રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાઉલ માં દૂધ અને લીંબુ નો રસ મિક્સ કર ૩ મિનિટ મૂકી રાખવું. હવે તેમાં તેલ ઉમેરી બીટ કરી લેવું.
- 2
હવે તેમાં દળેલી ખાંડ ચાળેલા મેંદો, બેકીંગ પાઉડર, બેકીંગ સોડા, કોકો પાઉડર, વેનીલા એસેન્સ બધું ઉમેરી બરાબર બીટ કરી લેવું. આ સ્ટેજ પર ચોકો ચિપ્સ ઉમેરવા હોય તો ઉમેરી શકાય.
- 3
હવે કપ માં અડધા કપ સુધી કેક બેટર ભરવું. પ્રી હિટ ઓવન માં ૧૮૦° પર ૨૦ મિનિટ માટે બેક કરવું. ઓવન ના હોય તો કુકર માં પણ બનાવી શકાય. કુકર ના ઢાંકણ ની રિંગ અને સીટી નીકાળી લેવી.અને તેમાં બેક કરવું.
Similar Recipes
-
-
-
-
વેનીલા કેક
આજે મારો દિકરો ૧.૫ વર્ષ નો થયો છે એટલે એના માટે સ્પેશિઅલ કેક બનાવી છે અને એને જેમ્સ અને કેડબરી બહુ ભાવે એટલે એના થી સજાવી છે. પહેલી વાર આઇસિંગ સાથે કેક બનાવી છે... મારા ઘરે તો બધા ને બહુ ભાવી તો તમે પણ બનાવજો ખૂબ જ સરળ રેસીપી છે... Sachi Sanket Naik -
-
મીની વેનીલા કેક
નાના મોટા સૌને ભાવે એવી મીની વેનીલા કેક જે એકદમ થોડા સમય મા ઝડપ થી તૈયાર થઈ જશે... નાના બાળકો ને ટીફીન માં પણ આપી શકાય... Sachi Sanket Naik -
-
-
ડાલ્ગોના મગ કેક (Dalgona Mug Cake Recipe)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ૧૭ડાલ્ગોના કોફી તો બહુ પીધી હવે ડાલ્ગોના મગ કેક ખાઈએ જે ફક્ત ૨ મિનિટ માં બની જશે. Sachi Sanket Naik -
-
-
-
-
-
-
-
કપ કેક (કપ Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઇન્સ્ટન્ટ કેક ખાવાનું મન થાય ત્યારે કપ કેક બેસ્ટ છે 1 મિનિટ માં થઈ જાય છે. Shilpa Shah -
ગોલ્ડન યલો કેક(ગોલ્ડન યલો કસ્ટર્ડ કેક)
#પીળીકાલે અમારી એનિવર્સરી હતી તો આ કેક બનાવી બહુ સરળ રેસીપી છે. મને અપ્પમ પેન મા બનાવવી ગમે છે અને મારા બેબી માટે મિની બનાવી છે એટલે મે અપ્પમ પેન માં બનાવી છે તમે ઓવન માં પણ બનાવી શકો છો.. Sachi Sanket Naik -
-
-
કેરટ કપ કેક
#goldenapron3#week 1#રેસ્ટોરેન્ટગાજર અને બટર નો ઉપયોગ કરી ને મેં કપકેક બનાવી છે,જે બર્થડે પાર્ટી માં તેમજ બાળકો ને નાસ્તા માં આપી શકાય છે. Dharmista Anand -
ક્રિકેટ થીમ ચોકલેટ કેક (Cricket Theme Chocolate Cake Recipe in Gujarati)
કાલે મારા દિકરા ની બર્થ ડે હતી તો મે સ્પેશિઅલ એના માટે આ કેક બનાવી.ખૂબ જ ટેસ્ટી બહાર જેવી જ કેક બની હતી. બધા ને બહુ ભાવી. Sachi Sanket Naik -
-
-
ચોકલેટ કપ કેક (Chocolate Cupcakes Recipe In Gujarati)
#CCCચોકલેટ કપ કેક ને પણ ઘણી બધી રીતે બનાવી શકાય છે મિથુન રીતે બનાવી છે પ્લેન ચોકલેટ કેક, ડ્રાયફ્રુટ ચોકલેટ કેક અને સ્ટ્રોબેરી ચોકલેટ કેક. Amee Shaherawala -
-
ચોકો બ્લાસ્ટ બ્રાઉની
#મૈંદાજોઈ ને જ મોઢા માં પાણી આવી જાય એવી મારી ચોકો બ્લાસ્ટ બ્રાઉની. Suhani Gatha -
બનાના ચીઝ કપ કેક
#Tasteofgujarat#મિસ્ટ્રીબોક્સ આ રેસિપી માં મેં કેળા અને ચીઝ નો ઉપયોગ કર્યો છે.કેળા અને ચિઝ માં કેલ્શિયમ ખૂબ જ પ્રમાણ માં હોય છે તો બાળકો માટે આ હેલ્થી કપ કેક છે. Dharmista Anand -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10692960
ટિપ્પણીઓ