રાંધવાની સૂચનાઓ
- 1
ફણગાવેલા કઠોર ને કૂકરમાં પાણી હળદર, મીઠું નાખી ૧ સીટી બોલાવી.
- 2
કઢાઈમાં તેલ ગરમ થાય એટલે હીગ, મીઠો લીમડો,ડુંગળી, ટમેટા નાખી ને ૫ મિનિટ માટે સાતડવુ હવે તેમાં મીઠું, લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો,કોપરાનું છીણ,ફણગાવેલા કઠોળ, જરૂર મુજબ પાણી નાંખી ને ૧૦ થી ૧૫ મિનિટ ઉકાળો.
- 3
તેયાર છે મિસલ..મિસલ ને પાઉ, ચવાણુ, ડુંગળી, કોથમીર નાખીઅને તરી જાણે સૅવ કરવું.
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10690912
















ટિપ્પણીઓ