કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફ્રૂટ ચાટ કટોરી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફ્રૂટ ચાટ કટોરી રેસીપી મુખ્ય ફોટો

ફ્રૂટ ચાટ કટોરી

Urvashi Mehta
Urvashi Mehta @cook_17324661

"ફ્રૂટ ચાટ કટોરી " માં ભરપૂર વિટામીન મળે એવા ફ્રૂટ લીધા છે જે બાળકો ચાટ કટોરી દ્રારા ફ્રૂટ ખાઈ શકે એવી વાનગી બનાવી છે મેંદા માંથી. તમે પણ એકવાર જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો.

#મૈંદા

"ફ્રૂટ ચાટ કટોરી " માં ભરપૂર વિટામીન મળે એવા ફ્રૂટ લીધા છે જે બાળકો ચાટ કટોરી દ્રારા ફ્રૂટ ખાઈ શકે એવી વાનગી બનાવી છે મેંદા માંથી. તમે પણ એકવાર જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો.

#મૈંદા

વધુ વાંચો

ફ્રૂટ ચાટ કટોરી

Urvashi Mehta
Urvashi Mehta @cook_17324661

"ફ્રૂટ ચાટ કટોરી " માં ભરપૂર વિટામીન મળે એવા ફ્રૂટ લીધા છે જે બાળકો ચાટ કટોરી દ્રારા ફ્રૂટ ખાઈ શકે એવી વાનગી બનાવી છે મેંદા માંથી. તમે પણ એકવાર જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો.

#મૈંદા

"ફ્રૂટ ચાટ કટોરી " માં ભરપૂર વિટામીન મળે એવા ફ્રૂટ લીધા છે જે બાળકો ચાટ કટોરી દ્રારા ફ્રૂટ ખાઈ શકે એવી વાનગી બનાવી છે મેંદા માંથી. તમે પણ એકવાર જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો.

#મૈંદા

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૦ મિનિટ
૧  માટે
  • ફ્રૂટ ચાટ કટોરી બનાવવાની સામગ્રી
  • 100 ગ્રામમેંદો
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 3 ચમચીતેલ મોણ માટે
  • થોડું પાણી લોટ બાંધવા માટે
  • ફ્રૂટ સમારેલા
  • 1 નંગસફરજન
  • 1 નંગકેળું
  • 1 નંગચીકુ
  • 1 નંગદાડમ
  • 1 ચમચીચાટ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    ફ્રૂટ ચાટ કટોરી બનાવવાની સામગ્રી પહેલા એક બાઉલ માં મેંદો લો. પછી તેમાં મીઠું સ્વાદ પ્રમાણે નાખી મિક્સ કરો...

    ફ્રૂટ ચાટ કટોરી રેસીપી સ્ટેપ1ફોટો
    ફ્રૂટ ચાટ કટોરી રેસીપી સ્ટેપ1ફોટો
    ફ્રૂટ ચાટ કટોરી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી મેંદા ના લોટ માં ત્રણ ચમચી તેલ મોણ નાખી બધું મિક્સ કરી ને ગ્લાસ માં થોડું પાણી લઈ લોટ બાંધી લો. પછી નાનો લૂવો બનાવી લો...

    ફ્રૂટ ચાટ કટોરી રેસીપી સ્ટેપ2ફોટો
    ફ્રૂટ ચાટ કટોરી રેસીપી સ્ટેપ2ફોટો
    ફ્રૂટ ચાટ કટોરી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી ગોળ આકાર માં વળી ગરણી માં મૂકી ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરી તળી લો...

    ફ્રૂટ ચાટ કટોરી રેસીપી સ્ટેપ3ફોટો
    ફ્રૂટ ચાટ કટોરી રેસીપી સ્ટેપ3ફોટો
    ફ્રૂટ ચાટ કટોરી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બીજી પૂરી વળી કાપા પાડી ને ચોરસ પટ્ટી બનાવો. પછી તેલ માં તળી લો...

    ફ્રૂટ ચાટ કટોરી રેસીપી સ્ટેપ4ફોટો
    ફ્રૂટ ચાટ કટોરી રેસીપી સ્ટેપ4ફોટો
    ફ્રૂટ ચાટ કટોરી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે કટોરી અને ચોરસ પટ્ટી નું સ્ટેન્ડ બહાર કાઢી લો પછી સફરજન, કેળું, દાડમ, ચીકુ લઈ ફ્રૂટ સમારી તેમાં ચાટ મસાલો નાખો...

    ફ્રૂટ ચાટ કટોરી રેસીપી સ્ટેપ5ફોટો
    ફ્રૂટ ચાટ કટોરી રેસીપી સ્ટેપ5ફોટો
    ફ્રૂટ ચાટ કટોરી રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી સર્વિગ ડીશ માં કાઢી"ફ્રૂટ ચાટ કટોરી" ખાવા ની મજા માણો.

    ફ્રૂટ ચાટ કટોરી રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Urvashi Mehta
Urvashi Mehta @cook_17324661
પર September 23, 2019 08:27

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ફ્રુટ ચાટ

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. બ્રાઉની ટ્રફલ મુસ
  2. પનીર ભૂરજી નાનીઝા
  3. ચોકલેટ કપ કેક એગ લેસ
  4. ફ્લોન્ટ લાઇન ટી કૅક
  5. લચ્છા પરોઠા
  1. ખસ્તા કચોરી
  2. ઈંડાં રહિત ટૂટી ફ્રુટી કેક
  3. ઈંડા રહિત મગ કેક
  4. ચોકલેટ કપ કેક એગ લેસ
https://cookpad.wasmer.app/in-gu/recipes/10690370
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close