સ્ટફ ટોમેટો હેલ્થી ચાટ..

રાંધવાની સૂચનાઓ
- 1
પૌવા ને ધોઇ ને પલાળી ને કાણા વાળા બાઊલ મા પાણી નીતારી લો...!! બટેકું ઝીણુ સમારી લો...!! કાજુ ના કટકા કરિ લો...ડુંગળી સમારી લો...!! થોડી કિસમિસ અને સિંગ દાણા લો...!!
- 2
કડાઈ મા તેલ મુંકી રાઈ, તલ, હિંગ, લીમડા નો વઘાર કરિ બટેકું અને ડુંગળી સાંતળો... સિંગદાણા, કાજુ, કિસમિસ, લીલું મરચુ ઉમેરી સાંતળો... પછી તેમાં મીઠું, હલ્દર, ખાંડ ઉમેરી પલાળૅલાં પૌવા નાંખી સરસ મિક્સ કરો...!! ઉપર થી આમચૂર પાવડર, કોથમીર, દાંડમ અને સેવ ઉમેરી પ્લેટ મા લઈ લો..!!
- 3
હવે નાના ટમેટા લઈ તેને ઉપર થી કાપી લો..અને ચમચી ની મદદ થી તેનો અંદર નો ગર કાઢી લો...જેથી તેની અંદર સ્ટફિંગ ભરી શકાય...!! હવે આપણે રેડી કરેલ પૌવા ને આ ટમેટા ની અંદર ભરી લો..(સ્ટફ કરો) અને ફ્રિઝ મા મુંકી ચીલ્ડ કરો...!! ત્યારબાંદ બાઊલ મા લઈ તેનાં ઉપર ચાટ મસાલો, દાંડમ, સેવ, કોથમીર, ભભરાવી સર્વ કરો...!!!😋😋😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
કાલા ચણા ચાટ
#હેલ્થીફૂડ#ઇબુક26... કાલા ચણા ચાટચાટ જલ્દી બનતી અને ટેસ્ટી હોય છે.. કઠોળ અને કાચા શાક ના લીધે હેલ્ધી છે.. Tejal Vijay Thakkar -
મિક્સ પોહા-મખાના(Mix Poha Makhana recipe in Gujarati)
મખાના હેલ્થ માટે ખૂબ જ સારા હોય છે તથા પોહા મખાના એક હેલ્થી સ્નેક્સ રેસીપી કહી શકાય...😍😍😍😍😍😍 તથા બેસ્ટ લંચ બોક્સ ડીશ કહી શકાય.....20 દિવસ સુધી સ્ટોર પણ કરી શકાય Gayatri joshi -
બટેકા પૌવા
#ઇબુક૧#૨૮પૌવા ને આપણે ઘણી અલગ અલગ રીતે બનાવીએ જેમ કે કાંદા પૌવા,મસાલા પૌવા,સ્પાઈસી પૌવા પણ બટાકા પૌવા ની તો વાત જ ન થાય નાના મોટા સૌ ને ભાવે તેવા હોય છે ક્યારેક એવું થાય કે ચલો આજે કંઇક નવું અને જલ્દી થી તૈયાર થઈ જાય તો આ સૌથી ફટાફટ અને બધા ને ભાવે તેવી ચટપટી વાનગી છે. Chhaya Panchal -
-
-
-
હેલ્થી સેન્ડવીચ બિસ્કીટ
#હેલ્થડેબાળકોનું ફેવરિટ બિસ્કીટ માંથી હેલ્ધી સ્નેક્સ તૈયાર કર્યું છે મારી દીકરી "(હેન્સી નગદીયા)" તે પાંચ વર્ષની છેઅને તેને કુકિંગ નો ખૂબ જ શોખ છે જે આ રેસિપી તેણે જાતે જ બનાવી છે અને જાતે જ સર્વ કરી છે .આ રેસિપીમા વેજીટેબલ નો ઉપયોગ કર્યો છે .ટોમેટો કેચપ પણ ઘરે બનાવેલો છે.ઘણા બાળકોને બિસ્કીટ બહુ જ ભાવતા હોય છે અને વેજીટેબલ ખાતા ન હોય તો તેને આવી રીતે ઇનોવેશન કરીને એક રેસિપી બનાવી શકાય છે તો મારી દીકરી તમારી સાથે હેલ્ધી રેસિપી શેર કરે છે Falguni Nagadiya -
-
પૌવા લાડુ
#ઝટપટરેસીપીમીઠાઈ ના લિસ્ટ માં લાડુ તો આવે જ. પરંપરાગત મીઠાઈ માં લાડુ, પેંડા, બરફી, લાપસી, ચૂરમું વગેરે આવે છે. તો બીજી ઘણી પર પ્રાંતીય મીઠાઈ પણ પ્રચલિત છે. મીઠાઈ ના શોખીન માટે ઘી-ખાંડ થી ભરપૂર મીઠાઈ કાયમ ના ખાઈ શકાય માટે કોઈ સ્વાસ્થયપ્રદ વિકલ્પ જોઈએ. આ લાડુ એ વિકલ્પ બની શકે. Deepa Rupani -
ચાટ બાસ્કેટ (Chaat Basket recipe in Gujarati)
બાળકો ને કઠોળ ભાવતા નથી હોતા પણ આ રીતે ચાટ કરીને આપીએ તો તો ફટાફટ ખવાઈ જાય છે.Apeksha Shah(Jain Recipes)
-
-
-
-
-
-
-
-
એનર્જી સલાડ (Energy Salad Recipe In Gujarati)
#સાઇડ#weekend#cookpadgujaratiસલાડ નામ આવતાં જ મોઢા માં પાણી આવી જાય.રોજ ની ડીશ માં સાઇડ માં ખાવા માટે અથાણાં,પાપડ, છાશ,સલાડ કંઇક તો જોઈએ જ.અને એમાં પણ ચણા અને પનીર માં પ્રોટીન ખૂબ જ સારું હોય છે.એની સાથે થોડું બટર અને લસણ નાખીને મે થોડું ટ્વીસ્ટ આપ્યું છે. Jagruti Chauhan -
-
-
પાત્રા (અળવી ના પાન વ્હીલ ભજિયા)
અળવી ના પાન ને પતરવેલી ના પાન પણ કહવા મા આવે છે. પતરવેલી ના પાન મા બેસન ના બેટર સ્ટફ કરી (ચોપડી) ને રોલ કરી ને સ્ટીમ કરી ને વઘારવા મા આવે છે. ગુજજૂ સ્પેશીયલ નાસ્તા છે બધા ના મનભાવતા નાસ્તા છે. Saroj Shah -
બ્રેડ ચાટ
#ડીનરગરમી મા તીખું તળેલું ખાવું નથી ગમતું. અને એમા પણ લોક ડાઉંન ના કારણે ઘણી વસ્તુ ના મળે. ઘર નું શુદ્ધ અનેટેસ્ટી હેલ્ધી ચાટ તૈયાર. Geeta Godhiwala -
-
-
More Recipes
ટિપ્પણીઓ