બિટરૂટ પીનટ રાઇતું

Sneha Shah
Sneha Shah @sneha_333
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામદહીં
  2. 50 ગ્રામશીંગ
  3. 1/2 કપછીણેલું બીટ
  4. 1/2 ચમચી આદુની કતરણ
  5. 1/2 ચમચીમરચાની કટરણ
  6. 1 ચમચીરાઇ ના કુરિયા
  7. મીઠું સ્વાદ મુજબ
  8. 2 ચમચીખાંડ
  9. 3-4ફુદીના ના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધા ઘટકો લાઇ લો.

  2. 2

    હવે વડકામાં દહીં લઇ લો.

  3. 3

    હવે બધા ઘટકોને ભેગા કરી લો.બરાબર હલાવી લો.અને ઉપરથી બીટ નું છીણ, પીનટ અને ફુદીના ના પણ થી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Shah
Sneha Shah @sneha_333
પર
instagram :- therecipetailor_sneha
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes