ટીંડોરા નું અથાણું

Marthak Jolly @123jolly
રાંધવાની સૂચનાઓ
- 1
પેન માં તેલ લેવું તેમાં ટિંડોળા ને ફ્રાય કરવા ને બદામી રંગ ના થાય એટલે પ્લેટ માં લઈ લેવા તે તેલ ઠરે એટલે તેમાં મસાલો ને ટીંડોરા ને મીઠુ ઉમેરી મિક્સ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ટીંડોરા નો સંભારો (Tindora Sambharo Recipe In Gujarati)
#ટીંડોરા નો સંભારો#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
ટીંડોળા નું અથાણું
#goldenapern3#weak10#pickleહેલો મિત્રો અથાણા તો ઘણા પ્રકારના બનતા હોય છે .મેં આજે ટીંડોળા નું અથાણું બનાવ્યું છે.જે હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
-
-
ફ્લાવર ના ડાળખાં નું અથાણું
શિયાળા માં ફ્લાવર કુણા આવતા હોય છે જેથી એના ડાળખાં પણ કુણા આવે છે. આપણે ફ્લાવર નો ઉપયોગ કરી લાયે પછી એના આ ડાળખાં ને નાખી દેતા હોયે છીએ. પણ મારેય ઘર માં એનું પણ અથાણું બને છે. એના કુણા ડાળખાં ને ધોઈ ને ઈન સમારી ને એમાં આચાર મસાલો નાખી ને એને રોટલી જોડે ખવાય છે. અને મને પણ ફ્લાવર નું શાક ના ભાવે એટલે હું પણ આ અથાણું બનાવું. Bansi Thaker -
શીંગ-મેથી નું અથાણું
#અથાણાં#VNઆ અથાણું તમે ગમે ત્યારે બનાવી શકો છો.ફ્રેન્ડસ અથાણાં એ તો આપણા ગુજરાતી ઓ ના જમણ માં મોખરેજ હોય છે. તેના વિના આપણે ન ચાલે, કેમ ખરું ને.? પણ દરેક ને આ ખાટાં અથાણાં નથી ફાવતા, તેના હાથ-પગ પકડાઇ(ઝલાઈ) જાય છે . તો તેના માટે મેં આજે કેરી નો ઉપયોગ કર્યા વિના શીંગ- મેથી નું અથાણું બનાવ્યું છે Yamuna H Javani -
-
આચારી ટીંડોરા (Achari Tindora Recipe In Gujarati)
#EBઆ ખૂબ જ ટેસ્ટી અને જલદી થી બની જતુ અથાણા સ્ટાઈલ રેસીપી છે. Bindi Vora Majmudar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ટિંડોળા નું અથાણું (Tindora Athanu Recipe In Gujarati)
#EB#Week1મારી ઘરે આ અથાણું ઘણી વખત બને છે. બહુ ફટાફટ બની જાય છે. શાક ની જગ્યા એ પણ લઇ શકાય છે. Arpita Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17038576
ટિપ્પણીઓ