લીલા દાણા નુ શાક(lila dana nu saak in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કુકર મા તેલ ગરમ કરી તેમા રાઇ જીરૂ હીંગ નાખી ટમેટાનો વઘાર કરી તેમા બઘો મસાલો કરો ગરમ મસાલા સિવાય
- 2
પછી હલાવો પછી તેમા લીલા દાણા ને સમારેલ બટેટા નાખો થોડીવાર ચડે પછી તેમા પાણી ઉમેરી હલાવી લો
- 3
હવે ઢાકણ ઢાકી ૩ સીટી કરી લો હવે તેમા ગરમ મસાલો નાખી કોથમરી નાખી હલાવી સવૅ કરો
- 4
તૈયાર છે ટેસ્ટફૂલ દાણા નુ શાક સૌ કોઈ ને ભાવે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
લીલા કાચા ટામેટા અને સેવ નું શાક(lila kacha tamato and sev nu saak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીશ#week1 Khyati Joshi Trivedi -
-
-
-
-
-
-
-
-
-
-
દાણા મેથી નું શાક(Dana methi nu shaak recipe in Gujarati)
#GA4#week2 આ દાણા મેથી નું શાક બનાવ્યા પછી તે કડવું લાગતું નથી.અને આ શાક કોલેસ્ટોલ , ડાયાબિીસવાળા માટે ખૂબ જ હેલ્ધી હોય છે.અને ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે Dhara Jani -
દહીં વાળું ભરેલા ભીંડા નુ શાક (dahi valu bhinda nu saak in Gujarati)
#સુપરસૈફ1#વીક1 #શાક&કરીશ #માઇઇબુક#પોસ્ટ 8 milan bhatt -
-
-
-
-
લીલા વટાણા નું શાક (Lila Vatana Shak Recipe In Gujarati)
#RC4#Week4લીલા વટાણા નું શાક ખુબ જ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક ગણાવી શકાય લીલા વટાણા ની સાથે બટેકુ એડ કરવાથી વધારે સારું લાગે છે અને બાળકોનું પણ પ્રિય હોય છે રોટલી સાથે આ શાક ખુબ જ સરસ લાગે છે આ શાક બનાવવાની બધાની અલગ અલગ રીત હોય છે Varsha Karia I M Crazy About Cooking -
પૌવા ચાટ (Paua Chaat Recipe In Gujarati)
#ફટાફટગેસ્ટ આવે ત્યારે ઝટપટ બનતો ગરમા ગરમ નાસ્તો મારા બાળકો નો ફેવરીટ નાસ્તો Maya Raja -
ગુવાર ઢૉકળી નું શાક(gavar dhokali nu saak in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ5#વિક્મીલ1#વીક1#પોસ્ટ1#સ્પાઈસી#સોમવાર Vandna bosamiya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13110096
ટિપ્પણીઓ