ભરેલા કારેલા

kruti buch
kruti buch @cook_29497715
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિઓ
  1. ૨૫૦ ગ્રામ ચણાનો લોટ
  2. ૨૫૦ ગ્રામ કારેલા
  3. ૨ નંગ બટાકા
  4. ૩-૪ ચમચી ગોળ
  5. હળદર
  6. મરચું
  7. ધાણાજીરુ
  8. ૧ ચમચીતેલ
  9. ૧ ચમચીગરમ મસાલો
  10. મીઠું
  11. વઘાર માટે
  12. ૧ ચમચીહીંગ
  13. રુટીન મસાલા
  14. મીઠું સ્વાદ મુજબ
  15. ૨ ચમચીગોળ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    કારેલા ની છાલ ઉતારી
    ‍અળધા કટકા કરો.
    વચ્ચે થી બી ક‍ાઢો.
    બટાકા મોટા સુધારો

  2. 2

    ચણા ના લોટમાં હળદર મરચું
    ધાણાજીરુ ગરમ મસાલો ગોળ તેલ મીઠું ઉમેરી મસાલો તૈયાર કરો કરેલા માં ભરો.

  3. 3

    કુકરમાં તેલ મુકી હીંગ નો વઘાર
    કરવો કારેલા બટાકા ઊમેરી હળદર મરચું ધાણાજીરુ મીઠું અને ગોળ ઊમેરવા ૧/૪કપ પાણી ઉમેરી હલાવીને ૨ સીટી વગાડો કુકર સેટ થાય અેટલે ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
kruti buch
kruti buch @cook_29497715
પર

ટિપ્પણીઓ

Similar Recipes