ઘટકો

  1. 1 વાટકીચોખાનોલોટ
  2. એકલાલમરચુ
  3. એકચમચી કલોજી
  4. એકચમચી ઓરેગાનો
  5. છ લીમડીનાપાન,
  6. ધાણાભાજી
  7. ચપટી સાજીનાફૂલ
  8. અડધી ચમચી નિમક
  9. એક ચમચી રાઈજીરૂ
  10. ચપટી હીગ
  11. એક ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખાનોલોટ નુ ડબલ પાણી લેવુ તેને ગરમથાય એટલે નિમકનાખી ધીમેધીમેલોટ નાખી મીકસકરવો પેનછોડે એટલે બીજા પેનમા કાઢી તેમા લાલમરચુ ઝીણુ સુધારીને નાખવુ બે લીમડીનાપાન ઝીણા સુધારવા કલોલ,ઓરેગાનો નાખી મિકસકરી ચપટી સાજીનાફૂલ નાખી ફરી મિકસકરી એક પેનમા ગરમપાણી મુકી ઉપર ચારણીમા તેલલગાવી ઉપર મુકી મન મુજબ લુઓ લય ગોલા વારી વરાળ મા બાફવા એક પેનમા તેલમુકી ગરમથાય એટલે રાઈજીરૂને હીગનાકી મીઠીલીમડીનાપાન નાખી બાફેલા ગોલા ગોલ્ડ કલરથાય ત્યા સુધી સાતરવા ચટણી સાથે તૈયાર

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Jayshreeben Galoriya
Jayshreeben Galoriya @cook_20544089
પર
Junagdh Zanzarda Road Radhesym Apmentblock No 302
I love my cooking
વધુ વાંચો

Similar Recipes