ઠંડાઈ શિખંડ(Thandai flavour Shikhand recipe in Gujarati)

#HRC
હોલી special
થોડી પણ ગરમી શરૂ થાય એટલે ઘર માં આઇસક્રીમ, કેન્ડી,શિખંડ, બનવાના શરૂ થઈ જાય.અને પછી આપણે રહ્યા ખાવા ન શોખીન જીવ એટલે એક ને એક વસ્તુ તો ચાલે નહિ તેથી આજે મે બનાવ્યો ઠંડાઈ શિખંડ...
ઠંડાઈ શિખંડ(Thandai flavour Shikhand recipe in Gujarati)
#HRC
હોલી special
થોડી પણ ગરમી શરૂ થાય એટલે ઘર માં આઇસક્રીમ, કેન્ડી,શિખંડ, બનવાના શરૂ થઈ જાય.અને પછી આપણે રહ્યા ખાવા ન શોખીન જીવ એટલે એક ને એક વસ્તુ તો ચાલે નહિ તેથી આજે મે બનાવ્યો ઠંડાઈ શિખંડ...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો એક તપેલી ઉપર ગરણું રાખી તેમાં દહી નાખી તેને નીતરવા રાખી દેવું. આખી રાત ફ્રીઝ માં રાખી દેવું જેથી દહીં ખાટુ ન થઈ જાય સરસ રીતે પાણી નીતરી જાય
- 2
પામ કેન્ડી ને બદલે તમે ખાંડ ઉમેરી શકો.અને દહીં ખાટુ હોય તો અથવા તો તમને વધારે ગળ્યું જો તું હોય તો એમાં વધારે sweetness ઉમેરવી પડે.
- 3
ત્યારબાદ નીતરેલા દહીં ને એક મોટા વાસણમાં લઈ તેમાં પામ કેન્ડી/રો શુગર ઉમેરી બીટર થી બિટવું. પામ કેન્ડી ઓગળે ત્યાં સુધી
- 4
ત્યારબાદ તેમાં ઠંડાઈ નો ક્રશ ઉમેરી બરાબર મિક્સ થાય ત્યાં સુધી બીટવું. પછી તેને ફ્રીઝ માં ઠંડો થવા મૂકી દેવું
- 5
એક કડાઈમાં બટર લઈ તેમાં કાજુ ટુકડા ઉમેરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવા.ઠંડા થાય પછી ગાર્નિશ માટેના રાખી શિખંડ માં ઉમેરી દઈ મિક્સ કરી લેવું
- 6
સર્વ કરો ત્યારે ઉપર કાજુ કટકા થી ગાર્નિશ કરવું...મે ફરાળી થાળી સાથે સર્વ કર્યું છે.તમે પુરી રોટલી સાથે પણ સર્વ કરી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રોસ્ટેડ આલ્મંડ શ્રીખંડ (Roasted Almond Shrikhand Recipe In Gujarati)
ગરમી શરૂ થઈ ગઈ છે તો તેમાં અત્યારે જમણમાં અલગ-અલગ પ્રકારના શ્રીખંડ બનાવી ઠંડક મેળવો Sonal Karia -
ઠંડાઈ આઈસ્ક્રીમ
#RB13ઘરમાં રહેલી વસ્તુઓ થી અને મિક્સર જાર ની મદદથી બનાવો cool કુલ ઠંડાઈ ice cream ગરમીની સીઝનમાં એક સાથે ડબલ ફાયદો મેળવો ઠંડાઈ આઇસ્ક્રીમ દ્વારા. એક તો આઈસ્ક્રીમ અને એ પણ ઠંડાઈ નો તો થઈ ગયું ને ડબલ... Sonal Karia -
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#FFC7 : ઠંડાઈહોળી ના દિવસે બધા ના ઘરમાં ઠંડાઈ બનતી હોય છે તો મેં પણ બનાવી ૩ flavour ઠંડાઈFlavour ઠંડાઈ Sonal Modha -
ફ્લેવર્ડ ઠંડાઈ (Flavoured Thandai Recipe In Gujarati)
#FFC7 : ઠંડાઈ#HR#Holi Recipeહોળી ના દિવસે બધા ના ઘરમાં ઠંડાઈ બનતી હોય છે.તો આજે મેં ત્રણ ફ્લેવર્સ મા ઠંડાઈ બનાવી. હોળી સ્પેશિયલ ફ્લેવર્ડ ઠંડાઈ Sonal Modha -
-
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#HR આયુર્વેદ માં કહેવાય છે કે ઠંડાઈ માં ઠંડી અને ગરમ બન્ને તાસીર હોય છે ઠંડી ની ઋતુ પૂરી થાય અને ગરમી શરૂ થાયઠંડાઈ પીવાથી ગરમી માં રાહત મળે છે Bhavna C. Desai -
કેસરિયા ઠંડાઈ (Kesariya Thandai Recipe in gujarati)
#HR#FFC7#Week7હોળી આવતાં ઠંડી ઓછી થઈ જાય છે અને ગરમીનો અનુભવ થવા લાગે છે. ઠંડાઈ ને પીવાથી તરત જ એનર્જી મળે છે અને તેમાં ડ્રાયફ્રુટ વગેરે જે હોય છે તેનાથી શરીરમાં ઠંડક મળે છે. જો ઠંડાઈ નો મસાલો તૈયાર હોય તો ઇન્સ્ટન્ટ ઠંડાઈ બની જાય છે. અહીં મે કેસરિયા ઠંડાઈ બનાવી છે. તેની રેસિપી શેર કરુ છું તો જરૂર થી ટ્રાય કરજો. Parul Patel -
ઠંડાઈ કુલ્ફી (Thandai Kulfi Recipe in Gujarati)
#HR#FFC7#week7#cookpad_guj#CookpadIndia ઠંડાઈનું નામ પડે એટલે જ કાળજામાં ઠંડક વળી જાય છે. ગુજરાતમાં કાળઝાળ ગરમી પડે છે ત્યારે બપોરે ઠંડાઈ પીવા મળી જાય તો જલસો પડી જાય છે. ઠંડાઈ ઘણા લોકોનું પ્રિય પીણુ હોય છે. ઠંડાઈ કુલ્ફી ઠંડાઈ પાવડર નો ઉપયોગ કરીને હોળી ના તહેવાર પર બનાવવામાં આવે છે. સૂકા મેવા અને મસાલાથી બનતો ઠંડાઈ પાવડર આ ઠંડાઈ કુલ્ફી ને ખુબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફૂલ બનાવે છે. આ કુલ્ફી ને ઉનાળાની કાળજાળ ગરમીમાં ખાવાની મજા આવે છે. Daxa Parmar -
ઈન્સટન્ટ કેસર ઠંડાઈ વીથ ઠંડાઈ મસાલા (Instant Kesar Thandai With Thandai Masala Recipe In Gujarati)
#FFC7#CookpadIndia#Cookpadgujaratiહેપ્પી હોલી ઓલ કૂકપેડ ટીમ મેમ્બરસ.ધણા સમય થી મેં રેસીપી નથી મુકી. તો આપણો સરસ તહેવાર આવી રહ્યો છે તો થયું કે આજે તો ટાઈમ કાઢી ને રેસીપી શેર કરવા દે. હોલી હોય અને ઘરમાં ઠંડાઈ ના બને એવુ તો બને જ નહીં. આમ તો ઠંડાઈ એ મહાશિવરાત્રી પર ભોલેનાથ ને ચઢવા માં આવતો પ્રસાદ છે. જેમાં ભાંગ પણ ઉમેરવામાં આવતી.પણ હવે આ સાદી ઠંડાઈ દરેક લોકો બનાવે છે કહેવાય છે કે હોલી માં લોકો ખૂબ મસ્તી અને મઝા કરીને છેલ્લા આ સરસ મઝાની ઠંડાઈ પીવે તો બધો થાક દૂર થઈ જાય છે. તો એવી જ ઠંડાઈ અને ઠંડાઈ નો મસાલો જે ખાલી 15 જ મિનિટ માં બની જાય એવી ઈન્સટન્ટ રેસીપી તમારી સાથે શેર કરું છું. Vandana Darji -
શાહી ઠંડાઈ (Shahi Thandai Recipe In Gujarati)
#HR#Holi recipe challengeગરમી ની સિઝન શરૂ થઈ ગઈ છેઅને હોળી નો તહેવાર પણ આવી ગયો છે. તો આજે મેં હોળી સ્પેશિયલ શાહી ઠંડાઈ બનાવી છે. શાહી ઠંડાઈ (હોળી સ્પેશિયલ) Sonal Modha -
રોઝ ઠંડાઈ કુલ્ફી (rose thandai kulfi recipe in Gujarati)
#HR#FFC7હોળી આવે એટલે ઠંડાઈ વગર અધુરી લાગે છે. ઠંડાઈ પાવડર આસાનીથી ઘરે બનાવી શકાય છે. અને ઠંડાઈ પાવડર તૈયાર હોય તો તેમાંથી અલગ અલગ રેસિપી બનાવી શકાય છે. તો આજે ઠંડાઈ પાવડર માંથી મેં રોઝ ઠંડાઈ કુલ્ફી બનાવી છે. Hetal Vithlani -
ઠંડાઈ મુઝ કેક
#ખુશ્બુગુજરાતકી#ફ્યુઝનવીકઠંડાઈ એ ભારત નું પ્રચલિત અને પરંપરાગત પીણું છે જે દૂધ, સુકામેવા અને મસાલા થી બને છે . હોળી નો તહેવાર ઠંડાઈ વિના અધુરો રહે છે.મુઝ એ એક ફ્રેન્ચ ડેસર્ટ છે જે નરમ, હવા થી ભરેલું સ્વાદિષ્ટ હોય છે જે મોઢા માં મૂકતા સાથે ઓગળી જાય છે. આવા આ સ્વાદિષ્ટ મુઝ માં ઠંડાઈ નો સ્વાદ ઉમેરી ને એક સ્વાદિષ્ટ, આવકાર્ય ફ્યુઝન ડેસર્ટ બનાવ્યું છે. Deepa Rupani -
ઠંડાઈ (Thandai Recipe in Gujarati)
હોળી આવી રહી છે અને હોળી માં ઠંડાઈ પીવા ની બહુ મજા આવે. તમે પહેલે થી ઠંડાઈ નો મસાલો તૈયાર કરી રાખી શકો છો. અને હોળી માં ફક્ત દૂધ માં મિલાવી ને ઠંડાઈ તૈયાર કરી શકો છો. ખાલી ૨ મિનિટ માં તો ઠંડાઈ તૈયાર થઇ જશે કયોય પણ મેહનત વગર.https://cookpad.wasmer.app/in-gu/recipes/16027937-%E0%AA%A0%E0%AA%A1%E0%AA%88-%E0%AA%AE%E0%AA%B8%E0%AA%B2-thandai-masala-recipe-in-gujaratiઆ લિંક ઉપર થી ઠંડાઈ મસાલા ની રેસીપી જોઈ શકો છો. Disha Prashant Chavda -
ગાજર નો હલવો(Gajar no Halavo recipe in Gujarati)
#HRC હોલી special ,ઓછી વસ્તુઓ વાપરી અને ઝડપ થી બનાવો ગાજર નો હલવો... Sonal Karia -
ઠંડાઈ કુલ્ફી (Thandai kulfi recipe in Gujarati)
ઠંડાઈ કુલ્ફી ઠંડાઈ પાવડરનો ઉપયોગ કરીને હોળીના તહેવાર દરમ્યાન બનાવવામાં આવે છે. સુકામેવા અને મસાલા થી બનતો ઠંડાઈ પાવડર આ કુલ્ફી ને ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફૂલ બનાવે છે. આ કુલ્ફી ઉનાળાની ગરમીમાં ખાવાની ખૂબ જ મજા આવે છે.#HR#cookpadindia#cookpad_gu spicequeen -
ઠંડાઈ મસાલો (Thandai Masala Recipe In Gujarati)
ગરમી ની સિઝન શરૂ થઈ ગઈ છે અને હોળી આવી રહી છે.તો મેં આજે ઠંડાઈ મસાલો બનાવ્યો. Sonal Modha -
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#FFC7#HRઉત્તર ભારતમાં ઠંડાઈ એ પ્રખ્યાત પીણું છે. શિવરાત્રી અને હોળી જેવા તહેવારમાં ઠંડાઈ બનાવી પીવામાં આવે છે. તેનો ઉપયોગ ઉનાળામાં સારા એવા પ્રમાણમાં થાય છે. ઠંડાઈ જુદીજુદી ફ્લેવરની બનાવવામાં આવે છે. મેં ઠંડાઈ નું પ્રિમિક્સ બનાવી અને તેમાંથી રોજ ફ્લેવરની ઠંડાઈ બનાવી છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. Ankita Tank Parmar -
એવાકાડો ફ્લેવર ઠંડાઈ (Avocado Flavour Thandai Recipe In Gujarati)
ગરમીની સિઝનમાં ઠંડાઈ પીવાની બહુ જ મજા આવે છે. તો આજે મેં તેમાં પણ વેરીએશન કરી એવાકાડો ફ્લેવરની ઠંડાઈ બનાવી છે ટેસ્ટમાં એકદમ સરસ બની છે. Sonal Modha -
-
વોલનટ ઠંડાઈ (Walnut Thandai Recipe In Gujarati)
#FFC7#week7#HRઠંડાઈ એ હોળી માં પીવાતુ પીણું છે.જે ઠંડાઈ મસાલા વડે તૈયાર કરવા માં આવે છે.વિવિઘ ડા્યફુટ,અલગ અલગ ફ્લેવર વાળી ઠંડાઈ બનાવા માં આવે છે.મેં અખરોટ ના ફ્લેવર વાળી ઠંડાઈ બનાવી છે. Kinjalkeyurshah -
ડેટ્સ ચીયા ઠંડાઈ (Dates Chia Thandai Recipe in Gujarati)
આ ઠંડાઈ મે ખાંડ વગર બનાવી છે. ચીયા સીડ્સ અલગ જ ટેસ્ટ આપે છે. ઠંડાઈ નું હેલ્થી હેલ્થી વર્ઝન. Disha Prashant Chavda -
ઠંડાઈ (Thandai recipe in gujarati)
#મોમઠંડાઈ મસાલો ઠંડાઈ માટેનું મેઈન થીમ છે જે હુ મારી મોમ પાસેથી શીખેલ છું .આજે હું ઠંડાઈ તેમના માટે બનાવીશ જે મારી અને મોમની ગમતી રેસીપી છે. Bhumi Patel -
ઈન્સ્ટન્ટ ઠંડાઈ (instant thandai recipe in Gujarati)
#FFC7 હોળી આવતાં જ ઠંડી ઓછી પડે છે ને ગરમી નો અનુભવ થવાં લાગે છે.ઠંડાઈ ને પીવા થી ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે.એની અંદર ડ્રાય ફ્રૂટ વગેરે જે શરીર માં ઠંડક આપે છે.જો મસાલો તૈયાર હોય તો ફટાફટ ઠંડાઈ બની જાય છે. Bina Mithani -
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#holi21આજે ધુળેટી ના મેં ઠંડાઈ બનાવી,તેનો મસાલો પણ ઘરે જ બનાવ્યો છે,ખૂબ સરસ બન્યો છે તમે પણ ટ્રાય કરજો. Sunita Ved -
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#FFC7@mrunalthakkar followed your recipe.ઉત્તર ભારતમાં હોળીનું ખૂબ જ મહત્વ છે. ત્યાં શિવરાત્રિનાં દિવસે તથા હોળીમાં દરેક ઘરોમાં ઠંડાઈ બને. પહેલા તો સંયુક્ત કુટુંબો હતા અને ૨૦-૨૫ લોકો માટે તથા ઘરે આવનારા મહેમાનો માટે મોટા તપેલામાં જ ઠંડાઈ બનાવાતી. ત્યારે મિક્સર નહોતા એટલે બધી સામગ્રી રાત્રે પલાળીને સવારે ખરલમાં પીસીને ઠંડાઈ બનતી.સંક્રાંતિ કાળ એટલે કે મિશ્ર ઋતુમાં ઠંડાઈ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે.આજે મેં કાનુડા ને ઠંડાઈ પ્રસાદ માં ધરી છે. Dr. Pushpa Dixit -
કેસરી બદામી ઠંડાઈ (Kesari Badami Thandai Recipe In Gujarati)
#SJC#Cookpad# ઠંડાઈઠંડાઈ ગુરુજી ની તૈયાર સરસ આવે છે એટલે મેં આજે ગુરુજીની ઠંડાઈ બનાવી છે જે ટેસ્ટમાં બહુ સરસ હોય છે અને હેલ્થ વાઇસ પણ ખૂબ જ એનર્જી આપે છે. Jyoti Shah -
ઠંડાઈ મિલ્ક શેક (Thandai Milk Shake Recipe In Gujarati)
આ મિલ્ક શેક તમે ગરમી માં બનાવી શકો છો. અહીંયા મે રોઝ સીરપ અને ઠંડાઈ પાઉડર નો ઉપયોગ કરી ને આ શેક બનાવ્યો છે. Disha Prashant Chavda -
ઠંંડાઈ મિલ્ક શેક (Thandai milkshake recipe in Gujarati)
#Dishaઠંડાઈ એ મુખ્યત્વે ઉનાળામાં બનાવવામાં આવતું એક પીણું છે.ઠંડાઈ પાવડરમાંથી મિલ્ક શેક,કુલ્ફી, laddu જેવી અલગ-અલગ રેસીપી બને છે. આજે મેં દિશાબેન ની રેસીપી follow કરીને ઠંડાઈ milk બનાવ્યું છે. Hetal Vithlani -
ઠંડાઈ મોદક (Thandai Modak Recipe in Gujarati)
#GCR#ગણેશચતુર્થી_21#cookpadgujarati 🕉️ શ્રી ગણેશાય નમઃ 🙏 મોદક નું નામ આવે એટલે સૌપ્રથમ સૌને ગણપતિ બાપા જરૂરથી યાદ આવે છે. ભાદરવા મહિનાની ચોથના આપણે ગણેશ ચતુર્થી ઉજવીએ છીએ. આપણે ગણપતિ બાપા નો તહેવાર ઉજવતા હોઈએ અને એમને પ્રિય એવા મોદક ન બનાવીએ તો કેમ ચાલે. આપણે બધા અલગ અલગ ફ્લેવર અને અલગ-અલગ રંગના મોદક બનાવતા જ હોઈએ છીએ. તો આજે મેં ઠંડાઈ પાવડર, પનીર અને મિલ્ક પાવડર માંથી ઠંડાઈ મોદક બનાવ્યા છે. જે સ્વાદ માં એકદમ સ્વાદિસ્ટ અને યમ્મી બન્યા છે. Daxa Parmar -
ઠંડાઈ મસાલો અને ઠંડાઈ બનાવવા ની રીત (Thandai Masala And Thandai Rcipe In Gujarati)
હોળી સ્પેશ્યલ ઠંડાઈ મસાલો અને તેમાંથી બનતી ઠંડાઈ Shital Shah
More Recipes
ટિપ્પણીઓ (4)