બ્રાઉની ટ્રફલ મુસ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બોલ મા ડાર્ક ચોકલેટ કાઢી મેલ્ટ કરી લેવી ત્યારે બાદ તેમાં બટર, સુગર, અને દહી નાખીને તેને બરાબર મિક્સ કરો.
- 2
ત્યાર બાદ તેમાં વેનીલા આશેન્સ, મેદો, કૉકો પાઉડર, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર,નમક, અને મિલ્ક નાખીને તેને ફરીથી બરાબર મિક્સ કરવું.અને તેમાં અખરોટ અને ચોકો ચિપ્સ પણ નાખી ફરીથી મિક્સ કરવું.
- 3
હવે એક કાંચ નું ઓવેન્ બોલ લઈ ને તેને બરાબર બટર લગાવી ને તેની ઉપર ફરી બટર પેપર મૂકી ફરી તેના પર બટર લગાવવું જેથી આસાનીથી કાગળ ઉખડી સકે.
- 4
હવે તેને ૧૮૦ ડિગ્રી સાથે ઓવણ માં ૨૫મિનિટ માટે મૂકી બેક કરવું. પણ થોડી થોડી વારે જોતા રેહવી જેથી બડી ના જઈ.તેને તૂત પિક ની મદદ થી અંદર નાખી ને ખયાલ આવી શકશે બેક થઈ ગઈ કે નાઈ. તૂત પિક અંદર નાખી તૂત પિક પર કઈ મિક્ચર લાગેલું ના આવે ને આવી જ તૂત પિક બહાર આવે તો બકે પરફેક્ટ થઈ ગઈ હસે.
- 5
હવે તેને થોડી વાર રેહવા દાઈ ઠંડી થાય પછી તેને બટર પેપર કાળી લઈ તેના એક સરખા માપ માં કાપી લેવા.
- 6
હવે બ્રાઉનીએ ના નાના નાના ટુકડા કરીને ગ્લાસ માં મુકવા.અને તેની ઉપર ચીજ ક્રીમ મૂકીને તેના પર વેફર સ્ટીક્સ અને કલર ફૂલ થી ગાર્નિશ કરવું અને થોડી ચોકલેટ. સીરપ પાથરવી.
- 7
ચીજ ક્રીમ બનવા માટે ક્રીમ રેડી આવે તેને મસીન ના મદદ થી ક્રીમ બનાવીને તેના ઉપર મૂકવી.
Keywords
Similar Recipes
More Recipes











ટિપ્પણીઓ (2)