કાજુ,કારેલા નુ શાક

Minaxi Bhatt @cook_20478986
રાંધવાની સૂચનાઓ
- 1
કારેલા ની છાલ ઉતારી બીકાઢી મીઠુ લગાવી થોડીવાર રહેવા દો પછી નીચોવી ગરમ પાણી મા મીઠુ નાખી નાના ટુકડા કરી બાફી લો. કાજુ ને તળી લોટ સેકી હળદર, મરચુ, ધાણાજીરૂ, ગરમ મસાલો,મીઠુ,લીંબુ નો રસ, ખાંડ,તેલ નાખી મિકસ કરો.કાજુ નો ભુકો ઉમેરો
- 2
કારેલા ચડી જાય એટલે પાણી માથી બહાર કાઢી થંડા થાય એટલે મસાલો ભરી ને વધારી ચડવા દો ૫ મિનિટ પછી કાજુ નાખી સવ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ડ્રાય કાજુ કારેલા
#રેસ્ટોરન્ટ જે પણ કારેલાં નુ શાક નથી ખાતા તેને પણ આ કાજુ કારેલા ખાતાં થઈ જાશે કેમ કે આ ખુબ જ સરસ ક્રંચી અને ટેસ્ટી લાગે છે. તેમજ બાળકોને પણ ખુબ જ પસંદ આવશે... Kala Ramoliya -
-
-
-
-
-
-
-
-
ભરવા કારેલા(bharva karela recipe in gujarati)
#goldanapron3#week૧#માઇઇબુક#suparchefchalleng1 Minaxi Bhatt -
-
કારેલા, કાજુ અને શીંગ દાણા નું શાક
#માઇલંચ આ શાક ખુબજ ટેસ્ટી લાગે છે અને કડવું પણ નથી લાગતું. આને મોટેભાગે બપોરના જમવાના માં પીરસાય છે. અને આ શાક બે દિવસ સુધી બગડતું પણ નથી. Manisha Desai -
-
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
કારેલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. છોકરાઓ ને કારેલા કડવા હોવાથી નથી ભાવતા. પણ અમારા ઘરમાં મારા સન ને કારેલા નું શાક ભાવે છે. પણ મને ન ભાવે. Sonal Modha -
કારેલા કાજુનુ શાક
#ટ્રેડીશનલ આ પ્રસંગ માં કેરીના રસની સાથે બનતું શાક છે. હેલ્ધી ને ટેસ્ટી લાગે છે. Vatsala Desai -
-
-
-
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
કારેલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પણ કારેલા નું શાક બધા ને નથી ભાવતું હોતું પણ જો આ રેસિપી થી કારેલા નુ શાક બનાવશો તો નાના મોટા બધા ને જરૂર થી ભાવશે. Sonal Modha -
-
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#MVF#kajukarela#kajukarelasabji#cookpadgujarati Mamta Pandya -
-
-
-
ભરેલું આખુ મીક્ષ શાક(બટાકા ડુંગળી કારેલા રીંગણ)
#સુપરશેફ1ગુજરાતી સ્વાદ.. થોડુ તીખું.. ગળચટ્ટુ.... ખાટુમીઠુ Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
કાજુ કારેલા નુ લોટવાલુ શાક (Kaju Karela Lotvalu Shak Recipe In Gujarati)
#LB કાજુ કરેલા નુ લોટવાલુ શાક એકદમ ટેસ્ટી લાગે છે નાના મોટા બધા ને ભાવે તેવુ બને છે. Harsha Gohil -
-
કારેલા વીથ કાજુ સબ્જી (Kaju Karela sabji Recipe in Gujarati)
#EB#Week6કારેલા એક મહત્વપૂર્ણ આયુર્વેદિક ઔષધી તરીકે ઓળખાય છે. કારેલા ભલે કડવા હોય પણ કારેલામાં ભરપૂર માત્રામાં વિટામીન A , B, Cતેમજ કેરોટિન, બીટાકેરોટિન, મેગ્નેશિયમ જેવા ફ્લેવોનોઈડસ પણ છે. કારેલા ડાયાબિટીસ ના રોગ માં શુગરની માત્રા ઓછી કરે છે આવા ગુણકારી કારેલાનું શાક આજે મે બનાવ્યું જે ખરેખર ટેસ્ટી બન્યુ. Ranjan Kacha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11609179
ટિપ્પણીઓ