ચણા કેરી નું અથાણું

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
Dwarka ,Gujrat -361335
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામદેશી ચણા
  2. 1 નંગકાચી રાજપુરી કેરી
  3. 1વાટકો આચાર મસાલો
  4. 250 ગ્રામતેલ
  5. 1/2 ચમચીહિંગ
  6. 1 ચમચીહળદર
  7. 1 ચમચીનમક

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરી ના ટુકડા કરી તેમાં હળદર,નમક ઉમેરી દો.ચણા ને બરાબર ધોઈ ને પલાળી દો.ચના અને કેરી ને આખી રાત અથવા 7 થઈ 8 કલાક પલાળો.સવારે ચણા નું પાણી કાઢી તેમાં કેરી નું ખાટુ પાણી ઉમેરી 1 કલાક રહેવા દો.પછી બંને ને નિતારી છાંયડા માં અથવા પંખા નીચે કોરા કરો.

  2. 2

    કેરી,ચણા કોરા થાય ત્યારે એક તપેલા માં લઈ મિક્સ કરો.

  3. 3

    તેમાં અથાણાં નો મસાલો ઉમેરી સરખું મિક્સ કરો કાચની બરણી માં ભરી લો..તપેલી માં તેલ ગરમ કરો.ઠંડુ પડે એટલે અથાણાં માં ઉમેરી લો.2-3 દિવસ જોતા રહેવું તેલ જરૂર મુજબ ઉમેરતું રહેવું.ડૂબ માં રહેવું જોઈએ.

  4. 4

    4-5 દિવસ પછી આપણું ચણા કેરી નું અથાણું ખાવા જેવું તૈયાર છે..તો થેપલા,પરોઠા, રોટલી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

Similar Recipes