રાંધવાની સૂચનાઓ
- 1
કાચી કેરીના ઊભા ચિરા કરી કાપી લો..એક પેન માં પાણી અને કેરી ના ચિરા નાખી ગેસ ચાલુ કરો તેમાં ખાંડ, મીઠું, કાળુ મીઠું, મરી, શેકેલા જીરું પાવડર, મરચું પાવડર નાખીને ઉકાળો.
- 2
તેને 25-30 મિનિટ સુધી ઉકળવા દો....પછી પલ્પ ને ઠંડો પડવા દો છાલ પરથી પલ્પ કાઢી ને ગ્રાઈન્ડ કરી લો
- 3
પીણું તૈયાર કરવા માટે, ગ્લાસમાં થોડા બરફના ટુકડા,પલ્પ અને ફુદીનો નાખી જરૂર મુજબ પાણી નાખી સર્વ કરો.
- 4
બે અઠવાડિયા માટે ફ્રિજમાં સ્ટોર કરી શકો છો.
Similar Recipes
-
આમ પન્ના (Aam panna Recipe In Gujarati)
#goldenapron3Week16, Sharbat#મોમગરમી નું ઠંડુ પીણું.... Chhaya Panchal -
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EBWeek2 ઉનાળાની સિઝનમાં જ્યારે ગરમી પડે છે ત્યારે કાચી કેરી અને પાકી કેરી બંને ખુબ જ સરસ આવે છે. ઉનાળામાં લૂ સામે રક્ષણ આપવા માટે કાચી કેરી માંથી બનાવવામાં આવતું શરબત આમ પન્ના ના ખૂબ જ ફાયદાકારક છે. આમ પન્ના નો સ્વાદ ખાટો અને મીઠો હોય છે જે નાના બાળકોથી માંડીને મોટા બધાને ખૂબ જ પસંદ પડે છે. તેમાંથી વિટામિન સી પણ ઘણાં સારા પ્રમાણમાં મળે છે. તો આજે મેં કાચી કેરીમાંથી આમ પન્ના બનાવ્યું છે તો ચાલો જોઈએ તે કઈ રીતે બને છે. Asmita Rupani -
સ્મોકી આમ પન્ના (Smoky Aam Panna Recipe In Gujarati)
#EB#Week2#CookpadGujarati#CookpadIndiaઆમ પન્ના એક ઉનાળાની ખાસ રેસિપી છે જે લુ થી બચવાં અને શરીર ને ઠંડક આપવા માટે પીવાય છે. સામાન્ય રીતે આમ પન્ના કેરી બાફી ને બનાવાય છે. આજે મેં કેરી ને શેકી સ્મોકી આમ પન્ના બનાવ્યું છે. જે સ્વાદ મા ખુબ સરસ લાગે છે. Khyati Dhaval Chauhan -
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2કાચી કેરી માંથી વિટામિન સી મળે છે . ઉનાળામાં કાચી કેરી ખાવા થી લૂ લાગતી નથી . બાળકો કાચી કેરી ખાતા નથી એમને કોઈ ડ્રિન્ક બનાવી ને આપીએ તો તે પીવે છે . એટલે મેં આ આમ પન્ના બનાવ્યું છે . ગરમી માં આમ પન્ના પીવાથી ઠંડક મળે છે . Rekha Ramchandani -
-
-
આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
#EB#Week2કેરી ની સીઝન હોય એટલે આમપન્ના બધા ના ઘરમાં બનતું હોય છે. આ ડ્રીંક ગરમી માટે ખૂબ સારું ફાયદો આપે છે.ખૂબ ઝડપથી બની જાય છે અને ખૂબ ઓછી સામગ્રીથી બની જાય છે. Chhatbarshweta -
-
-
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB #Week- 2 #cookpadindia #cookpadgujarati ushma prakash mevada -
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpadgujrati ઉનાળાની સખત ગરમી માં ગરમ ગરમ લૂ થી રક્ષણ માટે લોકો કાચી કેરીનો પન્ના બનાવે છે. જે સ્વાદમાં ખાટો મીઠો હોય છે અને નાના મોટા ને ભાવે પણ છે. Vaishali Thaker -
-
-
-
ઇન્સ્ટન્ટ આમ પન્ના (Instant Aam Panna Recipe in Gujarati)
#EB6#WEEK6 - આમ પન્ના ગરમી ની ઋતુ માં સૌથી વધુ પીવાતું પીણું છે.. અહીં મેં ઇન્સ્ટન્ટ આમ પન્ના બનાવેલ છે.. જે કેરી ને બાફ્યા વિના ઝડપથી તૈયાર થઈ જાય છે.. Mauli Mankad -
-
-
મીન્ટી આમ પન્ના (Minti Aam Panna Recipe In Gujarati)
#EB#WEEK2આમ પન્ના ના અનેક ફાયદા છે, આમ પન્ના ગરમીની સિઝનમાં શરીરને ઠંડક આપે છે, આમ પન્ના માં Vitamin B6 હોય છે જેનાથી ડિપ્રેશન દૂર થાય છે, આમ પન્ના માં ભરપૂર માત્રા માં Iron મળી રહે છે, આમ પન્ના પીવાથી Immunity વધે છે. Rachana Sagala -
-
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiઉનાળા ની ઋતુ માં જ્યારે ફળો નો રાજા કેરી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે અને લગભગ બધાં ને જ કાચી અને પાકી બંને પ્રકાર ની કેરી પસંદ હોય છે.. ગરમી માં લાગતી લૂ ની બીમારી માં આ કાચી કેરી નું પીણું કે જેને આમ પન્ના કે ગુજરાતી માં કેરી નો બાફલો કેહવાય છે તે પીવાથી ઠંડક પ્રસરી જાય છે.. આ પીણું પિવાથી વિટામિન સી મળે છે જે ઇમ્મુનીટી વઘારવામાં પણ મદદ કરે છે. ખૂબ ઝડપ થી બની જતું આ આમ પન્ના સ્વાદ માં પણ ખૂબ ચટપટું લાગે છે. Neeti Patel -
-
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#KRકાળ ઝાળ ગરમી માં શરીર ને ઠંડક આપતું કાચીકેરી નું આ પીણું ડીહાઈદ્રેશન થી બચાવે છે..બનાવી ને સ્ટોર કરી શકાય છે. Sangita Vyas -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12403389
ટિપ્પણીઓ (4)