યિસ્ટ વાળું. પાણી નાખી લોટ બાંધો જરૂર પડે તો બીજું પાણી નાખવું. અને તેલ વાળો હાથ કરી સરસ રીતે ભેગો કરી. લોટ બંધાઈ જાય એમાં ભીનું કપડું. વીટોળી ને પાંચ,છ, કલાક રાખી મૂકો.
- 2
લોટને સરસ રીતે મસળી. લુવા બનાવીને પાટલા, ઉપર. થોડી વણી લ્યો. પછી તેમાં સ્ટફિંગ કરો.
- 3
ચીઝ, અને ઝીણા સમારેલા મરચા, ધાણાભાજી, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ. અને કાળા, તલ, બધું સ્ટફિંગ ભરી અને પેક કરો. પછી તેને હળવા હાથે વણી લેવી. પછી તેને નોનસ્ટિક લોઢી ઉપર શેકી લેવી.
- 4
શેકાઈ જાય એટલે સ્ટફ નાન, તૈયાર. છે. પછી તેના,પીસ કરીને સર્વ કરો. તો તૈયાર છે. સ્ટફ નાન.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બેક્ડ સ્ટફ્ડ નાન(Baked stuffed naan recipe in Gujarati)
#રોટીસઆપણે રોજિંદા આહારમાં રોટલી, ભાખરી, પરાઠા, એવું ખાઈએ છીએ.અને એના વગર ભાણું પણ અધુરું ગણાય છે.પરંતુ ક્યારેક એજ વસ્તુઓને નવા રુપરંગ આપી બનાવવા મા આવે તો બાળકો ને પણ મજા આવી જાય છે.એજ રીતે મેં આજે ઘઉં નો લોટ લઈ તેમાં પીઝા નું સ્ટફિંગ મૂકી બેક્ડ નાન બનાવ્યા છે. Bhumika Parmar -
-
જૈન ઇટાલિયન ચીઝ સ્ટફ બ્રેડ સ્ટીક (Jain Italian Cheese Stuffed Bread Stick Recipe In Gujarati)
જૈન ઇટાલિયન ચીઝ સ્ટફ બ્રેડ સ્ટીક હવે ઓવન વગર પણ બનાવી શકાય છે.આ ડીલીસીયસ બ્રેડ સ્ટીક એ કડાઈ અથવા નોનસ્ટીક પેન માં આપણે બનાવી શકીએ છીએ. જેના ટેસ્ટમાં કોઈ જ ફરક પડતો નથી. આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો.#GA4#Week5 Nidhi Sanghvi -
હરિયાળી નાન (Hariyali Naan Recipe In Gujarati)
#NRC#hariyalinaan#naan#spinachnaan#greengarlicnaan#corinadernaan#tawabutternaan#cookpadgujarati Mamta Pandya -
-
પુલ અપાર્ટ ગાર્લિક બ્રેડ (Pull Apart Garlic Bread Recipe In Gujarati)
#ATW1#TheChefStory Shital Shah -
-
-
-
-
-
વેજિટેબલ પીઝા (Vegetable Pizza Recipe In Gujarati)
કાલેજ zoom Live વેજિટેબલ પીઝા તન્વી બેન સાથે બનાવ્યા હતા બહુ મસ્ત બન્યા હતા 😋 Falguni Shah -
-
-
-
-
-
-
-
-
ગાર્લિક તવા નાન (Garlic Tava Naan Recipe In Gujarati)
નાન બનવા માટે તંદુર હોવું જરૂરી નથી, તમે ઘરે પણ તેનો આનંદ માણી સકો છો. Nilam patel -
-
-
-
-
તંદુરી નાન (Tandoori naan Recipe in Gujarati)
#AM4બધા ને પંજાબી જમવા નું બહુ ભાવે અને જયારે પણ રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે આપણે પંજાબી શાક સાથે બટર નાન તો ઓર્ડર કરી એ જ છે. બધા ઘરે પણ પંજાબી સબ્જી બનાવતા જ હશો ...તો સાથે તંદુરી નાન મળી જાય તો મજા પડી જાય ...તંદુરી નાન ઘરમાં ખુબ જ સેહલાયથી બની જાય છે...બસ ધ્યાન રાખવાનું છે k જે તવી યુઝ કરીએ a લોખંડ ની હોવી જોયે ...નોનસ્ટિક ની નઈ... Twinkal Kalpesh Kabrawala -
ચીઝી સ્ટફ્ડ કેપ્સીકમ
અહીં મેં ચીજી કેપ્સીકમની એક બહુ જ સરસ રેસિપી શેર કરી છે .ચેનલ ને લાઈક ,શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen
More Recipes
ટિપ્પણીઓ (2)