રાંધવાની સૂચનાઓ
- 1
કારેલા ને ધોઈ વચ્ચે કાપી તેમાં જરાક મીઠું લગાવી બાફી લેવા.ઠંડા કરી બી કાઢી લેવા.અેક બાઊલ મા ગાઠ્યા નો ભૂકો,સીંગદાણા નો ભૂકો,ખમણેલો કાદો, ગરમ મસાલો, તલ, લસણ,કોપરાનું ખમણ,લીબું નો રસ, હળદર, મીઠું, મરચુ,ધાણા ઝીરુ,લીલા ધાણા નાખી સારી રીતે મિક્ષ કરી લેવું મિકસ મસાલા ને કારેલા મા ભરી લેવા.
- 2
કડાઈ મા તેલ ગરમ કરવું તેમા રાય નાખીતલ નાખવા હીગ નાખી તેમા ભરેલાં કારેલા નાખવા ઠોડો મસાલો નાખી ૫ મીનીટ ગરમ કરવુ તૈયાર છે.ભરેલા કારેલા લીલા ધાણા નાખી ગારનીસ કરવુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મસાલેદાર ચટપટું ભરેલા કારેલાનું શાક
#JS#Cookpadgujarati -1#Cookpad#Cookpadindia#June special recipe Ramaben Joshi -
-
-
-
-
-
-
-
-
-
-
કાઠીયાવાડી સ્ટફ્ડ કારેલા
#સ્ટફ્ડ હેલ્લો મિત્રો આજે મે કાઠીયાવાડી ભરેલા કારેલા પ્રસ્તૂત કર્યા છે,જે સવૅ કરવામાં એકદમ સરસ ભજીયા જેવો ટેસ્ટ આવેછે,#ઇબુક૧#૨૮ Krishna Gajjar -
-
-
કારેલા નુ શાક(karela saak recipe in gujarati)
#સાતમ આ શાક ઘણાને નથી ભાવતું પણમને બહુ ભાવે છે કારેલા ડાયાબિટીસ માટે સારા છે ડાયાબિટીસ ઘટાડે છે.એનો રસ પણ ગુણકારી છે. Smita Barot -
-
-
-
-
-
-
-
-
ભરેલા કારેલા નું ગ્રેવી વાળું શાક (Bharela Karela Gravy Shak Recipe In Gujarati)
#EB#week6 કારેલા કડવા ખરા પણ એના ગુણ ખુબ જ મીઠા છે. શરીર ને તંદુરસ્ત રાખે છે સાથે નિરોગી એ છે. કારેલા નું શાક ઘણી રીતે બને છે.મે અહીંયા ભરેલા કરેલા ને કાજુ ટામેટાં ની ગ્રેવી સાથે બનાવ્યા છે. Varsha Dave -
કારેલા, કાજુ અને શીંગ દાણા નું શાક
#માઇલંચ આ શાક ખુબજ ટેસ્ટી લાગે છે અને કડવું પણ નથી લાગતું. આને મોટેભાગે બપોરના જમવાના માં પીરસાય છે. અને આ શાક બે દિવસ સુધી બગડતું પણ નથી. Manisha Desai -
-
ભરેલા કારેલા(bhrela karela recipe in gujarati)
આપણા માં કહેવત હોય છે કડવા કારેલા ના કોઈ ગુણગાન ના ગાય પણ હું તો ગાઉ હો. હું આ શાક ગમે તે રીતે ખાઈ શકું ખાલી થોડું કડક શાક ગમે. મારા ઘેર માં મમ્મી એને બટાકા, ડુંગળી, એમનામ, ભરેલા, ગોળ વાળું, ગોળ વગર નું ગણું બધું વેરિએશન બને છે પણ અમારા સિવાય કોઈ ખાય નાઈ એટલે આ વખતે વિચાર્યું કે થોડું ઓછું કડવું બનાવીએ આ બહાને બધા ખાય તો મેં બનાવી દીધા ભરેલા કારેલા Vijyeta Gohil
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7880116
ટિપ્પણીઓ