સ્ટફડ ગાર્લિક બ્રેડ
રાંધવાની સૂચનાઓ
- 1
1 બાઉલ માં 1 કપ ગરમ પાણી નાખી એમાં 1 ચમચી ખાંડ અને 2 ચમચી યીસ્ટ નાખી આથો આવા દો
- 2
મેંદા નો લોટ લો એમાં મીઠુ મિલ્ક પાવડર ગાર્લિક પેસ્ટ મીઠુ મરી અને યીસ્ટ નું મિશ્રણ નાખી ને એકદમ નરમ બાંધો 15 20 મિનિટ સુધી ટૂંપો પછી ઢાંકીને 2 કલાક પ્લાસ્ટિક રેપ માં રેવા દો
- 3
સ્ટફિન્ગ માટે બધું જીણું સમારીને ચિઝ નાખીને ઉપરથી ઓરેગાનો અને ઇટાલિયન સીઝનિંગ નાખો
- 4
મેંદા ના લોટ માં આથો આવી ગયો હશે એના હાથેથી પાથરીને એમાં સ્ટફિન્ગ ભરીને ઉપરથી બટર લગાવી ઓવેન માં બેક કરીને ગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10693791









ટિપ્પણીઓ