ગાર્લિક તવા નાન (Garlic Tava Naan Recipe In Gujarati)

Nilam patel
Nilam patel @nilam28patel
Surat

નાન બનવા માટે તંદુર હોવું જરૂરી નથી, તમે ઘરે પણ તેનો આનંદ માણી સકો છો.

ગાર્લિક તવા નાન (Garlic Tava Naan Recipe In Gujarati)

નાન બનવા માટે તંદુર હોવું જરૂરી નથી, તમે ઘરે પણ તેનો આનંદ માણી સકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપમેંદો
  2. ૧ કપદહીં
  3. ૧ ચમચીખાંડ
  4. ૧/૨ઇનો
  5. ૩ ચમચીતેલ
  6. જરૂર મુજબ કાળા તલ
  7. જરૂર મુજબ લીલા ધાણા ઝીણા સમારેલા
  8. જરૂર મુજબ બટર
  9. જરૂર મુજબ લસણ ની જીની કટકી
  10. જરૂર મુજબ પાણી
  11. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ માં બધી સામગ્રી ભેગી કરી ને લોટ બાંધી લેવો, તેને ૨ ૩ મિનિટ જેવો મસળવો.લોટ મેડિયમ કઠણ બાંધવાનો છે.

  2. 2

    પછી તેને તેલ લગાવી ને સ્મૂધ કરી લેવો અને ૩૦ મિનિટ માં ભીના કટકા વડે ધાકી રાખવો.

  3. 3

    એક લુવો લઈ તેને લંબગોળ વની ને તેના પર કાળા તલ, લીલા ધાણા લગાવી પાછું વની લેવુ.

  4. 4

    ત્યારબાદ નાના ના પાછળ ના ભાગે પાણી લગાવી ને તેને તેવી પર મૂકી દેવું, જેથી કરી ને તે ચીપકી રેઇ, જ્યારે આપડે તેની બીજી બાજુ સેકિયે ત્યારે. નાન ને ધીમા ગેસ એ થવા દેવી.

  5. 5

    ત્યાર બાદ તેને ફૂલ ગેસ કરી ને બધી બાજુ થી સેકી લેવી.

  6. 6

    એક વાટકી માં બટર અને લસણ ની જીની કટકી મિક્સ કરી લેવી એને, તેને ગરમ ગરમ નાન પર લગાવી લેવી.

  7. 7

    આપડી નાન તૈયાર છે, તેને સર્વ કરો કોઈ પણ સબ્જી સાથે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam patel
Nilam patel @nilam28patel
પર
Surat
love to cook and eat, biggest foodie on the earth. vegiterian and eggiterian. For mecooking is stress buster therapy.
વધુ વાંચો

Similar Recipes