કુકુમ્બર પીનટ રાઇતા

Noopur Alok Vaishnav @Noopur_221082
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દહીં ને વાલોવી લઇ તેમાં મીઠુ, ખાંડ, જીરા પાવડર, લીલું મરચું નાખી મિક્સ કરી લો. પછી તેમાં કાકડી નું છીણ ઉમેરો.
- 2
શીંગદાણા ને અધકચરા ખાંડી લઇ રાઇતા માં ઉમેરો. કોથમીર ફુદીના ના પાન ઉમેરીને મિક્સ કરો.
- 3
હવે એક તડકા પેન માં લેલ લઇ ગરમ થાય એટલે તરત સમારેલું લસણ નાખી સાંતળો. અને રાઇતા માં વઘાર રેડી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કુકુમ્બર રાઇતા
#હેલ્થી#GH#india#પોષ્ટ 2કાકડી અને દહી બન્ને હેલ્થ માટે સારાં છે..આ રાઇતુ તમે પરોઠા,પુરી કે પુલાવ અને બીરીયાની સાથે પણ પીરસી શકો છો. Hiral Pandya Shukla -
-
મસાલા છાસ (Spiced Masala Buttemilk Recipe in Gujarati)
#nidhi#cookpadgujarati ગુજરાતીઓનું જમણ છાશ વિના અધૂરું છે. હવે તો ઉનાળાની પણ શરૂઆત થઈ રહી છે. છાશ એ ગુજરાતીઓનું ફેવરિટ પીણું છે. જમ્યા પછી છાશ પીવાની મોટાભાગના ગુજરાતીઓને આદત હોય છે. પાચનક્રિયા માટે પણ છાશ ખૂબ જ મદદરૂપ બને છે. તેમાંય જો છાશમાં ટેસ્ટી ચટાકેદાર મસાલો નાંખ્યો હોય તો આહાહા… છાશ પીવાની મજા બમણી થઈ જાય છે. વળી છાશમાં મસાલો નાંખીને પીવાથી તેના અનેક ફાયદા પણ મળે છે. એવામાં ઉનાળાનું અમૃત કહેવાતી છાશ જો એકદમ ટેસ્ટી અને સુપર હેલ્ધી રીતે બનાવી શકાય તો બીજું શું જોઈએ. બસ એટલે જ આજે હું તમને છાશનો એવો ટેસ્ટી અને હેલ્ધી સ્પાઇસી મસાલો બનાવવાની રેસિપી જણાવીશ, જે તમે ક્યારેય નહીં બનાવી હોય. આ મસાલો નાખેલી છાશ પીશો તો પેટમાં ઠંડક થશે, પેટની ગરબડ હોય કે છાતીમાં બળતરા હોય તે દૂર થશે. Daxa Parmar -
કેળા કાકડી નું રાઇતું (Kela Cucumber Raita Recipe In Gujarati)
વેજીટેબલ બિરયાની, પુલાવ , મટર ભાત સાથે રાઇતું બનાવ્યું હોય તો રાઈસ સાથે ખાવાની મજા આવે. તો આજે મેં કેળા કાકડી નું રાઇતું બનાવ્યું. જે નાના મોટા બધા ને ભાવતું જ હોય છે. Sonal Modha -
-
કુકુમ્બર લેમોનેડ (Cucumber Lemonade Recipe In Gujarati)
#RC4#GREENRECIPE આ રેસિપી મે સુપર કૂક ગેમ શો માથી મૌલી માંકડ કે જેમને તે ગેમ શો ની હરીફાઈ માં ભાગ લીધેલો હતો.. તો તેમની રેસિપી જોઈ ને મે પણ કુકુમ્બર લેમોનેડ બનાવેલ છે.. બહુ જ સરસ પીણું છે.. રિફ્રેશિંગ ડ્રીંક છે.. તમે પણ આ ડ્રીંક ની જરૂર ટ્રાય કરજો....🤗🤗 Kajal Mankad Gandhi -
-
-
-
-
-
પીનટ ચાટ(Peanut chat recipe in Gujarati)
ખૂબ જ જટપટ બની જતી આ ચાટ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. જરૂરી ફેરફાર કરી તમે ફરાળ મા પણ આ બનાવી શકો છો. ડાયેટ મા પણ બનાવી શકાય છે.#GA4#week12#peanuts#cookpadindia Riddhi Ankit Kamani -
-
-
-
-
મસાલા છાસ (Masala Chhas Recipe In Gujarati)
# ઉનાળા ચાલી રહ્યો છે અને ગરમી માં ઠંડુ પીવાની બહુ ઈચ્છા થાય તો મસાલા છાસ એ બેસ્ટ ઓપસન છે તેમાં ફાયદા પણ ઘણા છે. Alpa Pandya -
લીલી મોગરી નું રાઇતું જૈન (Green Radish Pods Raita Jain Recipe In Gujarati)
#BW#WINTER#radish_pod#Green#રાઇતું#winter#lunch#side_dish#instant#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
બીટરૂટ રાઇતું (Beetroot Raita Recipe In Gujarati)
ઘણા રાયતા બનાવ્યા પછી આજે બીટરૂટ રાઇતું અજમાવ્યું. ગુલાબી કલર અને સ્વાદિષ્ટ બન્યું છે. Dr. Pushpa Dixit -
બીટરુટ સાબુદાણા ખીચડી(Beetroot Sabudana Khichdi Recipe in Gujrat
#GA4#Week5#બીટરુટ દરેક ના મન- પસંદ સાબુદાણા ખીચડી ને બીટરુટ ની પ્યુરી બનાવી તેમાં પલાળી ને બનાવ્યા છે. જેસ્વાદિષ્ટ સાથે પૌષ્ટિક બન્યા છે. જેમાં ખાંડ ઉમેરવા ની જરૂર નથી પડતી. દેખાવ માં પણ એટલાં જ સરસ લાગે છે. Bina Mithani -
-
-
હેલ્થી કુકુમ્બર સલાડ
#week3 #goldenapron3આ ખૂબ હેલ્થી અને સ્વાદિષ્ટ સલાડ છે. એકવાર બનાવશો તો રોજ રોજ બનવાનું મન થાય એવું છે. જમ્યા પેલા આ ખાઈ લેવા થઈ ઘણી ભૂખ ઓછી લગે છે. તેથી જે વેઈટલોસ મારવા માંગતા હોય એને માટે ખૂબ સારું છે. એ સમયે ખાંડ ને અવોઇડ કરવી. Kilu Dipen Ardeshna -
ગાજર કાકડી નુ રાયતુ (Carrot Cucumber Raita Recipe In Gujarati)
રાયતુ એક એવી વસ્તુ છે જેને તમે થેપલા પરોઠા અથવા બિરયાની સાથે સર્વ કરી શકાય છે .આ રાયતુ નાના મોટા બધા ને ભાવશે. Sonal Modha -
કાકડી ટામેટાં નું જયુસ (Cucumber Tomato Juice Recipe In Gujarati)
Refreshment drnik આ જયુસ ગરમી મા પીવાથી રાહત મળે છે. તો આજે મેં કાકડી ટામેટાં નું જયુસ બનાવ્યું. Sonal Modha -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17022883
ટિપ્પણીઓ (2)