
આ ચેલેન્જ હવે સમાપ્ત થયો છે
કબાબ & કટલેટ
કબાબ એ મૂળ મીડલ ઇસ્ટ અને યુરોપ કન્ટ્રી નું એક નોન વેજ સ્ટાર્ટર છે જેનું વેજ વર્ઝન ભારતમાં હવે ખૂબ પ્રખ્યાત છે અલગ અલગ ઘણી જાતના કબાબ બને છે. તે જ રીતે કટલેટ પણ મૂળ ભારતીય વ્યંજન પણ હવે વિવિધ જાત કટલેટ પણ જોવા મળે છે.
આ ચેલેન્જ મા તારીખો 20th ફેબ્રુઆરી બંને તારીખો શામેલ છે.
એપ્લિકેશન / વેબસાઇટ પર રેસીપી પ્રકાશિત કરો છો તો રેસીપી સ્પર્ધામાં શામેલ કરવા માટે #KK મૂકવો આવશ્યક છે.
રેસીપી નો મુખ્ય ફોટો તમારી પોતાની રેસીપી નો હોવો જોઈએ અને ક્લિયર હોવો જોઈએ.
સ્ટેપ્સ ફોટોઝ ઉમેરવા જરૂરી છે.
અન્ય કોઈ વેબસાઇટ કે અન્ય કોઈ ઓથર ની રેસીપી નો ફોટો માન્ય રાખવામાં આવશે નહીં.
કૂકપેડ આ રેસીપીસ નો ઉપયોગ પ્રસાર અને / અથવા પ્રમોશન પ્રવૃત્તિઓ મા કરશે.
કોઈ પણ ચેલેન્જ પુરી થાય બાદ તે રેસીપી કૂકપૅડ ઇન્ડિયા પર રહેશે













































