કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
"મેંદાના ખડ ખડીયા આલુ ટીક્કી ચાટ"
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
"મેંદાના ખડ ખડીયા આલુ ટીક્કી ચાટ" રેસીપી મુખ્ય ફોટો

"મેંદાના ખડ ખડીયા આલુ ટીક્કી ચાટ"

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

"મેંદાના ખડ ખડીયા આલુ ટીક્કી ચાટ"

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • સામગ્રી:
  • 1/3 કપમેંદો
  • બાફેલા બટાકા 2 નંગ
  • આદું પ્રમાણસર
  • 1/2 સ્પૂનસમારેલા મરચાં
  • 1/2 સ્પૂનકોથમીર
  • 1/2 સ્પૂનશેકીને ક્રશ કરેલું જીરું
  • 1/2 સ્પૂનમરીનો ભુક્કો
  • મીઠું સ્વાદઅનુસાર
  • ચપટીલીલો ફૂડ કલર
  • 250 ગ્રામતેલ
  • દહીં જરૂર મુજબ
  • ગાર્નિશીંગ માટે :
  • દાડમ જરૂર મુજબ
  • સફરજન જરૂર મુજબ
  • કોથમીર જરૂર મુજબ
  • આંબલીની ચટણી જરૂર મુજબ
  • દહીં જરૂર મુજબ
  • સમારેલા કાંદા જરૂર મુજબ
  • સેવ જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ મેંદાના લોટમાં મોંણ નાંખી ભેળવી લેવું.ત્યારબાદ તેમાં મીઠું,શેકીને ક્રશ કરેલું જીરું,મરીનો ભુક્કો,અને તલ મિક્ષ કરો.

    "મેંદાના ખડ ખડીયા આલુ ટીક્કી ચાટ" રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં બે ચમચી પાણીમાં ચપટી લીલો ફૂડ કલર મિક્ષ કરી લોટમાં ઉમેરી મિક્ષ કરો. દહીંથી લોટ(ફરસી પુરી જેવો)બાંધી લો. અને લોટને 10 મિનિટ રહેવા દેવો.

  3. 3

    ત્યારબાદ તેમાંથી મોટી રોટલી વણી સ્કવેર શેઈપમાં ટુકડા કરી લો અને તેલમાં તળી લો.

  4. 4

    બાફેલા બટાકાને તેમાં આદુ,મરચાં, મીઠું નાંખી મિક્ષ કરી ટીક્કી બનાવી લો અને લોઢીમાં
    શેલો ફ્રાય કરો.

  5. 5

    પ્લેટમાં ખળખડીયા મૂકી તેના પર આલુ ટીક્કી મૂકી તેના પર આંબલીની ચટણી,દહીં, દાડમ,સફરજન અને લીલા મરચાની નાની કટકી, કાંદા તેમજ સેવ અને કોથમીરથી સજાવો. ટીક્કી ગરમાગરમ પીરસો તો વધુ ટેસ્ટી લાગશે.

    "મેંદાના ખડ ખડીયા આલુ ટીક્કી ચાટ" રેસીપી સ્ટેપ5ફોટો
    "મેંદાના ખડ ખડીયા આલુ ટીક્કી ચાટ" રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર September 23, 2019 18:07
Bhavnagar

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Maida બટેટા ટીક્કી ચાટ

Similar Recipes

More Recipes

  1. ગ્રેવીવાળું ગલકા નું શાક
  2. ફરાળી ચકરી
  3. ગલકા નો ઓળો
  4. ફરાળી ક્રિસ્પી રીંગ
  5. સુરતી ચીઝ વેજ પરાઠા
  1. બ્રાઉની ટ્રફલ મુસ
  2. પનીર ભૂરજી નાનીઝા
  3. ફ્લોન્ટ લાઇન ટી કૅક
  4. ચોકલેટ કપ કેક એગ લેસ
  5. લચ્છા પરોઠા
  1. વેજ લઝાનિયા
  2. બેબી જલેબી સ્વીટ ચાટ
  3. સ્ટફડ ગાર્લિક બ્રેડ
  4. બ્રાઉની ટ્રફલ મુસ
https://cookpad.wasmer.app/in-gu/recipes/10693596
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close