રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ અને માખણ ને ગરમ કરો. ઉકાળવાનુ નથી. ઠંડું થાય પછી તેમાં ઈસ્ટ,મીઠું, ખાંડ મિક્સ કરી 15 મિનિટ રહેવા દો. લોટ થોડો થોડો ઉમેરી મિક્સ કરો. ઘટ્ટ થવા દો. મોલ્ડ માં ભરી 2 કલાક રહેવા દો.
- 2
ઓવન ને પ્રિહિટેટ 15 મિનિટ માટે 175 ડિગ્રી પર કરો. હવે લોટ પર ઉપર થી બટર, ખાંડ, સિનેમન લગાવી 20 થી 30 મિનિટ માટે બેક કરો. અથવા તો ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી.
- 3
ફોસ્ટીંગ માટે: 1 કપ પાવડર સુગર,2 ચમચી દૂધ બંને એકદમ હલાવી મિક્સ કરો. સિનેમન કપ થઇ ગયા પછી ગરમ ગરમ હોય ત્યારે તે ના પર રેડી સવૅ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10692772








ટિપ્પણીઓ