રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પેન મા ઘી ગરમ કરવા મૂકો,પછી તેમા કોપરા નુ છીણ ઉમેરો,છીણ ને 5મીનીટ ધીમી આંચ પર સાતળો,હવે તેમા દૂધ ઉમેરો ને બરાબર સાંંતળો,દૂધ બળી જાય એટલે તેમા ખાંડ અને મીલ્ક પાવડર નાખો અને બરાબર મીક્ષ કરો,હવે ખાંડ નુ પાણી બળી જાય એટલે ગેસ બંધ કરી દો મીશ્રણ ઠંડુ પડે એટલે લાડુ વાળી લો,અને તેને કોપરા ના છીણ મા રગડોળો,બસ તૈયાર છે કોપરા ના લાડુ.
Similar Recipes
-
-
ગાજર ના લાડુ(Gajar ladu Recipe in Gujarati)
#GA4#week3#carrotગાજર મા વિટામીન નુ પ્રમાણ વધુ હોય છે,બાળકો ગાજર નથી ખાતા તેમણે લાડુ બનાવી ને આપી શકાય છે. Tejal Hitesh Gandhi -
તલ કોપરા ના લાડુ (Til Kopra Ladoo Recipe In Gujarati)
#SGC#Ganesh chaturthi special#cookpad Gujarati Saroj Shah -
-
-
ટામેટા- કોપરા લાડુ(Tomato કોપરા ladoo recipe in Gujarati)
#કૂકબુક#પોસ્ટ૧#દિવાળીસ્વીટ#aanal_kitchen#cookpadindiaઆ એક ખટ્ટી મીઠી સ્વાદિષ્ટ મીઠાઈ જરૂર બનાવજો. તમારા મેહમાન જરૂર ખુશ થઈ જશે. ☺️ Aanal’ kitchen (by Aanal Thakkar) -
કોપરા ના લાડુ(Coconut ladoo Recipe in Gujarati)
#GA4#week14#પઝલ-લાડુ કોપરા લાડુ મારા અને મારા દીકરા ના ફે - વરિટ છે. અને એકદમ જલ્દી બની જાય છે. તો તમે જરુર થી બનાવજો. આમાં ડ્રાયફ્રુટ અને ઈલાયચી ના દાણા નાખવાથી આનો સ્વાદ સારો લાગે છે. Krishna Kholiya -
-
-
-
-
કોપરા ના લાડુ(kopra na laddu recipe in gujrati)
#મોમ#પોસ્ટ૧મારા બંને બાળકો ને ખુબ પસંદ છે Manisha Hathi -
કોપરા ના લાડુ માઇક્રોવેવમાં (Kopra Ladoo In Microwave Recipe In Gujarati)
#RC1Week - 1Post - 3Yellowકોપરા ના લાડુIna Meena Dika Dika De Daai Daamo NikaMaaka Naaka MaakaNaaka Chika Pika Rola RikaRumpum Posh ...... Coconut Laddu Khao તો..... ચાલો કોપરા ના લાડુ બનાવવા Ketki Dave -
-
-
-
-
-
-
-
કોકોનટ બરફી(coconut barfi in Gujarati)
#માઇઇબુકપોસ્ટ૨૦અલુણા વ્રત અને અગિયારસ માં સૌને ભાવતી મીઠાઈ. Kinjal Kukadia -
પનીર કોપરા ના લાડું(paneer kopara na ladu in Gujarati)
#વિકમીલર#વીક૨પનીર કોપરા ના લાડું બહું જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
-
સ્વીટ ચોકલેટ બોલ્સ (Sweet chocolate Balls Recipe In Gujarati)
#GCકહેવાય છે કે ગણપતિ બાપા તો નાના બાળકોના ફ્રેન્ડ હોય છે તમે મેં પણ ગણપતિ બાપ્પા ને નાના બાળકોની જેમ સમજીને ચોકલેટ ની મીઠાઈ બનાવી છે આમ તો મોદક બનાવવામાં આવે છે પણ ચોકલેટનું કોટિંગ કરીને અંદર સરસ મીઠાઈ નું સ્ટફિંગ દેખાઈ આવે એવી રીતે બનાવ્યા છે. Pinky Jain -
-
કોપરા પાક (kopra paak recipe in gujarati)
#EB#week16#ff3કોપરા પાક, ટોપરા પાક કે કોપરાની બરફી એ નાના-મોટા લગભગ બધાની જ પ્રિય મીઠાઈ છે. આપણે ત્યાં પ્રસંગ હોય કે પૂજા, ભગવાનને ચડાવવા માટે કોપરા પાક અવારનવાર બને છે. તે ટેસ્ટી તો લાગે જ છે પણ સાથે સાથે બનાવવામાં પણ ઘણો સરળ છે.તમે કોપરા પાકમાં સૂકા નારિયેળનું છીણ વાપરી શકો છો, ફ્રેશ કોપરાનું છીણ પણ વાપરી શકાય. તમે જો છીણ ફ્રીઝ કરતા હોવ તો તે પણ મીઠાઈ બનાવવામાં વાપરી શકાય Neeti Patel -
સત્તુ કોપરા ના લાડુ (Sattu Kopra Ladoo Recipe In Gujarati)
#EB#week11ઉત્તર પ્રદેશ,બિહાર નું લોકપ્રિય સત્તુ આમ તો ગુજરાત માં એનું ઓછું ચલણ, પણ હવે તો ઘણા ના ઘરો માં સત્તુ ની રેસિપી બનતી હોય છે.. Sangita Vyas -
-
કોપરા ના લાડુ
#ટ્રેડિશનલ કોપરના લાડુ મારી બચપન ની સૌથી સ્વીટ યાદો ની એક છે. સમય સાથે પસંદ બદલે પણ કોપરના લાડુ મારા ઓલ ટાઈમ ફેવરિટ છે .. Manisha Kanzariya -
રોઝ કોકોનટ બોલ્સ(rose coconut balls recipe in Gujarati)
મેં તો પહેલી વાર બનાવ્યા છે. કહેજો કેવા બન્યા છે. શ્રવણ મહિનો ચાલે છે. એક ટાણું સિવાય મીઠું લેવું નઈ a વિચાર થી આ મીઠાઈ બનાઈ છે ક ભૂખ લાગે તો એકાદ લાડુ ખાઈ lo. Vijyeta Gohil
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10221901
ટિપ્પણીઓ