ખજુર પાક

Maya Raja
Maya Raja @Maya_1997

ખજુર પાક

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામખજુર બી કાઢી ઝીણા સમારેલા
  2. 2 ચમચી ઘી
  3. 1/2 કપમોરો માવો
  4. ટુકડાકાજુ બદામ ના
  5. બદામ ની પાચરી ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં કાજુ બદામ ના ટુકડા નાખી આછા બદામી રંગ ના તળવા.પછી તેમા ખજુર સાંતળો.ખજુર સંતળાઈ જાય એટલે તેમાં કાજુ બદામ ના ટુકડા નાખી મિક્સ કરો.

  2. 2

    હવે તેમાં મોરો માવો નાખી મિક્સ કરવું.

  3. 3

    મીક્સ થાય એટલે ગેસ બંધ કરી થાળી માં પાથરી દો.બદામની પાચરી વડે ગાર્નિશ કરો.

  4. 4

    તૈયાર છે મીઠો મધુર ખજુર પાક જે ડાયાબિટીસના દર્દીઓ પણ આસાનીથી ખાય શકે છે શુગર ફ્રી વાનગી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Maya Raja
Maya Raja @Maya_1997
પર

ટિપ્પણીઓ

Similar Recipes