કેરી નું ખાટું અથાણું (Keri Khatu Athanu Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે
કેરી નું ખાટું અથાણું (Keri Khatu Athanu Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરી ને ધોઈને તેના ટુકડા કરી લો ત્યારબાદ એક કાચની બરણીમાં કેરીનું ખાટું પાણી અને કેરીના ટુકડા નાખી ઢાંકણું બંધ કરીને હલાવી લો અને એક દિવસ માટે એમનેમ રહેવા દો
- 2
ત્યારબાદ કેરી સોફ્ટ થઈ જાય પછી તેનું પાણી નિતારી કોટન ના કપડા ઉપર 1/2 કલાક માટે સુકવી દો અને એક કડાઈમાં હૂંફાળું તેલ અને આચાર મસાલો નાખી બરાબર મિક્સ કરી લો
- 3
અને થોડું ઠંડુ થાય પછી તેમાં સૂકવેલી કેરી નાખી બરાબર મિક્સ કરી લો તો હવે આપણું ટેસ્ટી કેરીનું ખાટુ અથાણું બનીને તૈયાર છે સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરો. આ અથાણું બહુ મસ્ત લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#EBઆજે અમે ગુંદા કેરીનું ખાટું અથાણું બનાવ્યું છે Chandni Dave -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EBWeek 4 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ગુંદા નું ખાટું અથાણું (Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#week1#cooksnapoftheday#cookpadindiaઆ અથાણું khyati's kitchen ની રેસીપી મુજબ મેં બનાવ્યું છે ખૂબ સરસ બન્યું છે. નાના અમથા ફેરફાર રીત માં હશે પણ અથાણાં આ વખતે મેં પહેલીવાર વાર બધા શીખ્યા છે જેથી ટ્રાય માટે પેલા થોડા થોડા બનાવ્યા છે 🙏આ બધું શીખવા માટે સતત પ્રેરણા આપતા cookpad નો હુ આભાર માનું છું 🙏😇 Noopur Alok Vaishnav -
કેરી નું ખાટું અથાણું (Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB આ અથાણાંને આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય છે. આ અથાણું બનાવવાનું બહુ જ સહેલું છે ઝડપથી પણ બની જાય છે. સરળ તથા સરળતાથી અને ખૂબ જ ઓછી સામગ્રીથી બંને છે .આ સ્ટાઇલથી બનાવશો તો તમને રેસ્ટોરેન્ટ જેવુંજ જ લાગશે.અમારા ઘરમાં તો બધાને ખાટું અથાણું બહુ જ ભાવે છે તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. Varsha Monani -
-
-
-
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#Week 1#ખાટું અથાણું Reshma Tailor -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EBઆ અથાણું અમારા ઘર માં બધાજ ને ખૂબ જ ભાવે છે...આખા વર્ષ માં જ્યારે આ અથાણું નવું બને છે ત્યારે તાજું ખાવા ની મજાજ અલગ હોય છે.... Rinku Rathod -
કેરીનું ઇન્સ્ટન્ટ ખાટું અથાણું (Keri Instant Khatu Athanu Recipe In Gujarati)
અત્યારે ઉનાળામાં કેરીની સીઝન છે ત્યારે જલદી થઈ જાય તેવું અને બધાને ભાવે તેવું એક અથાણું બનાવ્યું છે જે સૌને પસંદ પડે છે. shivangi antani -
કેરી નું ખાટું અથાણું (Keri Khatu Athanu Recipe In Gujarati)
મારી મમ્મી આના specialist છે અમારો અથાણા નો business છે. Priyanka Chirayu Oza -
લસણ કેરી નું ખાટું અથાણું (Lasan Keri Nu Khatu Athanu)
#વેસ્ટકાઠિયાવાડ માં ભોજન મા અથાણાં નો રસથાળ ન હોય તેવુ બને જ નહી. સિઝન આવે તેની જ રાહ જોવાતી હોય સખત પ્રિય.Hema oza
-
કેરી નું ખાટું અથાણું (Keri Khatu Athanu Recipe In Gujarati)
#ff3 #EBથીમ 1અઠવાડિયું 1#childhood#શ્રાવણટ્રેડિશનલ ગુજરાતી કાચી કેરીનું ખાટુ અથાણું દરેક ગુજરાતી ઘરોમાં બનતું સૌનું ફેવરીટ અથાણું છે. આ અથાણું આખું વર્ષ ચાલે તેટલું બનાવીને સ્ટોર કરી રાખવામાં આવે છે. માટે આજે હું કાચી કેરીનું ખાટુ અથાણું બનાવવાની રેસિપી શેર કરવા જઈ રહી છું જે આપણે ટ્રેડિશનલ રીતથી જે આપણા દાદી અને નાની બનાવતા એ રીતથી બનાવીશું. અને અંતમાં હું એ પણ બતાવીશ કે અથાણું બનાવતી વખતે કઈ-કઈ બાબતોની ચોકચાઈ રાખવી જેથી અથાણું આખું વર્ષ સારું રહે. મારા ઘરે આજે પણ એ જ રીતે અથાણું બને છે જે મારા વડસાસુમાં બનાવતા અનેઅથાણું એટલું સરસ બને જે છે કે મારા ઘરમાં અથાણીયું હમેશા ભરચક ભરેલું જ રાખવાનું ,,દરેક અથાણાં તેમાં હોવા જ જોઈએ ,,તેમાં પણ ખાટી કેરીનું અથાણું તો બધાનું પ્રિય ,,,,સવારે નાસ્તામાં ભાખરી સાથે ,,બપોરે દાળભાત સાથે અને સાંજે ખીચડી ,થેપલા કેકોઈ પણ ગુજરાતી ડીશ હોય ,,,દરેકને જોઈએ જ ,,મેં આ અથાણાં નું માપ આખા વરસ નું આપેલ છે ,તમે જોઈએ તે રીતે વધઘટકરી શકો ,, Juliben Dave -
ગુંદા, કેરી નું અથાણું (Gunda,Keri Nu Athanu)
#SSMઉનાળામાં તાજા મોટા ગુંદા નું અથાણું બને.. સીઝન સિવાય એ ક્યારેય મળતા નથી..એ પણ સીઝન ની શરૂઆત માં જ કાચા લીલાંછમ ગુંદા નું જ અથાણું સરસ બને.. Sunita Vaghela -
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB મને આ અથાણું બહુ જ ભાવે છે અને અમારા ઘરે બનતું જ હોય છે. Alpa Pandya -
-
-
ગુંદા અને કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
ગુંદા અને કેરી નું અથાણું Dharti Raviya -
-
-
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#APR#cookpadindia Rekha Vora -
-
કેરી ડુંગળી નું અથાણું (Keri Dungli Athanu Recipe In Gujarati)
સ્ટોર કરી શકો એવુ સુપર ક્વિક કેરી ડુંગળી નું અથાણુંગરમી અને લૂ થી બચવા આપણે સૌ જાણીએ છીએ કે કેરી અને ડુંગળી ખાવા ખૂબ લાભદાયી છે. રોજ બનાવવા માંથી આજે તમને એનો શોર્ટકટ બતાવું, આ અથાણું બનાવી ને.. જે મેં મારી કઝિન પાસે થી શીખ્યું હતું. Noopur Alok Vaishnav -
લસણ કેરી નુ અથાણું (Lasan Keri Athanu Recipe In Gujarati)
#MDC#Cookpad gujaratiઆ અથાણું મારી મમી પાસે થી શીખી છું,આજે બધા ને મારા હાથનું બનેલું ખૂબ જ ભાવે છે. Deepa popat -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16745625
ટિપ્પણીઓ (2)