રાંધવાની સૂચનાઓ
- 1
મૈદા ના લોટ મા મિઠુ,જીરુ,ધી તથા સોડા ઉમેરી નરમ લોટ બાધો.ધી નુ મૌન મુઠ્ઠી પડતુ નાખવુ. લોટ ને પંદર મિનીટ રહેવા દો. સેવ કે ગાઠીયા,વલૈયારી,તલ,લીબુ ના ફૂલ,મિઠુ તથા ખાડ બધી વસ્તુ મિસ્કર મા ક્રશ કરવુ.
- 2
લોટ ના લૂઆ બનાવી ને પૂરી જેટલી સાઈઝ વણવી. વાટેલા મસાલા ની એક ચમચી પૂરી પરમૂકવી.
- 3
તેની બધી ધાર વારીને ગોળ બનાવો. પછી તેને ઢીલા હાથે એટલે કે બહુ દબાવયા વગર વણો. એક કઢાય મા તેલ બરાબર ગરમ થાય પછી જ કચોરી નાખવી.
- 4
કચોરી ધીમા ગૅસે તરાવા દો.બંને બાજુ લાલ થાય વ્યા સુધી તરો. કચોરી તરવા માટે કઢાય મા તેલ વધારે લેજો તોજ સરસ તરાશે.
- 5
કચોરી ને વચ્ચે કાણુ પાડી તેમા ખટ્ટો,મમરા,ડુગળી,દહિ, ચટણી,ચાટૅ મસાલો,જીણી સેવ તથા ફરી ઉપર થી ખટ્ટો નાખી લીલા ધાણા નાખી સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ડ્રાય ખસતા કચોરી
#મૈંદા મૈંદા માંથી ઘણી બધી વાનગી બને છે . એમાંની હું ડ્રાય ખસ્ત કચોરી બનાવી છે. તેને ચાટ તરીકે પણ ખાવામાં આવે છે. સૌ કોઈ ને ભાવે છે. Krishna Kholiya -
-
ડ્રાય કચોરી(dry kachori recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_24 #સુપરશેફ2 #ફ્લોર્સ_લોટ_મેદો #week2આ કચોરી લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે... નાસ્તા મા ગમે ત્યારે ખાઇ શકાય છે.. આ કચોરી તળવા મા થોડો સમય લાગે છે પણ ઉતાવળ ન કરવી ધીમાં તાપે જ તળવી... સ્ટફીગ ની સામગ્રી ના માપ મા પસંદગી મુજબ ફેરફારો કરી શકાય છે. Hiral Pandya Shukla -
-
પાપડી ચાટૅ (કણકી ની પાપડી)
#એનિવર્સરી#week2#સ્ટૉટરકૂક ફોર ફુકપેડ મા ચોખા (કણકી)ના લોટ ની પાપડી નો ચાટૅ કરીયો છે. ગુજરાતી લોકો પાપડી વધારે ખાય છે. અને અવ્યારે તો પાપડી બનાવાની સેઝન છે. જે આખુ વષૅ વપરાય છે. પાપડી ચાટૅ એટલે મસાલા પાપડ જેવુ જ કહેવાય.તો આજે આપણે પાપડી ચાટૅ બનાવીએ. Kinjal Shah -
-
-
-
-
-
-
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
#KS1#cookpadindia#cookpadgujrati#khastakachori jigna shah -
-
-
-
-
-
-
-
ચટપટી ભેળ
#સ્ટ્રીટ ફૂડ#ચાટજ્યારે ચાટ નું નામ આવે એટલે સૌથી પહેલાં ભેળ જ યાદ આવે તો ચાલો ભેળ ની સામગ્રી ભેગી કરવા માં લાગી જાવ જોઇ લો તેની રીત Daxita Shah -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10684764
ટિપ્પણીઓ