ટીંડોળા બટાકાનું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
ટીંડોળા અને બટાટાને ધોઈને સમારી લો.
- 2
એક કઢાઈમાં તેરો ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઇ, જીરૂ, પાવડર અને હિંગ નાખો. પછી તેમાં ટીંડોળા અને બટાકા નાખો. પછી તેમાં મીઠું નાખીને ઢાંકી ને ચડવા દો.
- 3
થોડુંક ચડી જાય પછી તે માં બીજા બધા મસાલા નાખો. પછી ઢાંકીને બીજી થોડી વાર ચઢવા દો.
- 4
ચડી જાય પછી ગેસ બંધ કરી દો. તૈયાર છે ટીંડોળા બટાકાનું શાક...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટીંડોળા બટાકાનું શાક (Tindola Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
ટીંડોળા બટાકા નું શાક
#SVC#Summer veg.receipe challenge#સીઝન#ટીંડોળા#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ફણસી બટાકાનું શાક
#goldenapron3Week5Puzzle Word - Sabziફણસી એટલે કે french beans જે ઘણી બધી રેસીપીમાં વપરાય છે. તેમાં પ્રોટીન અને ફાઈબરનું પ્રમાણ સારા પ્રમાણમાં હોય છે જે ડાયાબિટીસનાં દર્દી માટે ખૂબ ફાયદાકારક છે. ફણસી શરીરમાં ઈન્સ્યુલીન નિર્માણ કરવામાં તેમન સુગરની માત્રા નિયંત્રણ કરવામાં મદદરૂપ છે. Nigam Thakkar Recipes -
-
-
રીંગણ બટાકાનું શાક
#ટ્રેડિશનલઆજથી ટ્રેડિશનલ રેસિપી કોન્ટેસ્ટ શરૂ થયો છે. તો આજે હું પોસ્ટ કરું છું મારું પ્રિય રીંગણ બટાકાનું શાક જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ બને છે. ખીચડી સાથે ચોળીને ખાવાની મજા જ કાંઈક અલગ હોય છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
-
-
-
-
-
-
-
બટાકાનું શાક (Potato Sabji Recipe In Gujarati)
#MDC#cookpadindia#Cookpadgujaratiબટાકાની શાક મારી માઁ નુ બટાકાનું શાક નાત ના જમણવાર જેવું ટેસ્ટી બનતુ.... એની એ સીક્રેટ રેસીપી હું & મારા ૨ ભાભી શીખ્યા.... પણ મારા ફેમીલીમા & મોસાળ મા તો બધા એમ જ કહે છે કે " કેતકીનું બટાકા નુ શાક એની મમ્મી જેવુ સ્વાદિસ્ટ હોય છે" ત્યારે છાંટી ગજ ગજ ફુલે છે Ketki Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11888418
ટિપ્પણીઓ