ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)

#SRJ ( સુપર રેસીપી ઓફ જૂન)
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#SRJ ( સુપર રેસીપી ઓફ જૂન)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ. પહેલા કારેલા ને પાણી થી ધોઈ કોરા કરી તેના નાના ટુકડા કરી લેવા. વચ્ચે થી મસાલો ભરવા કટ કરી લેવુ. મિકસર જાર મા ડુંગળી,લસણ,આદુ-મરચા,મીઠું,ખાંડ ગરમ મસાલો,શીંગદાણા,નારિયેળ નો ભૂકો નાખી ક્રશ કરી લેવુ. મસાલો ત્યાર કરી લેવો.
- 2
હવે તૈયાર કરેલ મસાલા ને કારેલા મા ભરી લેવો
- 3
આ મુજબ બધા કારેલા ભરી લેવા. વરાળે દસ મિનિટ ચડવા દેવું. દસ મિનિટ પછી ગેસ બંધ કરી પાચ મિનીટ ઢાંકીને રાખવુ. પછી એકદમ ઠંડુ પડવા દેવું.બાકી વધેલ મસાલા મા થોડુ પાણી ઉમેરી થીક પેસ્ટ તૈયાર કરી લેવી.
- 4
હવે કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેમા રાઈ-જીરુ હિગ નાખી વઘાર કરી તેમા તેમા મસાલા ની પેસ્ટ નાખી બરોબર હલાવવું. તેલ છુટુ પડે એટલે તેમા લાલ મરચું,ધાણાજીરુ ઉમેરી બરોબર હલાવી ભરેલા કારેલા નાખી બરોબર હલાવી પાચ મિનીટ ચડવા દેવું. ઉપર થી કોથમીર થી ગાર્નીશીંગ કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા કારેલા નુ શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#SRJ#સુપર રેસીપી ચેલેન્જ#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : ભરેલા કારેલાકારેલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે પણ બધા ને કારેલા નથી ભાવતા હોતા . પણ જો તમે આ રીતે કારેલા નું શાક બનાવશો તો i am sure નાના મોટા બધા ને કારેલા નું શાક ભાવવા લાગશે. Sonal Modha -
-
-
-
કાચી કેરી ની ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)
#SRJ#સુપર રેસીપી ઓફ ધ જૂન Krishna Dholakia -
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#SRJ સુપર રેસીપીસ ઓફ જૂન ભરેલા કારેલા અલગ અલગ પ્રકાર ના બનતા હોય છે. સૂકા મસાલા વાળા, અચારી મસાલા વાળા. આજે મે પંજાબી સ્ટાઇલ ના કાંદા આંબલી ના મસાલા વાળા ભરેલા કારેલા બનાવ્યા છે. આ કારેલા ત્રણ ચાર દિવસ સુધી સારા રહે છે. ટ્રાવેલિંગ વખતે લઈ જવા ખૂબ સારા છે. Dipika Bhalla -
ભરેલાં કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#SRJ જૂન મહિનો એટલે મીઠી મીઠી મેંગો નો મન્થ,મેંગો રસ, રોટલી સાથે ભરેલા કારેલા નું શાક ખૂબજ ટેસ્ટી લાગે છે. 😋 Bhavnaben Adhiya -
-
-
-
-
-
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#SRJબહુ જ સરસ task છે .આમ ઘર માં જલ્દી કોઈ કારેલા ખાય નઈ પણ આ રીતેભરીને બનાવીએ તો એકદમ યમ્મી લાગે છે અને કડવાશ જરાય ખબર નથી પડતી. Sangita Vyas -
સ્વાદિષ્ટ મસાલાથી ભરપૂર ભરેલા કારેલાનું શાક
#SRJ#Post1#Cookpad#Cookpadgujarati#Cookpadindia# સુપર રેસીપી ઓફ જુન Ramaben Joshi -
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#SRJકેરીની સીઝન હોય એટલે કારેલા સાથે ખાવા જ જોઈએ કેરી મીઠી હોય છે એટલે સાથે કડવો રસ લઈએ તો હેલ્થ માટે ખૂબ સારું છે કારેલા ડાયાબિટીસવાળા માટે પણ ખુબ જ સારા છે Kalpana Mavani -
-
ભરેલા કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#SRJ કારેલા કડવા ખરા પણ બધા ને ખબર છે તેના ગુણ મીઠા છે. કારેલા નું શાક આઠ,દસ દિવસે જરૂર ખાવું જોઈએ.જેથી શરીર માં રહેલા ઝેરી તત્વો નો નાશ થાય. Varsha Dave -
ભરેલા કારેલા નું શાક (bharela karela nu shak recipe in gujarati)
#સુપરશેફ1 ઘણા લોકો ને કારેલા નું નામ સાંભડી ને જ મોં બગડી જાય! પણ કારેલા ને આ રીતે ભરીને શાક બનાવવા મા આવે તો બધા ને ખૂબ ટેસ્ટી લાગસે અને કારેલા ખાઇ લીધા એ ખબર પણ નહી પડે. જરૂર થી ટ્રાઈ કરજો આ વાનગી. Avnee Sanchania -
ઠંડી ઠંડી મેંગો મસ્તાની લસ્સી (Cool Cool Mango Mastani Lassi Recipe In Gujarati)
#cookpad india#cookpad gujarati#સુપર રેસીપી ઓફ ધ જૂન#SRJ Krishna Dholakia -
-
-
-
-
-
-
ભરેલા કારેલા નું ગ્રેવી વાળું શાક (Bharela Karela Gravy Shak Recipe In Gujarati)
#EB#week6 કારેલા કડવા ખરા પણ એના ગુણ ખુબ જ મીઠા છે. શરીર ને તંદુરસ્ત રાખે છે સાથે નિરોગી એ છે. કારેલા નું શાક ઘણી રીતે બને છે.મે અહીંયા ભરેલા કરેલા ને કાજુ ટામેટાં ની ગ્રેવી સાથે બનાવ્યા છે. Varsha Dave -
મહારાષ્ટ્રીયન ઠેચા
#MAR#મહારાષ્ટ્રીયન રેસીપી ચેલેન્જ 🥗🥥🥘#SRJ#સુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪#માય રેસીપી ઈબુક 📒📕📗#RB10 Smitaben R dave
More Recipes
ટિપ્પણીઓ