તુંબડી નું શાક

Shilpa Kikani 1 @shilpa123
રાંધવાની સૂચનાઓ
- 1
તુંબડીની છાલ રીમુવ કરી તેની ઝીણી સમારી લો
- 2
કુકરમાં તેલ લઈ તેમાં રાય જીરાનો વઘાર કરી તુંબડીના પીસને બે મિનિટ સાંતળી લો
- 3
તેમાં આપણા રૂટિનના ટેસ્ટ પ્રમાણે મસાલા એડ કરી ટમેટા ઉમેરી હળવા હાથે બધું મિક્સ કરો
- 4
અડધો કપ પાણી ઉમેરી બે થી ત્રણ સીટી વગાડો. ગરમા ગરમ તુંબડીનું શાક કોથમીરથી ગાર્નિશ કરીને રોટલી પરાઠા કે રોટલા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
બાફેલું અથાણું (Bafelu Athanu Recipe In Gujarati)
કુક ક્લીક એન્ડ કુકસસ્નેપફળો નો રાજા કેરી માં થી વિવિધ પ્રકારના અથાણા બંને છે Pinal Patel -
પાકાં ગુંદા નું શાક
#cookpadGujarati#cookpadIndia#Summerspecialgundanusak#પાકાં ગુંદા નું શાકપાકાં ગુંદા આમ તો સિધ્ધપુર,મહેસાણા આજુબાજુ ના વિસ્તાર માં ઉનાળાની ઋતુમાં બજાર માં મળે છે...રસ,રોટલી અને પાકાં ગુંદા નું શાક જમવામાં મજા આવે... □ પાકાં ગુંદા માં કેલ્શિયમ અને આર્યન ઘણાં પ્રમાણ માં હોય છે.□ ફ્રેકચર થયું હોય તો તેના દુખાવા માં રાહત મળે,સંધિવા,મરડો,ત્વચા સંબંધી રોગો દૂર કરી ને હાડકાં મજબૂત બનાવે...□ કૄમિ દૂર કરે વળી પાચનતંત્ર મજબૂત બનાવે છે. Krishna Dholakia -
ભરેલા ગલકા નું શાક
ગલકા માં નેચરલી પાણી નો ભાગ રહેલો છે. જેથી ઉનાળા માં સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ ખુબ જ સારું છે. વળી પચવામાં હલકું અને જલ્દી થી ચડી પણ જાય છે. અહી હું ભરેલા ગલકા ની રેસીપી શેર કરું છું. ગલકા નાં શાક સાથે ખીચડી ખાવાની મજા આવે છે. ગરમ રોટલી ભાખરી સાથે પણ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
ગવાર ઢોકળી નું શાક
ગવાર અને ચણા નાં લોટ ની ઢોકળી નું શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઘણા ઢોકળી વઘારી ને ગવાર સાથે બાફ છે અહીંયા મે ગવાર અલગ વઘાર્યો છે અને ઢોકળી અલગ થી બાફી છે. આ રીતે કરવાથી શાક જલ્દી બની જાય છે. Disha Prashant Chavda -
-
-
રીંગણ બટાકાનું શાક
#ટ્રેડિશનલઆજથી ટ્રેડિશનલ રેસિપી કોન્ટેસ્ટ શરૂ થયો છે. તો આજે હું પોસ્ટ કરું છું મારું પ્રિય રીંગણ બટાકાનું શાક જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ બને છે. ખીચડી સાથે ચોળીને ખાવાની મજા જ કાંઈક અલગ હોય છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
કારેલા ડુંગળી નું શાક
#cookpad#cookpadindia#cookpadgujaratiકારેલાનો સ્વાદ જેટલો કડવો છે તેટલા જ તે ગુણકારી છે. કારેલાનું ઔષધીય મહત્વ ખૂબ છે. નિયમિત કારેલાનું સેવન કરનાર બીમારીઓથી દૂર રહે છે. કારેલાનો ઉપયોગ દવા બનાવવામાં પણ થાય છે. Neeru Thakkar -
🍃બાફેલી ચોળી નું શાક 😋
#શાક🌷 મિત્રો આપણે લીલી ચોળી નું શાક કુકરમાં કે છુટ્ટું વઘારતા હોય છીએ.. આજે હું તમને બાફેલી ચોળી નું શાક બનાવવાની રીત જણાવીશ..આ શાક ખુબ જ ટેસ્ટી લાગે છે 😋 Krupali Kharchariya -
-
-
-
-
-
-
જામફળ નુ શાક (Guava Shak Recipe In Gujarati)
#LCM1#cookpadindia#cookpadgujaratiજામફળ નુ શાક Ketki Dave -
કાચા ટામેટાં બટાકાનું રસાવાળું શાક
પાકા લાલ ટામેટાંનો ઉપયોગ તો આપણે રોજબરોજ કોઈકને કોઈક રીતે રસોઈમાં કરતા જ હોઈએ છીએ. પણ માર્કેટમાં કાચા ગ્રીન ટામેટાં પણ મળે છે, તેનો ઉપયોગ ઘણા ઓછા લોકો કરતાં હોય છે. તે કાચા હોવાથી પાકા ટામેટાં કરતા પ્રમાણમાં કડક હોય છે તો તેનું શાક સરસ બને છે. Nigam Thakkar Recipes -
-
મોગરી રીંગણનું શાક
#૨૦૧૯અત્યારે શિયાળામાં શાકમાર્કેટમાં ફ્રેશ કૂણી મોગરી મળે છે. મોગરી બે પ્રકારની હોય છે લીલી અને જાંબલી. તેનો ઉપયોગ શાક, રાયતું તથા સલાડ તરીકે કરી શકાય છે. મોગરી વિશે ગુજરાતીમાં એક કહેવત પ્રખ્યાત છે - "મૂળો મોગરી અને દહીં, બપોર પછી નહીં" તો આજે આપણે મોગરી રીંગણનું શાક બનાવીશું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/24822121
ટિપ્પણીઓ