રવા ની સેન્ડવીચ

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ડબલપાણી એક પેનમા ગરમ કરવુ તેમા ચીલીફલેશ નેનિમક ને અડધી ચમચી તેલ નાખી પાણી ગરમથાય એટલે ધીમે ધીમેતેમા ઓરેગાનો અડધી ચમચી નાખવો રવો નાખી તાપધીમો રાખવો નેહલાવવુ ગેસબંધકરી ઢાકીને પાચ મિનિટ રાખી સહેજ તેલ વારો હાથકરી મસરીલેવો બટેટાનો માવો કરી તેમા આદુમરચાનીપેષ્ટ આમચૂર પાવડર ખાંડ નિમક ચાટમસાલો ગરમમસાલો બધુ નાખી થેપલી હાથેથી કરી ને રાખવી સેન્ડ વીચ મોલ્ડ મા તેલ લગાવી તેમા રવા ની થેપલી ફરતી દબાવીને રાખવી ઉપર બટેટા ની પુરી મુકી ફરી રવાને પુરી મુકીપેક કરી ધીમા તાપે કિસ્પીસેકવી ટમેટાસૉસ સાથે તૈયાર
- 2
- 3
- 4
- 5
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/23873568
ટિપ્પણીઓ