હાંડવો. (Handavo recipe in gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા દાર ને જૂદા પલારવા પછી મિક્સરમાં પીસી લેવું કરકરૂ પછીતેમ હરદર નિમક મેથી ચણાદારન માંડવી નાદાણા નિમક છાશનાખી ખીરૂધાટુ રાખવું નેછ થી સાત કલાક પલારવા નુઆથોઆવીજાય.
- 2
પછી તેમાં બધા મસાલા નાખવા પછી જરાતેલમૂકી વધાર કરવો પછી સાજીના ફૂલ નાખવાના ને હલાવવું નેહાડવાના વાસણમાં તેલ લગાવીને તેમાં લોટકોરો છાંટી ને બધૂ મિક્સ કરેલું નાખવું ને ઉપર એક વાસણમાં
- 3
તેલમાં રાઈટ જીરૂ તજ લવિંગ તમાલપતર તલ નેલાલમરચાસૂકા નાખીને ઉપર વધારવો ને પહેલા બેકડીશમા રેતીનાખી ગરમ કરવી પછી હાંડવા નુ ઉપર મૂકવું પહેલા દસ મિનિટમાં ફાંસ ગેસ ઉપર પછી ધીરા ગેસ પર થોડીવાર પછી ચાકુ નાખી ચેક કરવું તેમાં ચોટેનહી તો તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
હાંડવો
#goldenapron3 #week7# ડિનરનોર્મલ બાળકો વેજિટેબલ નથી ખાતા તો આ વેજિટેબલ થી ભરપુર પોષ્ટિક હાંડવો તમારા બાળકો ને જરૂર થી ભાવસે Jayshree Kotecha -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ હાંડવો (vegetable handavo recipie in Gujarati)
આ રેસીપી પ્રોટીન થી ભરપુરઅને પોષ્ટીક ગુજરાતીની ફેમસ રેસીપી હાંડવો જે અલગ અલગ રીતે બનાવાય છે બાળકો ને ખુબજ પસંદ આવે છે Kajal Rajpara -
-
-
-
-
-
ઢોસા
#goldenapron3#વીક9#ઢોસાપઝલ બોક્સ માંથી મે ઢોસા શબ્દ પસંદ કરી ને ઢોસા બનાવ્યા છે મારા ઘર મા બધાના ફેવરેટ છે સ્વાદ મા જબર જસ્ત અને બનાવવા મા મસ્ત. Varsha Karia I M Crazy About Cooking -
હાંડવો (Handvo Recipe In Gujarati)
#RC1#yellowrecipeહાંડવો એ ગુજરાતીઓનો ફેમસ છે બધી જ સીઝનમાં માંડવો ખૂબ જ સારો લાગે છે તેમાં વેજીટેબલ નું પ્રમાણ પણ વધુ હોય છે જેથી કરીને બાળકો માટે પણ બહુ સારો હોય છે Vidhi V Popat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12540546
ટિપ્પણીઓ