રાંધવાની સૂચનાઓ
- 1
પેલા મખાના ને સેકી લેવા,દાક્ષના બે ભાગ કરવા એકભાગને મિકસર નીજાર મા કશકરી લેવી એક પેનમા તેલ ગરમથાય એટલે જીરુનાખી દહીના બેટરમા મસાલાનાખી મિકસકરી લસણનીપેષ્ટ આદુમરચાનીપેષ્ટ નાખી બેટર સાતરવુ તેલ છુટુ પડે એટલે દાક્ષ નુ બેટર નાખી જરૂરમુજબ પાણી નાખી ગરમથાય સેકેલા મખાના નાખી મિક્સ કરી બે મિનિટ ઢાકીને રાખવુ બીજીદાક્ષને સુધારીને નાખવી મિક્સ કરી બેમિનિટ ગરમ થાય ઉપર ધાણાભાજી નાખી મરચાની પીસ નાખી તૈયાર
- 2
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/24831028
ટિપ્પણીઓ