રાંધવાની સૂચનાઓ
- 1
મેંદામાં તેલ, મીઠું ઉમેરી રોટલીની કણેક તૈયાર કરો, તેમાંથી એકસરખી કાચી પાકી રોટલી તૈયાર કરો
- 2
બધા શાકભાજીને બાફીને તેમાં પનીર અને બધા મસાલા ઉમેરી તેના રોલ વાળી તવી પર સેલો ફ્રાય કરી લો
- 3
1 ચમચી તેલ કઢાઇમાં લઇ તેમાં સમારેલુ સલાડ, બેઝીલ, મરી,મરચું,તલ ઉમેરી 1 મિનિટ સાંતળો, ગેસ બંધ કરી મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો
- 4
રોટલી ઉપર સાલસા સૅાસ,રોલ,સલાડ,ચીઝ મુકી ફ્રેન્કી વાળી ઘી અથવા બટર મુકી સૅલો ફ્રાય કરી લો વચ્ચેથી પીસ કરી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10690813










ટિપ્પણીઓ