પેરી પેરી મસાલો

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 ચમચીકાશ્મીરીલાલમસાલો
  2. એકચમચી ચીલીફલેશ
  3. 2 ચમચીઓરેગાનો
  4. અડધી ચમચી મરી
  5. 1 ચમચીઆમચૂર
  6. 1 ચમચીસંચર
  7. 1 ચમચીખાંડ
  8. 1 ચમચીનિમક
  9. 2એલચી,એક તજનો ટુકડો
  10. 1 ચમચીલસણની પાવડર
  11. અડધી ચમચી ડુગરીનો પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા બધા મસાલા માપ થઈ ભેગા કરી મિકસકરવા મિકસર નીજાર મા કશ કરી તૈયાર

  2. 2
  3. 3

    આ મસાલો બટેટાની ચીપ્સ તરેલી વસ્તુ ઉપર છાટી સરસ લાગેછે આમા લીબુના ફૂલ પણ નાખી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshreeben Galoriya
Jayshreeben Galoriya @cook_20544089
પર
Junagdh Zanzarda Road Radhesym Apmentblock No 302
I love my cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes