સ્ટફ આલુ વ્હીટ નાન (Stuffed Aloo Wheat Naan Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટ બાંધવા માટે એક મોટા વાસણમાં ઘઉંનો લોટ લઈ તેમાં ખાંડ અને મીઠું નાખી મિક્સ કરી લેવું. પછી તેમાં વચ્ચે ખાડો કરી તેમાં દહીં બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખી તેની ઉપર પાણી નાખી બરાબર મિક્સ કરી લેવું
- 2
અને પછી ધીમે ધીમે પાણી નાખતા જઈ સોફ્ટ કણક તૈયાર કરી લેવી અને આ કણકને 1 ચમચીઘી નાખી બે મિનિટ મસળીને ઢાંકીને 1/2 અથવા બે કલાક માટે રેસ્ટ આપો
- 3
હવે સ્ટફિંગ બનાવવા માટે એક બાઉલમાં બટાકાનો માવો લઈએ તેમાં જરૂર મુજબ મીઠું નાખી ડુંગળી નાખી બધા મસાલા કરી સ્ટફિંગ તૈયાર કરી લેવું
- 4
હવે બે કલાક રેસ્ટ આપ્યા બાદ લોટમાંથી લુવો લઇ તેને થોડી મીડીયમ થીક રોટલી વણી તેની અંદર સ્ટફિંગ મૂકી ચીઝ મૂકી બરાબર સીલ કરીફરીથી રોટલી વણી લેવી
- 5
પછી તેની ઉપર થોડું તેલ અથવા પાણી લગાવી તેની ઉપર કલોંજી અને તેલનું મિશ્રણ અને કોથમીર લગાવી હાથથી સ્ટીક કરી દેવું
- 6
પછી તવી ઉપર નાન નને બંને બાજુ શેકી લેવી અને પછી તેની પર ઘી લગાવી દેવું
- 7
પછી ગરમાગરમ નાન ને સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તવા બટર નાન (Tawa Butter Naan Recipe In Gujarati)
#NRC #નાન_રોટી_રેસીપી#તવા_બટર_નાન#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
-
-
વ્હીટ ગાર્લિક નાન (Wheat Garlic Naan Recipe in Gujarati)
#AM4ઘઉં ના લોટની નાન એકદમ સોફ્ટ બને છે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભકારક રહે છે. આ નાન પચવા માં પણ ખૂબ જ આસાન રહે છે. Hetal Siddhpura -
-
-
-
-
-
ચીઝ ચીલી ગાર્લિક નાન (Cheese Chilli Garlic Naan Recipe In Gujarati)
ચીઝ તો નાના મોટા બધાનું ફેવરીટ હોય છે ઘઉંના લોટનો ઉપયોગ કરીને આજે મે ચીઝ ચીલી ગાર્લિક નાન બનાવી છે#NRC#cookpadindia#cookpadgujrati Amita Soni -
વ્હીટ બટર નાન (Wheat Butter Naan Recipe In Gujarati)
નાન મોટાભાગે મેંદાનો લોટ યુઝ કરીને બનાવવામાં આવે છે પણ આજે મેં ઘઉંના લોટનો ઉપયોગ કરીને બનાવી છે#NRC#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
સ્ટફડ ચીઝ ચીલી ગાર્લિક નાન (Stuffed Cheese Chilli Garlic Naan Recipe In Gujarati)
#NRC#Cookpadgujarati એક ક્રિસ્પી ફ્લેકી નાન, ચીઝ ચીલી ગાર્લિક નાન રેસીપી એ એક સુંદર ચીઝ સ્ટફ્ડ નાન છે, જેમાં લસણનો સ્વાદ હોય છે, જ્યારે તે સીધી ગેસ ની ફલેમ પર રાંધવામા આવે છે ત્યારે તેનો શેકેલા સ્વાદ મળે છે. દાળ અથવા સ્વાદિષ્ટ સબ્ઝી સાથે પીરસવામાં આવે ત્યારે તે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Daxa Parmar -
-
-
ઘઉં ની નાન (Wheat Naan Recipe In Gujarati)
#NRC#wheat#naan#cookpadgujarati#cookpadindiaપંજાબી સબ્જી સાથે નાન, પરાઠા,રોટી સારી લાગે છે.મોટા ભાગે નાન મેંદા નો ઉપયોગ કરી ને બનાવાય છે.પણ મેં આજે ઘઉં ના લોટ નો ઉપયોગ કરી બનાવી જે ખૂબ જ સરસ બની અને ટેસ્ટ પણ સરસ લાગી. Alpa Pandya -
-
-
-
-
ચીઝ ચીલી ગાર્લીક નાન (Cheese Chili Garlic Naan Recipe In Gujarati)
#NRC#Feb#Win#green garlic#cheese#chili#cookpadgujarati#cookpadindiaચીઝ ચીલી ગાર્લીક નાન નાના મોટા સૌ ને બહુ ભાવે છે.મેં ઘઉં ના લોટ માં થી આ નાન બનાવ્યા.સરસ લાગ્યા અને તે સ્ટાર્ટર માં કે મેન ડીશ માં પણ ખવાય છે. Alpa Pandya -
-
-
-
-
બટર તવા નાન જૈન (Butter Tawa Naan Jain Recipe In Gujarati)
#NRC#Tawa#Naan#LUNCH#DINNER#COOKPADINDIA#cookpadgujrati Shweta Shah -
More Recipes
ટિપ્પણીઓ